શોધખોળ કરો

રાજ્યના 4 IAS અધિકારીઓની અગ્ર સચિવ પદેથી અધિક મુખ્ય સચિવ તરીકે બઢતી, જાણો વિગતે

રાજ્યના ૧૯૮૮ અને ૧૯૮૯ ની બેચના ૪ આઈ એ એસ અધિકારીઓને અગ્ર સચિવ પદેથી બઢતી આપી અધિક મુખ્ય સચિવ બનાવવામાં આવ્યા છે.

ગાંધીનગરઃ રાજ્યના ૧૯૮૮ અને ૧૯૮૯ ની બેચના ૪ આઈ એ એસ અધિકારીઓને અગ્ર સચિવ પદેથી બઢતી આપી અધિક મુખ્ય સચિવ બનાવવામાં આવ્યા છે. આ અધિકારીઓને હાલની તેમની ફરજની જગ્યાએ યથાવત રાખી અધિક મુખ્ય સચિવ તરીકે બઢતી આપવામાં આવી છે જે અગ્ર સચિવોને અધિક મુખ્ય સચિવ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે તે (૧) અનિતા કરવલ (૧૯૮૮) ચેરપર્સન, સી બી એસ ઈ, નવી દિલ્હી (૨) સંજય નંદન (૧૯૮૮) એમ ડી, ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશન (૩) અનુરાધા મલ(૧૯૮૮) સી ઇ ઓ, જી એસ ડી એમ એ, ગાંધીનગર (૪) પંકજ જોશી(૧૯૮૯) અગ્ર સચિવ ઊર્જાને અધિક મુખ્ય સચિવ પદે બઢતી આપવામાં આવી છે. પંકજ જોશીને રાજ્યના નાણાં વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે.તેમજ એનર્જી અને પેટ્રોકેમિકલ્સનો વધારાનો હવાલો ચાલુ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના નવા બજેટની કામગીરીને કારણે તાત્કાલિક ધોરણે પંકજ જોશીને નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ બનાવાયા છે. 60 વર્ષની આ એક્ટ્રેસે ફ્રોક પહેરીને તસવીર કરી પોસ્ટ, કેપ્શનમાં લખ્યું...... અમરેલી : માનવભક્ષી દીપડાને ઝડપી પાડવા બનાવ્યો મેગા એકશન પ્લાન, જાણો વિગતે IND v WI: વિરાટ કોહલીએ પાકિસ્તાનના શાહિદ આફ્રિદીનો તોડ્યો આ મોટો રેકોર્ડ, જાણો વિગતે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો

અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન

અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ

WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી

બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

Embed widget