શોધખોળ કરો

કચ્છના ભચાઉમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, લોકોમાં ભયનો માહોલ

ભચાઉથી 23 કિલોમીટર દુર ભૂકંપનું એપી સેન્ટર નોંધાયું હતું.

કચ્છઃ જિલ્લાના ભચાઉ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સાંજે 7:03 વાગતા 4.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભચાઉ ,ભુજ ,અંજાર સહિત આસપાસના વિસ્તારમાં ભૂકંપના આંચકા નોંધાયા હતા. ભૂકંપના જોરદાર ઝટકાના પગલે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ભચાઉથી 23 કિલોમીટર દુર ભૂકંપનું એપી સેન્ટર નોંધાયું હતું. ભૂકંપ આવે ત્યારે શું કરશો - ભૂકંપ આવતા જો તમે ઘરમાં છો તો જમીન પર બેસી જાવ. - મજબૂત ટેબલ કે કોઈ ફર્નીચરની નીચે શરણ લો... - ટેબલ ન હોય તો હાથ વડે ચેહરા અને માથાને ઢાંકી લો. - ઘરના કોઈ ખૂણામાં જતા રહો. - કાચની બારીઓ, દરવાજા અને દિવાલથી દૂર રહો. - પથારી પર છો તો સૂઈ રહો. ઓશિકા વડે માથુ ઢાંકી લો. - આસપાસ ભારે ફર્નીચર હોય તો તેનાથી દૂર રહો. - લિફ્ટનો ઉપયોગ કરતા બચો. લાઈટ જવાથી પણ લિફ્ટ રોકાય શકે છે. - નબળી સીડીઓનો ઉપયોગ ન કરો. સામાન્ય રીતે બિલ્ડિંગોમાં બનેલ સીઢીયો મજબૂત નથી હોતી. - ઝટકો આવતા સુધી ઘરની અંદર જ રહો, આંચકા આવતા બંધ થાય ત્યારે બહાર નીકળો. Vodafone-Idea આપશે મોટો ઝટકો, 1 ડિસેમ્બરથી મોંઘા કરશે તમામ પ્લાન Hero Splendor i Smart: દેશની પ્રથમ BS-6 બાઈક, ખરીદતા પહેલા જાણો 5 ખાસ વાત શરદ પવારે શિવસેના સાથે મળી મહારાષ્ટ્રમાં સરકાર રચવા અંગે આપ્યો ચોંકાવનારો જવાબ, જાણો વિગત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ

Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત

Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર

અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી

સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ

Embed widget