શોધખોળ કરો

Weather: સૌરાષ્ટ્ર કચ્છ સહિત આ વિસ્તારમાં માવઠાની આગાહી, ભારે પવન સાથે વરસી શકે છે વરસાદ

રાજ્યના કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદનું હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે.કચ્છ, બનાસકાંઠા સહિત કેટલાક વિસ્તારમાં વાતાવરણમાં આવી શકે છે પલટો

Weather:આજથી 6 દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠાનું સંકટ તોળાઇ રહ્યું છે.  આજે કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

4 મેએ આ વિસ્તારમાં વરસી શકે છે વરસાદ

કાલે રાજ્યના 14 જિલ્લામાં કમોસમી વરસાદનું એલર્ટ.. કચ્છ અને સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ગાજવીજ સાથે વરસાદ વરસી  શકે છે.  તો બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, વડોદરા, દાહોદ અને અરવલ્લીમાં પણ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે  આગાહી કરી છે.

રાજ્યના વાતાવરણમાં પલટો આવતા આજથી ભીષણ ગરમીથી થોડી  રાહત મળશે. શુક્રવારે અમદાવાદ, રાજકોટ સહિત સાત શહેરમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર થયો પહોંચ્યો છે.  શનિવાર  43.5 ડિગ્રી મહતમ તાપમાન સાથે ગાંધીનગર રાજ્યનું સૌથી હોટેસ્ટ સિટી રહ્યું . અમરેલીમાં 42.3, ભાવનગરમાં 41.6, વડોદરામાં 42.2 ડિગ્રી મહતમ તાપમાન નોંધાયું છે.

હવામાન વિભાગે  શનિવારે હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને દિલ્હી-એનસીઆર વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ અને કરા પડવાની ચેતવણી પણ આપી છે. આ માટે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત ઉત્તરાખંડ, હિમાચલ, પંજાબ, રાજસ્થાન, પૂર્વી મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા અને દરિયાકાંઠાના આંધ્રપ્રદેશના વિસ્તારમાં ધૂળભરી આંધીની ચેતવણી આપવામાં આવી  છે.

 શુક્રવારે સવારે દિલ્હી-એનસીઆર ક્ષેત્ર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભારે વરસાદ અને વાવાઝોડા સાથે ભારે વરસાદ પડ્યો, જેમાં ઓછામાં ઓછા આઠ લોકો માર્યા ગયા. એકલા રાજધાનીમાં ચાર લોકોના મોત થયા.

હવામાન વિભાગે આગાહી કરી છે કે, શનિવારે પણ ભારે પવન અને  ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.  20 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે. વરિષ્ઠ હવામાનશાસ્ત્રી આર.કે. જેનામણીએ જણાવ્યું હતું કે, અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી આવતા ભેજ અને પવનના મિશ્રણને કારણે વાવાઝોડા સાથે વરસાદની સ્થિતિ સર્જાઈ છે.

સ્કાયમેટ વેધરના હવામાનશાસ્ત્રી મહેશ પાલાવતના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક દિવસોમાં દિવસનું તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું હોવાથી, ભેજનું સ્તર ઝડપથી વધ્યું છે, જેના કારણે આ સ્થિતિ પણ સર્જાઇ છે. આ એક નોર્મલ મોનસૂન એક્ટિવીટી કહી શકાય . ઉત્તર ભારતમાં છ મે સુધી વાવાઝોડા સાથે વરસાદ પડવાની આગાહી..દિલ્લી, યૂપી, બિહાર, રાજસ્થાન સહિત કેટલાક રાજ્યો માટે હવામાન વિભાગે  એલર્ટ જાહેર કર્યું છે. અમુક સ્થળોએ કરા સાથે વરસાદ વરસી શકે છે 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

