શોધખોળ કરો

Gujarat: ગુજરાત ભાજપના 5  દિગ્ગજ નેતાઓને  લોકસભાની ચૂંટણીને લઈ મોટી જવાબદારી સોંપાઈ

ગુજરાતના પાંચ દિગ્ગજ નેતાઓને લોકસભાની ચૂંટણી માટે બેઠકોની  જવાબદારી  સોંપવામા આવી છે.

ગાંધીનગર : લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ અત્યારથી જ તૈયારીઓ શરુ કરી દિધી છે. પ્રધાનમંત્રી  મોદીના નેતૃત્વમાં  કેંદ્રમાં ફરી ભાજપ પ્રેરિત   એનડીએની સરકાર પૂર્ણ બહુમતી સાથે બને તે માટે ભાજપ દ્વારા અત્યારથી તમામ પ્રકારની  તૈયારીઓ કરવામાં આવી રહીછે.  ગુજરાતના પાંચ દિગ્ગજ નેતાઓને લોકસભાની ચૂંટણી માટે બેઠકોની  જવાબદારી  સોંપવામા આવી છે.

Gujarat: ગુજરાત ભાજપના 5  દિગ્ગજ નેતાઓને  લોકસભાની ચૂંટણીને લઈ મોટી જવાબદારી સોંપાઈ

વિજયભાઈ રૂપાણીને  દિલ્હી લોકસભાની  ત્રણ બેઠકોની જવાબદારી

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને  પંજાબના  પ્રભારી  વિજયભાઈ રૂપાણીને   દિલ્હી લોકસભાની  ત્રણ બેઠકોની જવાબદારી  સોંપવામાં આવી છે.  જેમાં ચાંદની ચોક, દિલ્હી નોર્થ, વેસ્ટ અને  દિલ્હી સેન્ટ્રલ એમ ત્રણ બેઠકનો સમાવેશ થાય છે. જયારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી  નીતિનભાઈ પટેલને   ઉતરાખંડની  ટેહરી ગઢવાલ, હરિદ્વાર,  ગઢવાલ અને ઉતર પ્રદેશની મુઝફરનગર અને કૈરાના એમ પાંચ બેઠકોની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત પૂર્વ પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને  પૂર્વ કેબીનેટ મંત્રી જીતુભાઈ  વાઘાણી, કચ્છના સાંસદ અને પ્રદેશ ભાજપ  મહામંત્રી વિનોદભાઈ ચાવડા ઉપરાંત  ભાવનગરનાં સાંસદ અને  ભાજપના રાષ્ટ્રીય  ઉપાધ્યક્ષ  ભારતીબેન શિયાળને પણ લોકસભાની ચૂંટણી માટે અલગ-અલગ રાજયોની  બેઠકો માટે  જવાબદારી સોંપવામાં આવી છે.

Gujarat: ગુજરાત ભાજપના 5  દિગ્ગજ નેતાઓને  લોકસભાની ચૂંટણીને લઈ મોટી જવાબદારી સોંપાઈ

અલગ-અલગ રાજયોના નેતાઓને જવાબદારી  સોાપવામાં  આવી

ગુજરાતની લોકસભાની 26 બેઠકો માટે કેંદ્રીય  નેતૃત્વ દ્વારા અલગ-અલગ રાજયોના નેતાઓને જવાબદારી  સોાપવામાં  આવી છે. કેંદ્રની મોદી સરકારના  નવ વર્ષ પૂર્ણ  થવા પર  ભાજપ   દ્વારા આ  ઐતિહાસીક અવસરની  દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ભાજપ દ્વારા ગુજરાતમાં  મહાસંપર્ક અભિયાન   શરૂ કરી દેવામાં આવ્યું છે. જે એક વર્ષ   સુધી ચાલશે જેમાં છેવાડાના લોકો સુધી રાજય અને કેન્દ્ર સરકારની  વિવિધ યોજનાઓ પહોચાડવામાં આવશે. લોકસભાની   543 બેઠકો માટે ભાજપના  300થી વધુ નેતાઓને  જવાબદારી  સોંપવામાં આવી છે. આગામી દિવસોમાં જે નેતાઓને  જે બેઠકની  જવાબદારી  સોંપવામાં આવી છે. તેઓ અલગ-અલગ બેઠકોમાં  પોતાનો પ્રવાસ શરૂ કરશે. 

Gujarat: ગુજરાત ભાજપના 5  દિગ્ગજ નેતાઓને  લોકસભાની ચૂંટણીને લઈ મોટી જવાબદારી સોંપાઈ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને BJPએ આપી મોટી જવાબદારી

ગુજરાતના પૂર્વ    નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ  પટેલને લોકસભાની ચૂંટણી   માટે પાંચ લોકસભા બેઠકોની  જવાબદારી  સોંપવામા આવી છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને 5 લોકસભા બેઠકોની જવાબદારી સોંપાઈ છે.  કેંદ્રની મોદી સરકારના 9 વર્ષની થનારી ઉજવણીની જવાબદારી સોંપાઈ છે.  ઉત્તરાખંડની 3 લોકસભા બેઠકોની ઉજવણીની જવાબદારી નીતિન પટેલને સોંપાઈ છે.  ઉત્તરપ્રદેશની 2 લોકસભા બેઠકની ઉજવણીની તેમને જવાબદારી સોંપવામાં આવી છે.  એક મહિના સુધી ચાલનારી ઉજવણી દરમિયાન નીતિન પટેલ યુપી અને ઉત્તરાખંડનો પ્રવાસ કરશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
દૂધસાગર ડેરીનું ટર્નઓવર 9000 કરોડને પાર, 5 વર્ષમાં 20 હજાર કરોડનો સંકલ્પ; પશુપાલકોને કિલો ફેટે મળશે રેકોર્ડ ભાવ
દૂધસાગર ડેરીનું ટર્નઓવર 9000 કરોડને પાર, 5 વર્ષમાં 20 હજાર કરોડનો સંકલ્પ; પશુપાલકોને કિલો ફેટે મળશે રેકોર્ડ ભાવ
Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર
Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
Embed widget