શોધખોળ કરો

PSI ભરતી અંગે મોટા સમાચાર, PSI ભરતી-2022ના માર્ક્સ જાહેર કરવામાં આવ્યા

PSI Recruitment : સંબંધિત ઉમેદવારો PSI ભરતી બોર્ડની વેબસાઈટ https://psirbgujarat2022.in/ પર પોતાના માર્ક્સ જોઈ શકે છે.

GANDHINAGAR : રાજ્યમાં PSI ભરતી અંગે મોટા સમાચાર મળી રહ્યાં છે. 2018ન LRD પરીક્ષાની વેઇટિંગ લિસ્ટ જાહેર કર્યા બાદ હવે ગુજરાત સરકારે PSI ભરતી-2022ના માર્ક્સ જાહેર કર્યા છે. PSI ભરતી બોર્ડની વેબસાઈટ https://psirbgujarat2022.in/ પર તારીખ તા.12/06/2022 અને તા.19/06/2022 નારોજ લેવામાં આવેલ મુખ્ય પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોના માર્ક્સ જાહેર કરવામાં આવ્યાં છે. સંબંધિત ઉમેદવારો PSI ભરતી બોર્ડની વેબસાઈટ https://psirbgujarat2022.in/ પર  પોતાના માર્ક્સ જોઈ શકે છે. 

1)તા.08/07/2022 નારોજ પેપર-1 ગુજરાતી ભાષા, પેપર-2 અંગ્રેજી ભાષા, પેપર-3 સામાન્યજ્ઞાન તેમજ પેપર-4 કાયદાકીય બાબતોની આખરી જવાબ વહી (Final Answer Key) જાહેર કરવામાં આવેલ છે. 

2)પેપર-3 સામાન્યજ્ઞાન આખરી જવાબ વહી (Final Answer Key) માં સુધારો કરવામાં આવેલ છે.

3) પેપર-1 ગુજરાતી ભાષા, પેપર-2 અંગ્રેજી ભાષા તેમજ પેપર-4 કાયદાકીય બાબતોની આખરી જવાબ વહી (Final Answer Key)માં કોઇપણ ફેરફાર કરવામાં આવેલ નથી.

રીચેકીંગ માટે 15  દિવસનો સમય અપાયો 

PSI ભરતી બોર્ડની વેબસાઈટ મુજબ મુખ્ય પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોને ગુણ ચકાસણી એટલે કે રીચેકીંગ માટે 15 દિવસની સમય-મર્યાદા આપવા જણાવેલ છે. જેથી જે ઉમેદવારો પોતાના મુખ્ય પરીક્ષાના OMR Sheetનું રીચેકીંગ કરાવવા ઇચ્છતા હોય તે ઉમેદવારોએ પેપર દીઠ રીચેકીંગ ફી ના રૂ.300/- “CHAIRMAN PSI RECRUITMENT BOARD” ના નામનો રાષ્ટ્રીયકૃત બેન્કના ડીમાન્ડ ડ્રાફટ Payable at AHMEDABAD તેમજ પોતાના કોલલેટરની ઝેરોક્ષ નકલ અને અરજી (અરજીમાં ઉમેદવારે પોતાનું નામ, કર્ન્ફમેશન નંબર, રોલ નંબર, પ્રશ્ન પુસ્તીકા કોડ અને મોબાઇલ નંબર અવશ્ય દર્શાવવાનું રહેશે) સાથે તા. 16/07/2022 થી તા. 30/07/2022 સુધીમાં રૂબરૂમાં અથવા સ્પીડ પોસ્ટ/કુરીયર ધ્વારા PSI  ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબરઃ ગ-13, સરિતા ઉધાનની નજીક, સેકટર-9, ગાંધીનગર - 382007 સરનામે અરજી મોકલી શકાશે. તા. 30/07/2022 બાદ જો કોઇ અરજી મળશે તો તે ધ્યાને લેવાશે નહીં. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે

Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ

કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી

અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?
Gujarat Police Recruitment : PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Santrampur Temple: સંતરામપુર મંદિર ખાતે બોર ઉછામણીની જોરદાર ઉજવણી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક

ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ

અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે

Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો

Embed widget