શોધખોળ કરો

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજ્યમાં 6 IPS અધિકારીઓની કરાઈ બદલી, જાણો વધુ વિગતો

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજ્ય સરકાર દ્વારા બદલીઓ કરવામાં આવી રહી છે. ગુજરાત સરકાર દ્વારા અનેક IPS અધિકારીઓની બદલી કરી દેવામાં આવી છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજ્ય સરકાર દ્વારા બદલીઓ કરવામાં આવી રહી છે. ગુજરાત સરકાર દ્વારા અનેક IPS અધિકારીઓની બદલી કરી દેવામાં આવી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાને રાખતા સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. અનેક અધિકારીઓને બઢતી આપવામાં આવી છે. જ્યારે અનેક કર્મચારીઓને વધારાનાં ચાર્જ પણ સોંપવામાં આવ્યા છે. IPS અમિત વિશ્વકર્મા IGP ઓપરેશન અમદાવાદ, તેમને ADGP ATS અને કોસ્ટલ સિક્યુરીટી પદે યથાવત રાખવામાં આવ્યા છે. IPS વી. ચંદ્રશેખર અમદાવાદના રેન્જ આઈજી બનાવાયા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજ્યમાં 6 IPS અધિકારીઓની કરાઈ બદલી, જાણો વધુ વિગતો IPS એન.એન કોમરને IGP પીએન્ડએમનો ચાર્જ સોંપાયો છે. IPS નિરજ બડગુજર સાબરાકાંઠાના SP બનાવાયા છે. IPS પ્રેમવીરસિંહ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના Ad.CP બનાવાયા છે. IPS ચૈતન્ય માંડલિકની અમદાવાદ શહેર DCP ક્રાઈમ તરીકે બદલી કરવામાં આવી છે. IPS જગદીશ ચાવડાને અમદાવાદ શહેરમાં IBના SP બનાવાયા છે. રૂપાણી સરકારે રાજ્યના ત્રણ IPS અધિકારીઓને એડીજીપી ગ્રેડનું પ્રમોશન આપવામાં આપ્યું છે. નરસિમ્હા એન કોમર , પ્રફુલા રૌશન અને એ પાંડ્યનને એડીજીપી ગ્રેડનું પ્રમોશન આપવામાં આવ્યું છે. જ્યારે અશોકકુમાર યાદવ અને એસ કે ગઢવીને DIGમાંથી IGનું પ્રમોશન આપવામાં આવ્યું છે.

ટોપ સ્ટોરી

ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
નવરાત્રિમાં અમદાવાદીઓને મોટી રાહત! મેટ્રો રાત્રે 2 વાગ્યા સુધી, BRTS પણ મોડે સુધી દોડશે
નવરાત્રિમાં અમદાવાદીઓને મોટી રાહત! મેટ્રો રાત્રે 2 વાગ્યા સુધી, BRTS પણ મોડે સુધી દોડશે
Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી
Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget