શોધખોળ કરો

Gujarat: ગુજરાતમાં ચોમાસાને લઈ અત્યારથી જ અંબાલાલ પટેલે શું કરી મોટી આગાહી ? જાણો તેના વિશે

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં હજુ પણ આગામી બે દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં હજુ પણ આગામી બે દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યારે હવે ચોમાસાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસા અંગે આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે,  ચોમાસાના પડધમ વાગી રહ્યા છે. પ્રિમોનસૂન એક્ટિવિટી પણ ચાલુ થવાની છે.  સવારમાં વાદળો આવચતા હોય છે અને બપોરે વાદળો ફરી જતા રહે આ પ્રકારની પ્રક્રિયા સતત એક મહિના સુધી ચાલતી રહે છે, આવી પ્રક્રિયાઓ શરુ થઈ ગઈ છે. જૂનની 15 તારીખની આસપાસમાં ચોમાસાની શરુઆત થવાની શક્યતા છે. 15થી 30માં ચોમાસુ શરુ થશે. 

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં કમોસમી  વરસાદ વરસી રહ્યો છે.  ઉત્તર ભારતના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે.  પરંતુ ચાલુ વર્ષે ઉનાળાની શરૂઆત માવઠા સાથે થઇ છે. મે મહિનામાં પણ માહોલ ચોમાસા જેવો જોવા મળી રહ્યો છે.  તામપાન સામાન્ય કરતા પણ નીચું રહ્યું છે. એપ્રિલ મહિનામાં સતત કમોસમી વરસાદ પડ્યો છે. 

રાજ્યમાં હજુ બે દિવસ કમોસમી વરસાદ પડશે

રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને ફરી એક વખત આગાહી કરાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં બે દિવસ કમોસમી વરસાદ પડશે. 48 કલાક બાદ 3થી 5 ડિગ્રી તાપમાન વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હજુ બે દિવસ ખેડૂતોના માથે માવઠાનું સંકટ યથાવત રહેશે. 

હવામાન વિભાગે આગાહી અનુસાર સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી શકે છે. જામનગર, અમરેલી, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર સહિત કચ્છમાં ભારે પવન સાથે માવઠાની સંભાવના છે.  અમદાવાદ અને ગાંધીનગરમાં પવન સાથે કમોસમી વરસાદની હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે. 

સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં પણ માવઠું પડી શકે છે.  હવામાન વિભાગના મુજબ રાજ્યના મોટાભાગના શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેશે.   જો કે બે દિવસ બાદ કમોસમી વરસાદનું જોર ઘટશે.  વરસાદી અસર ઓછી થતાં ફરી ગરમીનો પારો વધશે.  આગામી બે દિવસ બાદ મહત્તમ તાપમાન 3 થી 5 ડિગ્રી વધી શકે છે. મોટા ભાગના શહેરમાં તાપમાનનો 40 ડિગ્રીને પાર જવાની સંભાવના છે. ઉત્તર ગુજરાતના અનેક શહેરમાં કાળઝાળ ગરમી પડવાની આગાહી છે.   હવામાન વિભાગે 9 મેના રોજ અમદાવાદમાં ગરમીનું યલો એલર્ટ આપ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Live Update: રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ, હવામાન સંદર્ભની તમામ માહિતી માટે અહીં ક્લિક કરો
Rain Live Update: રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ, હવામાન સંદર્ભની તમામ માહિતી માટે અહીં ક્લિક કરો
Gujarat Rain Update: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, સવારે 10 વાગ્યા સુધી 104 તાલુકામાં વરસાદ
Gujarat Rain Update: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, સવારે 10 વાગ્યા સુધી 104 તાલુકામાં વરસાદ
Chhotaudepur Rain: છોટાઉદેપુરમાં ભારે વરસાદ, ઓરસંગ અને હેરણ નદી બે કાંઠે વહી, અશ્વિની નદીમાં આવ્યું ઘોડાપૂર
Chhotaudepur Rain: છોટાઉદેપુરમાં ભારે વરસાદ, ઓરસંગ અને હેરણ નદી બે કાંઠે વહી, અશ્વિની નદીમાં આવ્યું ઘોડાપૂર
Narmada Rain: નર્મદામાં મેઘરાજાની તોફાની બેટિંગ, વહેલી સવારે 6 ઈંચ ખાબકતા જળબંબાકાર
Narmada Rain: નર્મદામાં મેઘરાજાની તોફાની બેટિંગ, વહેલી સવારે 6 ઈંચ ખાબકતા જળબંબાકાર

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Live Update: રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ, હવામાન સંદર્ભની તમામ માહિતી માટે અહીં ક્લિક કરો
Rain Live Update: રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ, હવામાન સંદર્ભની તમામ માહિતી માટે અહીં ક્લિક કરો
Stock Market: મહિનાના છેલ્લા દિવસે શેરબજારમાં તેજી,સેન્સેક્સ 78000 ને પાર; નિફ્ટીમાં પણ ઉછાળો
Stock Market: મહિનાના છેલ્લા દિવસે શેરબજારમાં તેજી,સેન્સેક્સ 78000 ને પાર; નિફ્ટીમાં પણ ઉછાળો
આગામી 3 કલાક મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે ભારે, અમદાવાદ સહિત 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ
આગામી 3 કલાક મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે ભારે, અમદાવાદ સહિત 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ
Gir Somnath: ઘરમાં ઘૂસ્યો 8 ફૂટનો મગર, રાત્રે ખાટલા નીચે છુપાયેલો મગર સવારે હલચલ કરતા મચી અફરાતફરી
Gir Somnath: ઘરમાં ઘૂસ્યો 8 ફૂટનો મગર, રાત્રે ખાટલા નીચે છુપાયેલો મગર સવારે હલચલ કરતા મચી અફરાતફરી
Gujarat Rain Update: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, સવારે 10 વાગ્યા સુધી 104 તાલુકામાં વરસાદ
Gujarat Rain Update: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, સવારે 10 વાગ્યા સુધી 104 તાલુકામાં વરસાદ
Anand Rain: આણંદમાં વરસાદી આફત, રોડ-રસ્તા પાણીમાં ગરકાવ, મહી અને સાબરમતી કાંઠાના 39 ગામો હાઈ એલર્ટ પર
Anand Rain: આણંદમાં વરસાદી આફત, રોડ-રસ્તા પાણીમાં ગરકાવ, મહી અને સાબરમતી કાંઠાના 39 ગામો હાઈ એલર્ટ પર
Commonwealth Games 2026: કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની ધૂમ, લવપ્રીતે સિલ્વર મેડલ અને સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો
Commonwealth Games 2026: કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની ધૂમ, લવપ્રીતે સિલ્વર મેડલ અને સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
Embed widget