આગામી 10 વર્ષમાં શું થશે? PM મોદીએ 2035 સુધીનો કયો મોટો ટાર્ગેટ સેટ કર્યો? જાણો વિગત
આગામી 10 વર્ષમાં શું થશે? PM મોદીએ 2035 સુધીનો કયો મોટો ટાર્ગેટ સેટ કર્યો? જાણો વિગત
શેખ હસીનાને ફાંસીની સજા! શું ભારત હવે તેમને બાંગ્લાદેશને સોંપશે? જાણો સરકારનો જવાબ
શેખ હસીનાને ફાંસીની સજા! શું ભારત હવે તેમને બાંગ્લાદેશને સોંપશે? જાણો સરકારનો જવાબ
શું ગુજરાત સરકાર સહાયના બહાને ખેડૂતો પાસેથી વેરો ઉઘરાવવા માંગે છે? કાલાવડ TDO ના વાયરલ લેટરથી મોટો વિવાદ
શું ગુજરાત સરકાર સહાયના બહાને ખેડૂતો પાસેથી વેરો ઉઘરાવવા માંગે છે? કાલાવડ TDO ના વાયરલ લેટરથી મોટો વિવાદ
શું ગુજરાત પર કોઈ મોટો ખતરો છે? DGP એ તમામ SP અને કમિશનરોને આપ્યું 100 કલાકનું અલ્ટીમેટમ, 30 વર્ષનો રેકોર્ડ તપાસાશે
શું ગુજરાત પર કોઈ મોટો ખતરો છે? DGP એ તમામ SP અને કમિશનરોને આપ્યું 100 કલાકનું અલ્ટીમેટમ, 30 વર્ષનો રેકોર્ડ તપાસાશે
Advertisement

વિડિઓઝ

Rajkot News : અનૈતિક સંબંધનો કરુણ અંજામ, ખેલૈયાઓ ખૂની ખેલ!
Bhavnagar Murder Case : ફોરેસ્ટ ઓફિસરે કેમ કરી પત્ની, 2 સંતાનોની હત્યા?
Hun To Bolish : હું તો બોલીશ : ના વેચશો બાપ-દાદાની જમીન
Hun To Bolish : હું તો બોલીશ : ફરી આવશે માવઠું ?
Hun To Bolish : હું તો બોલીશ : મંત્રીજીને કેમ યાદ આવ્યો દારુ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 10 વર્ષમાં શું થશે? PM મોદીએ 2035 સુધીનો કયો મોટો ટાર્ગેટ સેટ કર્યો? જાણો વિગત
આગામી 10 વર્ષમાં શું થશે? PM મોદીએ 2035 સુધીનો કયો મોટો ટાર્ગેટ સેટ કર્યો? જાણો વિગત
શેખ હસીનાને ફાંસીની સજા! શું ભારત હવે તેમને બાંગ્લાદેશને સોંપશે? જાણો સરકારનો જવાબ
શેખ હસીનાને ફાંસીની સજા! શું ભારત હવે તેમને બાંગ્લાદેશને સોંપશે? જાણો સરકારનો જવાબ
શું ગુજરાત સરકાર સહાયના બહાને ખેડૂતો પાસેથી વેરો ઉઘરાવવા માંગે છે? કાલાવડ TDO ના વાયરલ લેટરથી મોટો વિવાદ
શું ગુજરાત સરકાર સહાયના બહાને ખેડૂતો પાસેથી વેરો ઉઘરાવવા માંગે છે? કાલાવડ TDO ના વાયરલ લેટરથી મોટો વિવાદ
શું ગુજરાત પર કોઈ મોટો ખતરો છે? DGP એ તમામ SP અને કમિશનરોને આપ્યું 100 કલાકનું અલ્ટીમેટમ, 30 વર્ષનો રેકોર્ડ તપાસાશે
શું ગુજરાત પર કોઈ મોટો ખતરો છે? DGP એ તમામ SP અને કમિશનરોને આપ્યું 100 કલાકનું અલ્ટીમેટમ, 30 વર્ષનો રેકોર્ડ તપાસાશે
ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા! ખુદ મંત્રીએ જ કબૂલ્યું સત્ય? જુઓ વાયરલ વીડિયો
ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા! ખુદ મંત્રીએ જ કબૂલ્યું સત્ય? જુઓ વાયરલ વીડિયો
બિહાર વિધાનસભામાં તેજસ્વી યાદવ વિપક્ષના નેતા તરીકે ચૂંટાયા, હાર બાદ RJDની સમીક્ષા બેઠક 
બિહાર વિધાનસભામાં તેજસ્વી યાદવ વિપક્ષના નેતા તરીકે ચૂંટાયા, હાર બાદ RJDની સમીક્ષા બેઠક 
‘વિદ્યાર્થીઓને કચડી નાખો...’ - શેખ હસીનાના આ એક આદેશે તેમને પહોંચાડ્યા ફાંસીના માંચડે!
‘વિદ્યાર્થીઓને કચડી નાખો...’ - શેખ હસીનાના આ એક આદેશે તેમને પહોંચાડ્યા ફાંસીના માંચડે!
10,000 ની SIP એ માત્ર 5 વર્ષમાં ડબલ કર્યા પૈસા, આ સ્કીમે આપ્યું કુલ 108% રિટર્ન
10,000 ની SIP એ માત્ર 5 વર્ષમાં ડબલ કર્યા પૈસા, આ સ્કીમે આપ્યું કુલ 108% રિટર્ન
Embed widget