શોધખોળ કરો

Navsari: અડદા ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાના વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર

નવસારી: અડદા ગામમાં વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો છે. અડદા ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાના વિદ્યાર્થીએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ખળભળાટ મચ્યો છે.

નવસારી: અડદા ગામમાં વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો છે. અડદા ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાના વિદ્યાર્થીએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ખળભળાટ મચ્યો છે. કિશોરે શાળામાં આવેલ ટેરેસના દાદર પર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. એક તરફી પ્રેમમાં જીવન ટૂંકાવ્યું હોવાનું શાળા અને પોલીસનું પ્રાથમિક તારણ છે. વિદ્યાર્થી પાસેથી અડધા પાનાની સુસાઇડ નોટ મળી આવી છે. સુસાઇડ નોટમાં ભાઈ અને શિક્ષકોની માફી માંગી અને મોત માટે હું જવાબદાર છું એ પ્રમાણેનું લખાણ લખી આપઘાત કર્યો હતો. હાલમાં નવસારી ગ્રામ્ય પોલીસે અકસ્માત મોત નોધી આગળની તપાસ હાથ ધરી છે.

 દીવ માટે ઓનલાઈન હોટેલ બુક કરાવતા પહેલા સાવધાન

સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ દીવમાં ઓનલાઈન હોટેલ બુક કરાવતા હોઈ તો ચેતી જજો. કારણ કે, દીવની હોટેલોના નામે ઓનલાઈન ઠગી થતી હોવાની માહિતી સામે આવી છે. જેના કારમે પ્રવાસીઓને લાખો રુપિયાનો ચૂનો લાગી રહ્યો છે. પહેલા સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના નામે છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું હતું તો હવે સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ દીવથી ઓનલાઇન ઠગીની બુમો સંભળાઈ રહી છે.

જેના કારણે દીવ હોટેલ સંચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે. સાઇબર ક્રાઈમ માફિયાઓ અન્ય રાજ્યમાં બેઠા બેઠા લોકોને ઠગવાનો મોકો ચુકતા નથી. દીવની એવી અનેક હોટેલો છે જેની ગૂગલ પર ડુપ્લીકેટ સાઈડ બનાવી સાઇબર ક્રાઈમને અંજામ આપવામાં આવી રહ્યો છે અને લોકો પાસેથી લાખો રૂપિયા પડાવવામાં આવી રહ્યા છે. દીવ હોટેલ એસો પ્રેસિડન્ટ યતીન ફૂગરોનૂ કહેવું છે કે લાંબા સમયથી પ્રવાસીઓ ઠગીનો શિકાર બની રહ્યા છે.

તકલીફ એ છે કે તેમની સાથે હોટલમાં રૂમ બુકીંગના નામે ઓનલાઈન ઠગીઓ તેમને લૂંટી લે છે અને પ્રવાસી અહીંયા જ્યારે આવે છે ત્યારે અમે અને પ્રવાસી બને મુશ્કેલીમાં મુકાઈએ છીએ. આ સમગ્ર મામલે દીવ પોલીસમાં ફરિયાદ પણ કરી છે પરંતુ આ સાતીર સાઈબર કરાઈમ માફિયા પકડાતા નથી કારણ કે આ માફિયાઓનું લોકેશન નથી મળતું. દીવની અનેક એવી હોટેલો છે જેની ફેક સાઈડ બનાવી રૂપિયા ખંખેરાય ચુક્યા છે જેથી પ્રવાસીઓએ હવે સાવધાન થવાની જરૂર છે.

ઠગીનો શિકાર બનવા પાછળ બે કારણ જવાબદાર છે એક તો ફેક સાઈડ પર હોટેલનો દર સસ્તો જોઈ પ્રવાસી લલચાય જાય છે અને જોતા જ નથી કે આ સાઈડ સાચી છે કે ફેક છે. બીજું એ કે પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કરતા પહેલા હોટેલના ફોન નંબરમાં ફોન કરવો જોઈએ તો ખબર પડે કે હોટલથી વાત થાય છે કે અન્ય કોઈ સાથે. હાલ તો અનેક લોકો ઠગીનો શિકાર બની રહ્યા છે. આ સમગ્ર મામલે દીવ પીઆઇ નરેશ પટેલનું કહેવું છે કે પોલીસની સાઇબર ક્રાઈમ અલગ અલગ દિશાઓમાં તપાસ હાથ ધરી છે અને આ સાઇબર ક્રાઈમને અંજામ દેનારાની શોધખોળ કરવામાં આવી રહી છે.

