શોધખોળ કરો

આણંદ જિલ્લામાં વધુ 6 કોરોના પોઝિટિવ કેસ આવ્યા, એક જ પરિવારના 5 સભ્યોને લાગ્યો ચેપ

ગઈકાલે સાંજ સુધીમાં કોરોનાના 71 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 4 લોકોનાં મોત થયા હતા. કોરોનાના કારણે કચ્છમાં આજે પ્રથમ મોત થયું હતું.

અમદાવાદઃ ગુજરાતના આણંદમાં આજે વધુ 6 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં ખંભારતમાં એક જ પરિવારના 5 સભ્યોને કોરોનાનો ચેપ લાગ્યો છે જે કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યા હતા જ્યારે અન્ય એક 45 વર્ષની વ્યક્તિ ઉમરેઠની છે જેને કોરોના પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ આણંદ જિલ્લામાં કુલ કેસની સંખ્યા 23એ પહોંચી ગઈ છે. નોંધનીય છે કે, આણંદ જિલ્લાના ખંભાતમાં સ્થિતિ સૌથી વધારે ખરાબ છે જ્યાં એક જ વિસ્તારમાંથી 18 કેસ પોઝિટિવ આવ્યા છે. આજે ઉમરેઠની જે વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યો છે તેને નડિયાદ સિવિલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે. આણંદ જિલ્લામાં જે 6 નવા કેસ સામે આવ્યા છે તેમાં ત્રણ મહિલા (60 વર્ષ, 24 વર્ષ, 35 વર્ષ) અને ત્રણ પુરુષ (22 વર્ષ, 44 વર્ષ, 45 વર્ષ) છે. નોંધનયી છે કે, ગઈકાલે સાંજ સુધીમાં કોરોનાના 71 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 4 લોકોનાં મોત થયા હતા. કોરોનાના કારણે કચ્છમાં આજે પ્રથમ મોત થયું હતું. માધાપરમાં 62 વર્ષીય દર્દીનું મોત થયું હતું. આ સાથે કુલ મૃત્યુઆંક 34 થયો છે. જ્યારે રાજ્યમાં જીવલેણ વાયરસથી સંક્રમિતોની સંખ્યા 766 પર પહોંચી ગઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 116 કેસ નોંધાયા છે. આજે જે 71 નવા કેસ નોંધાયા છે તેમાં અમદાવાદમાં સૌથી વધુ 46 કેસ નોંધાયા છે, જ્યારે સુરતમાં 3, વડોદરામાં 5, રાજકોટમાં 06, ભરૂચ-2, આણંદ 7, નર્મદા - 2 કેસ નોંધાયા છે. આજે જે ત્રણ દર્દીના મૃત્યુ થયા છે તે તમામ ત્રણ મહિલાઓ હતી અને અમદાવાદના હતા. એક 40 વર્ષીય, બીજા 65 વર્ષના મહિલા જેમને ડાયાબિટિસ અને ફેફસાની બીમારી પણ હતી. જ્યારે ત્રીજી મહિલા 55 વર્ષના હતા જેમને હ્રદયની બીમારી હતી. ગુજરાતમાં જે 766 કેસ છે. તેમાંથી 6 ક્રિટિકલ છે જ્યારે 663 સ્ટેબલ છે. જ્યારે 64 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 34એ પહોંચ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 19197 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 766 પોઝિટિવ આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે

Gujarat Rain Update: રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, વરસાદના કારણે 186 રસ્તાઓ બંધ

Junagadh Rain: કેશોદ તાલુકામાં ભારે વરસાદ, પાણી ફરી વળતા મઘરવાડા ગામ સંપર્ક વિહોણું

Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદે ભુક્કા કાઢ્યા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનું દર્દ સરકારે સાંભળ્યું
Gujarat Road Closed: રાજ્યમાં ભારે વરસાદના કારણે 186 માર્ગો બંધ
Gujarat Government: રાજ્યના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
Ambalal Patel Rain Prediction: ગુજરાતમાં આવતીકાલથી વધશે વરસાદનું જોર: અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે
IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ બીજી ટી20 મેચમાં પણ વરસાદનું વિઘ્ન, જાણો કેવું રહેશે હવામાન
IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ બીજી ટી20 મેચમાં પણ વરસાદનું વિઘ્ન, જાણો કેવું રહેશે હવામાન
Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
Shukra Transit: કાલથી આ રાશિઓનું વધશે ટેન્શન! શુક્ર ગોચરથી આવશે મુશ્કેલીઓ 

બેંક FD કરતા વધુ ફાયદો! પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં ₹3 લાખના બની જશે ₹3,70,551
બેંક FD કરતા વધુ ફાયદો! પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં ₹3 લાખના બની જશે ₹3,70,551
Gujarat Rain Update: રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, વરસાદના કારણે 186 રસ્તાઓ બંધ
Gujarat Rain Update: રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, વરસાદના કારણે 186 રસ્તાઓ બંધ
Junagadh Rain: કેશોદ તાલુકામાં ભારે વરસાદ, પાણી ફરી વળતા મઘરવાડા ગામ સંપર્ક વિહોણું
Junagadh Rain: કેશોદ તાલુકામાં ભારે વરસાદ, પાણી ફરી વળતા મઘરવાડા ગામ સંપર્ક વિહોણું
₹4.53 લાખમાં લોન્ચ થઈ નવી Renault Kwid, દમદાર ફીચર્સથી વધશે મારુતિ અને ટાટાનું ટેન્શન! 

Embed widget