શોધખોળ કરો
ઝઘડિયા GIDCમાં કેમિકલ ફેક્ટરીમાં લાગી આગ, 24 ઇજાગ્રસ્ત, જુઓ તસવીરો
1/5

કંપનીના સી.એમ.પ્લાન્ટમાં સર્જાઈ દુર્ઘટના હતી. ધડાકાનો અવાજ 15 કિલોમીટર દુર સુધી સંભળાયો હતો.
2/5

ઈજાગ્રસ્તોને અંકલેશ્વર અને વડોદરા સારવાર અર્થે ખસેડાયા હતા. ફેકટરી એન્ડ હેલ્થવિભાગ તેમજ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.
Published at :
આગળ જુઓ





















