શોધખોળ કરો
Advertisement
કચ્છની કઈ જાણીતી કંપની ક્વાર્ટર્સમાં 56 ઘરોને કરાયા માઇક્રો કન્ટેન્ટમેન્ટ? કંપનીએ શું લેવો પડ્યો નિર્ણય?
ભુજ-ભચાઉ ધોરી માર્ગ પર પધ્ધર નજીક આવેલી BKT કોરોના હોટસ્પોટ બની ગઈ છે, ત્યાં સુધી કે ટાયર ઉત્પાદક કંપનીને અઠવાડિયા સુધી પોતાનું ઓપરેશન બંધ કરવાની ફરજ પડી હતી.
ભુજઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. હવે ગ્રામીણ વિસ્તારોમાં પણ કોરોનાનુ સંક્રમણ ફેલાયું છે. ત્યારે કચ્છની ટાયર ઉત્પાદક કંપની બીકેટીમાં કોરોનાએ કહેર મચાવ્યો છે. બીકેટી કોરોનાનું હોટસ્પોટ બનતા અઠવાડિયું પ્લાન્ટ બંધ રાખવાની ફરજ પડી હતી. કંપની ક્વાર્ટર્સમાં 56 ઘરોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે.
ભુજ-ભચાઉ ધોરી માર્ગ પર પધ્ધર નજીક આવેલી BKT કોરોના હોટસ્પોટ બની ગઈ છે, ત્યાં સુધી કે ટાયર ઉત્પાદક કંપનીને અઠવાડિયા સુધી પોતાનું ઓપરેશન બંધ કરવાની ફરજ પડી હતી. બુધવારથી કર્મચારીઓને કોરોના ટેસ્ટિંગ બાદ જ પરિસરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. 29 સપ્ટેમ્બરથી આ પ્લાન્ટને બંધ કરી દેવાયો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
શિક્ષણ
દેશ
Advertisement