શોધખોળ કરો
Advertisement
રાજ્યમાં 10 સેકશન ઓફિસરની કરવામાં આવી બદલી, જાણો કોની ક્યાં કરાઈ ટ્રાન્સફર
કે.ટી પટેલની વન અને પર્યાવરણ વિભાગમાંથી માર્ગ અને મકાન વિભાગ, એમ.જી. ડોડિયાની માર્ગ અને મકાન વિભાગ (ગૌણ સેવા મંડળ પસંદગી વિભાગ)માંથી સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ, એમ.આર. ભટ્ટની શિક્ષણ વિભાગમાંથી નાણા વિભાગમાં બદલી કરવામાં આવી છે.
ગાંધીનગરઃ રાજ્યમાં બઢતી બદલીનો દોર ચાલી રહ્યો છે. આજે 10 સેક્શન ઓફિસરની બદલી કરવામાં આવી હતી. જેમાં કે.ટી પટેલની વન અને પર્યાવરણ વિભાગમાંથી માર્ગ અને મકાન વિભાગ, એમ.જી. ડોડિયાની માર્ગ અને મકાન વિભાગ (ગૌણ સેવા મંડળ પસંદગી વિભાગ)માંથી સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ, એમ.આર. ભટ્ટની શિક્ષણ વિભાગમાંથી નાણા વિભાગમાં બદલી કરવામાં આવી છે.
રાજ્યના 4 IAS અધિકારીઓની અગ્ર સચિવ પદેથી અધિક મુખ્ય સચિવ તરીકે બઢતી, જાણો વિગતે
60 વર્ષની આ એક્ટ્રેસે ફ્રોક પહેરીને તસવીર કરી પોસ્ટ, કેપ્શનમાં લખ્યું......
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement