શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
મહેસૂલ વિભાગના વર્ગ-1ના 69 અધિકારીઓની બદલી, જાણો કોને ક્યાં મુકાયા?
રાજ્ય સરકાર દ્વારા GAS કેડરના અધિકારીઓની બદલી કરવામાં આવી છે. 69 અધિકારીઓની બદલી કરાઈ છે. રાજયના પંચાયત વિભાગમાં પણ મોટા પાયે બદલી કરવામાં આવી છે.
![મહેસૂલ વિભાગના વર્ગ-1ના 69 અધિકારીઓની બદલી, જાણો કોને ક્યાં મુકાયા? 69 officers transfer of Revenue Department મહેસૂલ વિભાગના વર્ગ-1ના 69 અધિકારીઓની બદલી, જાણો કોને ક્યાં મુકાયા?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/07/08f6db86008f8c0928f968082e5fa819169670166136678_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
પ્રતિકાત્મક તસવીર
ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા GAS કેડરના અધિકારીઓની બદલી કરવામાં આવી છે. 69 અધિકારીઓની બદલી કરાઈ છે. રાજયના પંચાયત વિભાગમાં પણ મોટા પાયે બદલી કરવામાં આવી છે. 13 નાયબ જિલ્લા વિકાસ અધિકારીની બદલી કરવામાં આવી છે. 53 તાલુકા વિકાસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. લોકસભા ચૂંટણી પહેલા મહેસૂલ વિભાગમાં મોટાપાયે બદલીઓ કરવામાં આવી છે.
લોકસભાની ચૂંટણી પહેલા રાજ્ય સરકાર દ્વારા માટાપાયે બદલીઓ કરવામાં આવી છે. વર્ગ 1ના 69 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. મહેસુલ વિભાગના GAS કેડરના અધિકારીઓની બદલી સાથે બઢતીના આદેશ કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ખેતીવાડી
દુનિયા
દેશ
ટેકનોલોજી
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion