શોધખોળ કરો

Aravalli: 27 વર્ષના યુવકનું હાર્ટએટેકથી મોત, ગામમાં શોકનો માહોલ

અરવલ્લીમાં વધુ એક યુવકનું હાર્ટએટેકથી મોત થયું છે. મોડાસાના ઇટાડી ગામના 27 વર્ષીય યુવકને હાર્ટએટેક આવતા મોત થયું છે.

અરવલ્લી :  રાજ્યમા નાની ઉંમરમાં યુવકોને હાર્ટ એટેક આવવાના કિસ્સામાં મોટાપાયે વધારો થયો છે.  અરવલ્લીમાં વધુ એક યુવકનું હાર્ટએટેકથી મોત થયું છે. મોડાસાના ઇટાડી ગામના 27 વર્ષીય યુવકને હાર્ટએટેક આવતા મોત થયું છે. ચૌધરી અશિત વિનોદભાઈ નામના યુવક રાજપીપળા ખાતે LI માં ફરજ બજાવતો હતો.  યુવકને રાજપીપળા ખાતે હાર્ટ અટેક આવતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો.  સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું છે.  27 વર્ષીય યુવકનું મોત થતા પરિવાર પર માતમ છવાયો છે.   યુવકના અવસાનથી ગામમાં શોકનો માહોલ છવાયો છે.  છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં નાની ઉંમરના યુવકોને હાર્ટ એટેકે આવવાના કેસમાં મોટાપાયે વધારો થયો છે. ક્રિકેટ રમતા, જિમમાં વર્કઆઉટ કરતા અને રનીંગ દરમિયાન રાજ્યમાં હાર્ટએટેકેના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. 

હાર્ટ ફેલ્યોર

હાર્ટ ફેલ્યોર એક ક્રોનિક લાંબી બિમારી છે જેમાં હૃદય શરીરની જરૂરિયાતોને પહોંચી વળવા પૂરતું લોહી પંપ કરવામાં અસમર્થ હોય છે. આ રોગ સમય જતાં આગળ વધે છે અને હાર્ટ એટેક જેવી ઘટના સાથે અચાનક દેખાય છે.  હાર્ટ ફેલ્યોરનું કારણ  હાઇ બ્લડ પ્રેશર, કોરોનરી , આર્ટરી રોગ અને  ડાયાબિટીસ છે. 

કાર્ડિયાક અરેસ્ટમાં હૃદય અચાનક કામ કરવાનું બંધ કરી દે છે. આ સ્થિતિમાં, હૃદયના ધબકારા અચાનક બંધ થઈ જાય છે, અને શરીરના મહત્વપૂર્ણ અવયવોમાં લોહીનો પ્રવાહ બંધ થઈ જાય છે. જો સમયસર સારવાર ન કરવામાં આવે તો પરિણામ ઘાતક હોઈ શકે છે. કાર્ડિયાક અરેસ્ટમાં વ્યક્તિ બેભાન થઈ શકે છે અને સામાન્ય રીતે શ્વાસ લેવાનું બંધ કરી દે છે. જો તરત જ સારવાર ન કરવામાં આવે તો ઓક્સિજનની ઉણપ મગજને ડેમેજ કરે છે અને  મિનિટોમાં જ દર્દીનું મૃત્યુ થાય છે.

કાર્ડિયક અરેસ્ટના લક્ષણો

  • અચાનક બેહોશ થવું
  • પલ્સ અથવા શ્વાસ બંધ થવા
  • પ્રતિક્રિયા બંધ થવી
  • ઓક્સિજનની કમીના કારણે ત્વચા ફિક્કી પડી જવી
  • શરીરના અંગો પરથી નિયંત્રણ ગુમાવી દેવું

હાર્ટ ફેલ્યોરના લક્ષણો

  • હાંફ ચઢવી
  • ભૂખ ન લાગવી
  • વોમિટિંગ ફિલિગ થવી  
  • ઝડપી અથવા અનિયમિત ધબકારા
  • સતત ઉધરસ અથવા ગભરામણ થવી
  • કસરત કરવાની ક્ષમતામાં ઘટાડો
  • સોજો અને શરીરમાં પાણી જમા થઇ જવું

Join Our Official Telegram Channel: 
https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain data: 24 કલાકમાં રાજ્યનાં 61 તાલુકામાં થઈ મેઘમહેર, દક્ષિણ ગુજરાતમાં વરસાદે ધડબડાટી બોલાવી

Rahul Gandhi Gujarat Visit Live:  ભાજપે કૉંગ્રેસની ઓફિસ તોડી,કૉંગ્રેસ ભાજપની સરકાર તોડશેઃ રાહુલ ગાંધી

New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે

આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો

ABP Premium

વિડિઓઝ

Morbi Crime | દેવગઢ ગામમાં નકલી દારૂ બનાવવાના કૌભાંડનો થયો પર્દાફાશ, જુઓ વીડિયોમાંBhupendra Patel | આંતરરાષ્ટ્રીય સહકાર સંમેલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શું કહ્યું? Watch VideoRahul Gandhi | રાહુલ ગાંધીનો ગુજરાતમાં હુંકાર | કોંગ્રેસની ઓફિસ તોડી એમ તેમની સરકાર તોડીશુંAmit Shah | અમિત શાહે કરી મોટી જાહેરાત, નેનો યુરિયા પર 50 ટકા સબ્સિડીની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain data: 24 કલાકમાં રાજ્યનાં 61 તાલુકામાં થઈ મેઘમહેર, દક્ષિણ ગુજરાતમાં વરસાદે ધડબડાટી બોલાવી
Rain data: 24 કલાકમાં રાજ્યનાં 61 તાલુકામાં થઈ મેઘમહેર, દક્ષિણ ગુજરાતમાં વરસાદે ધડબડાટી બોલાવી
Rahul Gandhi Gujarat Visit Live:  ભાજપે કૉંગ્રેસની ઓફિસ તોડી,કૉંગ્રેસ ભાજપની સરકાર તોડશેઃ રાહુલ ગાંધી
Rahul Gandhi Gujarat Visit Live: ભાજપે કૉંગ્રેસની ઓફિસ તોડી,કૉંગ્રેસ ભાજપની સરકાર તોડશેઃ રાહુલ ગાંધી
New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે
New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો
Rahul Gandhi In Gujarat: PM મોદી  વારાણસીથી નહિ પરંતુ અયોધ્યાથી  ચૂંટણી લડવા માંગતા હતા:  રાહુલ ગાંધી

NEET UG 2024 Row:  પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં

CPSE Salary Hike: આ સરકારી કંપનીઓના કર્મચારીઓને મળશે ભેટ, પગાર બમણો થઈ શકે છે

Gujarat Rain Forecast:  ગુજરાતના આ 5 જિલ્લામાં આજે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Embed widget