શોધખોળ કરો
Advertisement
રૂપાણી સરકારે ક્યા ત્રણ IPS અધિકારીને ADGP ગ્રેડનું આપ્યું પ્રમોશન ? જાણો વિગતો
સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણીની જાહેરાત પહેલાં બદલી અને બઢતીનો દોર શરૂ થયો છે.
ગાંધીનગર: રાજ્ય પોલીસ બેડા માં બઢતી બદલી નો દોર યથાવત છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણીની જાહેરાત પહેલાં બદલી અને બઢતીનો દોર શરૂ થયો છે. રૂપાણી સરકારે રાજ્યના ત્રણ IPS અધિકારીઓને એડીજીપી ગ્રેડનું પ્રમોશન આપવામાં આપ્યું છે.
નરસિમ્હા એન કોમર , પ્રફુલા રૌશન અને એ પાંડ્યનને એડીજીપી ગ્રેડનું પ્રમોશન આપવામાં આવ્યું છે. જ્યારે અશોકકુમાર યાદવ અને એસ કે ગઢવીને DIGમાંથી IGનું પ્રમોશન આપવામાં આવ્યું છે.
આ સિવાય 27 જેટલા પ્રોબેશનલ dyspને સ્થળની ફાળવણી કરવામાં આવી છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ
Advertisement