ટોપ સ્ટોરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો માછીમારોના હિતમાં નિર્ણય; માછલીનો બગાડ ઘટશે, નફો વધશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો માછીમારોના હિતમાં નિર્ણય; માછલીનો બગાડ ઘટશે, નફો વધશે
દિવાળી પર સરકારી બાબુઓને મીની વેકેશન: 9 નવેમ્બરે રજા, પણ આ દિવસે કરવી પડશે નોકરી
દિવાળી પર સરકારી બાબુઓને મીની વેકેશન: 9 નવેમ્બરે રજા, પણ આ દિવસે કરવી પડશે નોકરી
માર્ક્સ ઓછા આવ્યા તો પણ નહીં થાય અપમાન! CM ભૂપેન્દ્ર પટેલનો શાળાઓ માટે નવો આદેશ
માર્ક્સ ઓછા આવ્યા તો પણ નહીં થાય અપમાન! CM ભૂપેન્દ્ર પટેલનો શાળાઓ માટે નવો આદેશ
દિવાળી પહેલા ગૃહિણીઓને ઝટકો! અમૂલે ઘીના ભાવમાં પ્રતિ કિલો 50 રૂપિયાનો કર્યો વધારો
દિવાળી પહેલા ગૃહિણીઓને ઝટકો! અમૂલે ઘીના ભાવમાં પ્રતિ કિલો 50 રૂપિયાનો કર્યો વધારો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતીય સેનામાં અગ્નિવીરો માટે સરકારનો ઐતિહાસિક નિર્ણય: હવે સેનામાં થશે કાયમી, જાણો નવો નિયમ
ભારતીય સેનામાં અગ્નિવીરો માટે સરકારનો ઐતિહાસિક નિર્ણય: હવે સેનામાં થશે કાયમી, જાણો નવો નિયમ
મહાદેવ સટ્ટાબાજી એપના કો-ફાઉન્ડર રવિ ઉપ્પલની દુબઈમાં ધરપકડ; તપાસ એજન્સીઓને મળી મોટી સફળતા
મહાદેવ સટ્ટાબાજી એપના કો-ફાઉન્ડર રવિ ઉપ્પલની દુબઈમાં ધરપકડ; તપાસ એજન્સીઓને મળી મોટી સફળતા
દિવાળી પર સરકારી બાબુઓને મીની વેકેશન: 9 નવેમ્બરે રજા, પણ આ દિવસે કરવી પડશે નોકરી
દિવાળી પર સરકારી બાબુઓને મીની વેકેશન: 9 નવેમ્બરે રજા, પણ આ દિવસે કરવી પડશે નોકરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો માછીમારોના હિતમાં નિર્ણય; માછલીનો બગાડ ઘટશે, નફો વધશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો માછીમારોના હિતમાં નિર્ણય; માછલીનો બગાડ ઘટશે, નફો વધશે
પશુપાલકોની આર્થિક સુરક્ષા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય, માત્ર ₹229 માં મળશે સુરક્ષા
પશુપાલકોની આર્થિક સુરક્ષા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય, માત્ર ₹229 માં મળશે સુરક્ષા
દિવાળી પહેલા ગૃહિણીઓને ઝટકો! અમૂલે ઘીના ભાવમાં પ્રતિ કિલો 50 રૂપિયાનો કર્યો વધારો
દિવાળી પહેલા ગૃહિણીઓને ઝટકો! અમૂલે ઘીના ભાવમાં પ્રતિ કિલો 50 રૂપિયાનો કર્યો વધારો
Alcohol Liver Damage: દારૂ પીવાના કેટલા વર્ષ પછી ખરાબ થઈ જાય છે લિવર?
Alcohol Liver Damage: દારૂ પીવાના કેટલા વર્ષ પછી ખરાબ થઈ જાય છે લિવર?
શું વિરાટ કોહલીએ વનડેને કહી દીધું અલવિદા? ન્યૂઝીલેન્ડ સામે 74 રન બનાવી આપ્યા મોટા સંકેત!
શું વિરાટ કોહલીએ વનડેને કહી દીધું અલવિદા? ન્યૂઝીલેન્ડ સામે 74 રન બનાવી આપ્યા મોટા સંકેત!
Embed widget