શોધખોળ કરો

Gujarat Rain Forecast: ગુજરાતના આ જિલ્લાને ઘમરોળશે મેઘરાજા, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

rain forecast: 2 વરસાદી સિસ્ટમ મજબૂત થતાં દેશના અનેક રાજ્યમાં મેઘરાજાએ જમાવટ કરી છે. ગુજરાતમાં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે.

Gujarat Rain Forecast:હાલ 2 વરસાદી સિસ્ટમ એક્ટિવ હોવાથી ગુજરાતના અનેક જિલ્લામાં છૂટછવાયો વરસાદ (rain) વરસી રહ્યો છે. વરસાદને  લઇને હવામાન વિભાગે (Meteorological Department) 2 જિલ્લામાં ઓરેન્જ તો પાંચ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આજે દક્ષિણ ગુજરાતને મેઘરાજા ઘમરોળશે, બે જિલ્લામાં ઓરેન્જ, તો પાંચ જિલ્લામાં વરસાદનું હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યુ છે.

દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડના વરસાદનું  ઓરેજ એલર્ટ અપાયુ  છે. અહીં  છુટાછવાયા સ્થળો પર આજે ભારે વરસાદનું અનુમાન છે. દક્ષિણ ગુજરાતના આ 2 જિલ્લામાં  ભારે વરસાદનું અનુમાન છે. તો ભરૂચ, નર્મદા, સુરત, તાપી, અને ડાંગમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

છેલ્લા ત્રણ દિવસથી દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ જમાવટ કરી છે. ગઈકાલે સાપુતારામાં ધોધમાર 9 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.  તો વાંસદામાં આઠ, આહવામાં  સાડા સાત ઈંચ વરસાદ વરસ્યો છે.

ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં  66.35 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં 86.60 ટકા, તો દક્ષિણ ગુજરાતમાં વરસ્યો 78.37 ટકા વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં  77.48 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.  તો ઉત્તર ગુજરાતમાં 49.88 ટકા અને મધ્ય ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 47.71 ટકા વરસાદ  વરસી ચૂક્યો છે.

રાજ્યના કુલ 207 પૈકી 48 જળાશયો સંપૂર્ણ ભરાયા છે. સૌરાષ્ટ્રના 141 પૈકી 35, દક્ષિણ ગુજરાતના 13 પૈકી સાત તો કચ્છના 20 પૈકી છ જળાશયો છલોછલ થયા છે.

દર કલાકે સરદાર સરોવર ડેમની જળસપાટીમાં પાંચ સેન્ટીમીટરનો વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાં વરસેલા વરસાદથી સરદાર સરોવર ડેમમાં 81 હજાર 468 ક્યુસેક પાણીની આવક થઇ છે.  જેના કારણે જળસપાટી વધીને 124.26 મીટરે પહોંચી છે.

સારા વરસાદને પગલે રાજ્યના 82 જળાશયો હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર.. છે જેમાંથી 90 ટકાથી વધુ ભરાયેલા 57 જળાશયો હાઈએલર્ટ, 80થી 90 ટકા ભરાયેલા 13 જળાશયો એલર્ટ પર છે  તો 70થી 80 ટકા ભરાયેલા 12 જળાશયો વોર્નિંગ પર છે.

છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં સરેરાશ એક ઈંચ વરસાદ વરસ્યો છે.  ચકુડીયા, વાસણા, મેમકો, નરોડા, મણીનગરમાં  અડધો અડધો ઈંચ વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં માત્ર  સિઝનનો અત્યાર સુધીમાં 16.19 ઈંચ વરસાદ વરસ્યોછે.                                  

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GST કાઉન્સિલની મીટિંગ આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
GST કાઉન્સિલની મીટિંગ આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
Mpox Case India: ભારતમાં પ્રથમ મંકીપૉક્સનો કેસ મળ્યો, કેન્દ્ર સરકારે સત્તાવાર જાહેરાત કરી
Mpox Case India: ભારતમાં પ્રથમ મંકીપૉક્સનો કેસ મળ્યો, કેન્દ્ર સરકારે સત્તાવાર જાહેરાત કરી
GST કાઉન્સિલની બેઠકમાં ન થયો હેલ્થ-લાઈફ ઈન્શ્યોરન્સના પ્રીમિયમ પર GST ઘટાડવાનો નિર્ણય   
GST કાઉન્સિલની બેઠકમાં ન થયો હેલ્થ-લાઈફ ઈન્શ્યોરન્સના પ્રીમિયમ પર GST ઘટાડવાનો નિર્ણય   
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Stone Pelting Incident | ''શાંતિ ડહોળનારને સાખી નહીં લેવાય'': હર્ષ સંઘવીની ચેતવણીAhmedabad News: નરોડા કૃષ્ણનગર રોડ પર તોડફોડ કરવાના કેસમાં પોલીસે આરોપીની કરી ધરપકડSurat Stone Pelting Incident | સુરતના સૈયદપુરામાં ગેરકાયદે મિલકતો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર!Surendranagar BJP | સુરેન્દ્રનગરમાં ભાજપનું સદસ્યતા અભિયાન કેમ આવ્યું વિવાદમાં?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલની મીટિંગ આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
GST કાઉન્સિલની મીટિંગ આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
Mpox Case India: ભારતમાં પ્રથમ મંકીપૉક્સનો કેસ મળ્યો, કેન્દ્ર સરકારે સત્તાવાર જાહેરાત કરી
Mpox Case India: ભારતમાં પ્રથમ મંકીપૉક્સનો કેસ મળ્યો, કેન્દ્ર સરકારે સત્તાવાર જાહેરાત કરી
GST કાઉન્સિલની બેઠકમાં ન થયો હેલ્થ-લાઈફ ઈન્શ્યોરન્સના પ્રીમિયમ પર GST ઘટાડવાનો નિર્ણય   
GST કાઉન્સિલની બેઠકમાં ન થયો હેલ્થ-લાઈફ ઈન્શ્યોરન્સના પ્રીમિયમ પર GST ઘટાડવાનો નિર્ણય   
કૉંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચાઓ વચ્ચે AAP એ  હરિયાણામાં પ્રથમ યાદી જાહેર કરી  
કૉંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચાઓ વચ્ચે AAP એ  હરિયાણામાં પ્રથમ યાદી જાહેર કરી  
યોગી સરકારમાં મુસ્લિમોનાં સૌથી વધુ એનકાઉન્ટર? બ્રાહ્મણ યાદવોની આટલી છે સંખ્યા!
યોગી સરકારમાં મુસ્લિમોનાં સૌથી વધુ એનકાઉન્ટર? બ્રાહ્મણ યાદવોની આટલી છે સંખ્યા!
કામની વાતઃ રાશન કાર્ડની યાદીમાંથી તમારું નામ કપાઈ ગયું છે, તો આ રીતે ફરીથી ઉમેરી શકો છો, જાણો પ્રોસેસ
કામની વાતઃ રાશન કાર્ડની યાદીમાંથી તમારું નામ કપાઈ ગયું છે, તો આ રીતે ફરીથી ઉમેરી શકો છો, જાણો પ્રોસેસ
કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ માટે નવો પડકાર, ટ્રૂડો સરકારે બદલી નાખ્યા નિયમો, હવે ખર્ચા કાઢવા પણ મુશ્કેલ થશે...
કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ માટે નવો પડકાર, ટ્રૂડો સરકારે બદલી નાખ્યા નિયમો, હવે ખર્ચા કાઢવા પણ મુશ્કેલ થશે...
Embed widget