શોધખોળ કરો

Adani ConneXનો નવો બેન્ચમાર્ક, આપ્યું 1.44 બિલિયન ડૉલરનું સૌથી મોટુ ડેટા સેન્ટર બાંધકામ ધિરાણ

ઉભરી રહેલા આગામી ડેટા સેન્ટરની સુવિધાઓ માટે ઓપરેશનલ કાર્યક્ષમતાને શ્રેષ્ઠત્તમ બનાવતી વખતે પર્યાવરણીય અસરોને ઘટાડવા માટે અત્યાધુનિક તકનીકો અને નવીનીકરણીય ઉર્જા ઉકેલોનો ઉપયોગ કરવામાં આવશે

અમદાવાદ, 28 એપ્રિલ 2024: અદાણી એન્ટરપ્રાઇઝીસ અને EdgeConneX વચ્ચેના 50:50ના સંયુકત સાહસની અદાણીConneXએ USD 1.44 બિલિયન સુધી ધિરાણ એકત્ર કરવા માટે ટકાઉપણા સાથે સંકલિત ભારતના સૌથી વિરાટ ધિરાણની સ્થાપના કરી છે. આ ધિરાણની પ્રારંભિક પ્રતિબદ્ધતા USD 875 મિલિયન છે, જેના હાર્દમાં USD 1.44 બિલિયન સુધીની પ્રતિબદ્ધતાને વિસ્તારવા માટે છે. આ વ્યવહાર અદાણીConneX ના બાંધકામ ધિરાણના સેતુને USD 1.65 બિલિયન સુધી વધારે છે, જે જૂન 2023 માં અમલમાં મુકવામાં આવેલી USD 213 મિલિયનની પ્રથમ બાંધકામ સુવિધા પર આધારિત છે.

ઉભરી રહેલા આગામી ડેટા સેન્ટરની સુવિધાઓ માટે ઓપરેશનલ કાર્યક્ષમતાને શ્રેષ્ઠત્તમ બનાવતી વખતે પર્યાવરણીય અસરોને ઘટાડવા માટે અત્યાધુનિક તકનીકો અને નવીનીકરણીય ઉર્જા ઉકેલોનો ઉપયોગ કરવામાં આવશે. ટકાઉપણા સંકલિત માળખું-સુરક્ષાને ટોચ અગ્રતાની સંસ્કૃતિને સાથે લઇ ચાલવા માટે દુનિયાની શ્રેષ્ઠ રીત રસમો અપનાવવા અને નવીનીકરણીય ઉર્જા સંસાધનોનો ભરપૂૂર લાભ લઈ વિશ્વ-કક્ષાની પાવર યુસેજ ઈફેક્ટિવનેસ (PUE) પહોંચાડવા પ્રત્યેની  અદાણીConneXની પ્રતિબદ્ધતાને મજબૂતીથી વ્યક્ત કરે છે.

​પ્રોજેક્ટની પ્રાપ્તિ વ્યૂહરચના સાથે સુમેળ સાધતો સિન્ડિકેટેડ ગેરંટી-બેક્ડ એશ્યોરન્સ પ્રોગ્રામનો નવીન ઉકેલ એ આ સુવિધાની મુખ્ય વિશેષતા છે.ING બેંક NV., Intesa Sanpaolo, KfW IPEX, MUFG બેંક લિ., Natixis, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક, Société Générale અને Sumitomo Mitsui Banking Corporation એવા આઠ આંતરરાષ્ટ્રીય ધિરાણકર્તાઓ સાથે ચોક્કસ કરારો કરવામાં આવ્યા છે.

ઝડપી માંગ સાથે તાલમેલ સાધતી પોર્ટફોલિયો અસ્કયામતોના અમલીકરણને ઝડપથી-ટ્રેક કરવા માટે વિશાળ લિક્વીડીટીના પૂલની ઍક્સેસ કંપનીની વ્યૂહરચનાને મજબૂત બનાવે છે. ટકાઉ ડીજીટલ આંતરમાળખાના નિર્માણ માટે ધિરાણ તરફનો આ પરિવર્તનશીલ અભિગમ એક મહત્વપૂર્ણ પગલું છે જે આર્થિક પ્રગતિને વેગ આપવા સાથે ભારતના ડિજિટલ વિકાસને વેગ આપશે.

અદાણીConneX ના મુખ્ય કારોબારી અધિકારી જયકુમાર જનકરાજે જણાવ્યું હતું કે ટકાઉ અને મજબૂત ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થાપના સામેના પડકારોને પહોંચી વળવા પક્ષકારોના સામૂહિક સંકલ્પનો આ સફળ કવાયત એ પુરાવો છે, જેનાથી ધોરણોને આગળ ધપાવવામાં અને  ઉદ્યોગના નવા માપદંડો સ્થાપિત કરવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે અદાણીConneXના મૂડી વ્યવસ્થાપનની યોજનાનું આ “કન્સ્ટ્રક્શન ધિરાણ એ મુખ્ય તત્વ છે, જે અમોને ટકાઉપણું અને પર્યાવરણીય કારભારમાં નિશ્ચિતપણે મૂળ ધરાવતા ડેટા સેન્ટર ઉકેલો પ્રદાન કરવા સક્ષમ બનાવે છે. અમારા માનવંતા આંતરરાષ્ટ્રીય બેંકિંગ ભાગીદારો સાથે આ પ્રયાણ શરૂ કરવાનો અમને આનંદ છે.

ING બેંક N.V., Intesa Sanpaolo, KfW IPEX, MUFG બેંક લિ., Natixis, Standard Chartered Bank, Société Générale અને Sumitomo Mitsui Banking Corporation એ મેન્ડેટેડ લીડ એરેન્જર્સ તરીકે કામ કર્યું હતું. ING બેન્ક N.V. અને MUFG બેન્ક લિમિટેડે સ્ટ્રક્ચરિંગ બેન્ક તરીકે કામ કર્યું હતું જ્યારે ING બેન્ક N.V., MUFG બેન્ક લિમિટેડ અને સુમિટોમો મિત્સુઇ બેન્કિંગ કોર્પોરેશને સસ્ટેનેબિલિટી કો-ઓર્ડિનેટર તરીકે કામ કર્યું હતું. એલન એન્ડ ઓવેરી તથા સરાફ એન્ડ પાર્ટનર્સ બોરોઅરના ધારાશાસ્ત્રીઓ હતા. લેન્ડર્સના ધારાશાસ્ત્રી તરીકે મિલબેંક અને સિરીલ અમરચંદ મંગલદાસ હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
Advertisement

વિડિઓઝ

Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડમાં સૌથી મોટો ખુલાસો, ફોરેસ્ટ અધિકારીના અન્ય મહિલા સાથે સંબંધ
Harsh Sanghavi : ખેડૂતોને સહાયને લઈ નાયબ મુખ્યમંત્રીનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના જીવનમાં આવશે ઉજાસ
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી !
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશમાં ગુલામી!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યો; NIA કરશે ધરપકડ; અમેરિકાથી કરવામાં આવ્યો છે ડિપોર્ટ
લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યો; NIA કરશે ધરપકડ; અમેરિકાથી કરવામાં આવ્યો છે ડિપોર્ટ
Embed widget