શોધખોળ કરો

Gujarat Rain: વરસાદના વધુ એક રાઉન્ડ માટે તૈયાર રહેજો, અંબાલાલ પટેલે જાણો શું કરી મોટી આગાહી ?

હવામાન નિષ્‍ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને ફરી એક વખત આગાહી કરી છે. ગુજરાતમાં ઓગસ્‍ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં વરસાદની શરૂઆત થશે.

ગાંધીનગર: હવામાન નિષ્‍ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને ફરી એક વખત આગાહી કરી છે. ગુજરાતમાં ઓગસ્‍ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં વરસાદની શરૂઆત થશે. ગુજરાતમાં 3 ઓગસ્ટથી 9 ઓગસ્‍ટ સુધી અતિભારે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર, કચ્‍છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ડાંગ,  આહવા, વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે.  ઉત્તર ગુજરાત અને મધ્‍ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. 

1 ઓગસ્‍ટથી ડીપ ડીપ્રેશન ઓરિસ્‍સા કિનારે મજબૂત થશે અને પૂર્વ ભારત વિસ્‍તારમાં આ સિસ્‍ટમ્‍સથી વરસાદની પ્રબળ શક્‍યતાઓ છે. આગામી દિવસોમાં મહારાષ્ટ્ર તેમજ મધ્‍યપ્રદેશમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

Gujarat Rain: વરસાદના વધુ એક રાઉન્ડ માટે તૈયાર રહેજો, અંબાલાલ પટેલે જાણો શું કરી મોટી આગાહી ?

હવામાન વિભાગે પણ વરસાદને લઈને  આગાહી કરી છે. થન્‍ડરસ્‍ટોમ એક્‍ટિવિટી સાથે બનાસકાંઠા,  સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, દાહોદ, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્‍યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.   જયારે અમદાવાદ, આણંદ, ખેડા,  પંચમહાલ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, સુરેન્‍દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગ, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્‍છમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. 

હવામાન વિભાગની વરસાદને લઈ આગાહી

હવામાનન વિભાગે અમદાવાદ સહિત રાજ્યના કેટલાક વિસ્તારમાં  હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આગામી પાંચ દિવસ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત  અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છના કેટલાક વિસ્તારમાં છૂટછવાયો હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે, હવામાન વિભાગે આપેલી માહિત મુજબ હાલ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે. હળવાથી મધ્યમ વરસાદના અનુમાનને લઇને આગામી પાંચ દિવસ માછીમોરને  દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

ભારતીય હવામાન વિભાગે આજે એટલે કે સોમવારે દિલ્હી સહિત દેશના 22 રાજ્યોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આ સમયગાળા દરમિયાન કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સોમવારે દિલ્હીમાં હળવો વરસાદ પડી શકે છે.

આજે દિલ્હી-NCR સહિત દેશના 22 રાજ્યોમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. આવી સ્થિતિમાં દિલ્હીના લોકોને બફારા અને ગરમીથી રાહત મળશે.  ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,  સોમવારે (31 જુલાઈ) રાજધાનીમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે. આ પહેલા શનિવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 35.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. 

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial
 
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Porbandar: પોરબંદર એરપોર્ટ પર કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોના મોત 
Porbandar: પોરબંદર એરપોર્ટ પર કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોના મોત 
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Gujarat Cold: કાતિલ ઠંડી માટે  તૈયાર રહો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી
Gujarat Cold: કાતિલ ઠંડી માટે  તૈયાર રહો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
Advertisement
ABP Premium

વિડિઓઝ

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરીBhavnagar: પાંચમા ધોરણમાં ભણતી બાળકીને બાઈક પર લઈ જઈ નરાધમોએ આચર્યું સામૂહિક દુષ્કર્મWeather Updates: દેશના 14 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ, આટલા રાજ્યોમાં એલર્ટ| Watch VideoAhmedabad Coldwave: આ તારીખે પડશે હાડથીજવતી ઠંડી, પારો 10 ડિગ્રીથી જશે નીચે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Porbandar: પોરબંદર એરપોર્ટ પર કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોના મોત 
Porbandar: પોરબંદર એરપોર્ટ પર કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોના મોત 
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Gujarat Cold: કાતિલ ઠંડી માટે  તૈયાર રહો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી
Gujarat Cold: કાતિલ ઠંડી માટે  તૈયાર રહો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
Blast in Balochistan:  પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત
Blast in Balochistan: પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
40 વર્ષમાં પહેલીવાર Tataએ Marutiને પછાડી, WagonR ને પાછળ છોડી Tataની આ SUV બની નંબર 1
40 વર્ષમાં પહેલીવાર Tataએ Marutiને પછાડી, WagonR ને પાછળ છોડી Tataની આ SUV બની નંબર 1
IND vs AUS: સિડનીમાં ભારતની હારના આ 3 મોટા કારણો, જાણો ઓસ્ટ્રેલિયા સામે ક્યાં થઈ ભૂલ
IND vs AUS: સિડનીમાં ભારતની હારના આ 3 મોટા કારણો, જાણો ઓસ્ટ્રેલિયા સામે ક્યાં થઈ ભૂલ
Embed widget