શોધખોળ કરો

જૂનાગઢના મેંદરડા પાસે કારના ભયાનક અકસ્માતમાં 5 લોકોનાં ઘટનાસ્થળે જ મોત, કારના શું થયા હાલ? જુઓ આ રહી તસવીરો

7 મિત્રો કાર લઈને દિવથી પરત આવતાં હતા ત્યારે ફૂલ સ્પિડમાં ચાલી રહેલી કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગૂમાવતાં કાર દિવાલમાં અથડાઈ ને પાંચેય મિત્રોના મોત થયાં

જૂનાગઢ જિલ્લાના મેંદરડાના ગાંઠીલા ગામની ચોકડી પાસે એક કાર અકસ્માતમાં 5 લોકોનાં ધટનાસ્થળે મોત નિપજ્યાં હતાં. આ અકસ્માત થતાં જ નજીકના લોકો દોડી આવ્યા હતાં. કારનો એટલો કચ્ચરઘાણ નીકળી ગયો હતો કે મૃતકોને પણ કાચ તોડીને બહાર કાઢ્યા હતાં. જૂનાગઢના મેંદરડા પાસે કારના ભયાનક અકસ્માતમાં 5 લોકોનાં ઘટનાસ્થળે જ મોત, કારના શું થયા હાલ? જુઓ આ રહી તસવીરો જૂનાગઢના ગાંઠીલા પાસેથી પસાર થતી કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર પુલની દિવાલ સાથે ધડાકાભેર અથડાતાં અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 7 લોકોમાંથી 5 લોકોનાં ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતાં. જ્યારે 2 લોકોને ગંભીર ઈજા થતાં તેઓને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. જૂનાગઢના મેંદરડા પાસે કારના ભયાનક અકસ્માતમાં 5 લોકોનાં ઘટનાસ્થળે જ મોત, કારના શું થયા હાલ? જુઓ આ રહી તસવીરો ઈશાંત પોતાના મિત્રો સાથે દીવ ફરવા ગયો હતો અને સાસણ થઈને જૂનાગઢ પરત આવતો હતો. જોકે ગુરૂવારે રાતે ગાડી ફુલ સ્પીડમાં હતી ત્યારે ઈશાંતે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ગાડી રસ્તા પરથી ઉતરી ચાર ફુટની દીવાલ તોડી 20 ફુટ ઉંડા નાળામાં ખાબકી અને ફરી રસ્તા પર આવી વીજળના થાંભલા સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારના ફુરચેફુરચા ઉડી ગયા હતા. જૂનાગઢના મેંદરડા પાસે કારના ભયાનક અકસ્માતમાં 5 લોકોનાં ઘટનાસ્થળે જ મોત, કારના શું થયા હાલ? જુઓ આ રહી તસવીરો આ ઘટનામાં જે કાર દુર્ઘટનાનો શિકાર બની છે તે ફોર્ડ એન્ડેવર કાર હતી. ફોર્ડ એન્ડેવર કારના (GJ-11-CD-0001) ચાલક ઇશાન્ત ચંદાણીએ સ્ટેયરિંગ પર કાબુ ગુમાવતા કારમાં સવાર 7 વ્યક્તિઓ પૈકી 5નું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. કાર એટલી ઝડપે અથડાઈ કે તેનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માતના પગલે સ્થાનિકોનો ટાળાં વળ્યાં હતાં. કારમાં ચગદાઈ ગયેલાં લોકોને કાચ તોડીને બહાર કઢાયાં હતાં. જૂનાગઢના મેંદરડા પાસે કારના ભયાનક અકસ્માતમાં 5 લોકોનાં ઘટનાસ્થળે જ મોત, કારના શું થયા હાલ? જુઓ આ રહી તસવીરો આ ઘટનામાં મોતને ભેટનાર વ્યક્તિઓમાં ઇશાંત સલીમભાઈ ચંદાણી (ઉંમર-19), એઝાઝ ફિરોઝભાઈ ચંદાણી (ઉંમર-25), ભાવિક કાળુભાઇ મકવાણા (ઉંમર-24), પાયલબેન વિનોદભાઈ લાઠીયા (ઉંમર-20) અને કુંજનબેન પ્રદીપગીરી અપારનાથી (ઉંમર-20)નો સમાવેશ થાય છે. જ્યારે ઘાયલ લોકોની યાદીમાં સુનિલ સોલંકી (ઉંમર-24) અને સમન સલીમભાઈ મીર (ઉંમર- 15)નો સમાવેશ થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
યુપી, બિહાર, ઝારખંડ સહિત 16 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન
યુપી, બિહાર, ઝારખંડ સહિત 16 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન
Embed widget