શોધખોળ કરો
Advertisement
ટયૂશન ક્લાસિસના સંચાલકો માટે રાહતના સમાચાર, ટૂંક સમયમાં આ શરતો સાથે મળી શકે છે મંજૂરી
ટ્યૂશન ક્લાસિસના સંચાલકો થોડા સમયમાં ક્લાસિસ શરૂ કરી શકે છે. ત્રણ દિવસ બાદ આ મુદ્દે રાજ્ય સરકાર ગાઇડલાઇન રજૂ કરી શકે છે. આ મુદ્દે શિક્ષણમંત્રીએ આ મુુદ્દે આપ્યા સંકેત
કોરોના કાળમાં લાંબા સમયથી શાળાની સાથે ટ્યુશન ક્લાસિસ પણ બંધ છે. ત્યારે આ મુદ્દે આજે ફેડરેશન ઓફ અકેડેમીક એસોસિએશન ગુજરાતના હોદેદારો શિક્ષણ મંત્રીને ભૂપતસિંહ ચૂડાસમાને મળ્યાં હતા. મુલાકાત સકારાત્મરક રહી હોવાથી ટૂંક સમયમાં ક્લાસિસ શરૂ થઇ શકે છે, તેવા સંકેત મળી રહ્યાં છે.
સૌરાષ્ટ્ર એકેડમિક એસોસિયેશન દ્વારા શિક્ષણ મંત્રી સામે ટ્યુશન ક્લાસીસ શરૂ કરવા માંગણી કરાઈ છે. આજે ફેડરેશન ઓફ એકેડમિક એસોસિયેશનના ગુજરાતના હોદ્દેદારો શિક્ષણમંત્રીને મળ્યા હતા. હોદેદારોના જણાવ્યા મુજબ ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સાથેની મુલાકાત સકારાત્મક રહી હતી. ત્રણ દિવસમાં સમગ્ર મામલે નિર્ણય જાહેર કરવામાં આવશે. સ્થાનિક વહીવટી તંત્રની પરવાનગી લીધા બાદ ક્લાસિસ ટૂંક સમયમાં શરૂ કરવાની મંજૂરી મળી શકેશે, આ પ્રકારના સંકેત શિક્ષણમંત્રી ભૂપતસિંહ ચુડાસમાએ આપ્યો છે. 17 જાન્યુઆરીએ કેબિનેટની બેઠક મળનાર છે. જેમાં ટયુશન ક્લાસિસ મુદ્દે આખરી નિર્ણય લેવાઇ શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દુનિયા
સમાચાર
Advertisement