શોધખોળ કરો

AAP-BTP ગઠબંધન પર ભરૂચ સાંસદ મનસુખ વસાવાનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

AAP-BTP alliance : ભરૂચના ચંદેરીયામાં આજે અરવિંદ કેજરીવાલની હાજરીમાં AAP-BTP વચ્ચે ગઠબંધન થવાનું છે.

Bharuch : ગુજરાતના રાજકારણમાં આજે નવું સમીકરણ રચાવા  જઈ રહ્યું છે. આજે આમ આદમી પાર્ટી અને ભારતીય ટ્રાઇબલ પાર્ટી વચ્ચે ગઠબંધન થવાનું છે. આજે દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ આ ગઠબંધનની જાહેરાત સમયે ઉપપસ્થિત રહેશે. ભરૂચના ચંદેરીયામાં છોટુ વસાવાએ આદિવાસી સંમેલન બોલાવ્યું છે. આ સંમેલનમાં AAP-BTP ગઠબંધન થવાનું છે. આ ગઠબંધન વિષે ભરૂચના સાંસદ અને ભાજપના મોટા નેતા માન્સુકગ વસાવાએ મોટું નિવેદન આપ્યું છે. 

હનીમૂન પહેલાં જ AAP-BTPનું ગઠબંધન તૂટશે :  મનસુખ વસાવા 
ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે AAP-BTPનું ગઠબંધન હનીમૂન પહેલા જ તૂટી જશે. એટલે કે એમનું કહેવું છે કે જેમ કમેળ લગ્નમાં હનીમૂન પહેલા જ છુટાછેડા થઇ જાય એમ જ AAP-BTP ગઠબંધનનું થવાનું છે. 

મનસુખ વસાવાએ આ નિવેદન પાછળનું કારણ પણ જણાવ્યું. તેમણે કહ્યું કે BTPના છોટુ વસાવા કાચીંડાની જેમ રંગ બદલે છે. તેમણે કહ્યું કે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી દરેક વખતે BTP  કોઈ ને કોઈ રાજકીય પાર્ટી સાથે ગઠબંધન કર્યા કરે છે. જયારે ચૂંટણી આવે ત્યારે BTP કાચીંડાની જેમ અલગ અલગ પાર્ટીઓ સાથે ગઠબંધન કરે છે. 

તેમણે કહ્યું કે BTPએ  પહેલા જનતા દળ યુનાઇટેડ સાથે, ત્યારબાદ કોંગ્રેસ સાથે,  પછી ઓવેસી સાથે અને હવે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરી રહી  છે. BTP સ્વાર્થી પાર્ટી છે પોતાના સ્વાર્થ માટે ભારતીય જનતા પાર્ટી  સાથે પણ ગઠબંધન કર્યું હતું. ગુજરાતની જનતાએ ક્યારેય પ્રાદેશિક પાર્ટીને સ્વીકારી નથી. ગુજરાતનો આદિવાસી ભાજપની સાથે જ છે અને ભાજપના વિકાસ સાથે જોડાયેલો છે. 

મનસુખ વસાવાએ પાણીના પરબનું લોકાર્પણ કર્યું 
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આજે રાજપીપળા શહેરમાં પ્રખ્યાત હરસિદ્ધિ માતાના મંદિરની સામે રાજપીપળા નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા ઠંડા પાણીના પરબનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમને AAP-BTPના ગઠબંધન અંગે આ નિવેદન આપ્યું હતું. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કામરેજમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન ઘટના: પાંચમા માળેથી પટકાતાં બે વર્ષના બાળકનું કરુણ મોત
કામરેજમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન ઘટના: પાંચમા માળેથી પટકાતાં બે વર્ષના બાળકનું કરુણ મોત
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું જાતિ ગણતરી પર મોટું નિવેદન: સમર્થન પરંતુ એક શરત સાથે
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું જાતિ ગણતરી પર મોટું નિવેદન: સમર્થન પરંતુ એક શરત સાથે
રોહિત શર્મા ક્યારે છોડશે કેપ્ટન્સી? BCCIની બેઠકમાં પોતાની દિલની વાત કહી
રોહિત શર્મા ક્યારે છોડશે કેપ્ટન્સી? BCCIની બેઠકમાં પોતાની દિલની વાત કહી
શું દરિયાના પાણીથી આગ ઓલવી શકાય? અમેરિકા તેનો ઉપયોગ કેમ નથી કરતું?
શું દરિયાના પાણીથી આગ ઓલવી શકાય? અમેરિકા તેનો ઉપયોગ કેમ નથી કરતું?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણે લગાડ્યો ખાખી પર દારૂનો દાગ?Rajkot News: વિંછીયામાં પથ્થરમારાના કેસમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની પોલીસ સાથે બેઠકNarmada News: કેવડીયામાં હાઈવોલ્ટેજ ડ્રામા, ગણપત તડવી નામનો શખ્સ વળતર ન ચૂકવાતા વીજ પોલ પર ચડી ગયોDwarka Mega Demolition: દ્વારકામાં સતત બીજા દિવસે ડિમોલિશન, 96 ગેરકાયદે દબાણો પર ચાલ્યું બુલડોઝર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કામરેજમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન ઘટના: પાંચમા માળેથી પટકાતાં બે વર્ષના બાળકનું કરુણ મોત
કામરેજમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન ઘટના: પાંચમા માળેથી પટકાતાં બે વર્ષના બાળકનું કરુણ મોત
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું જાતિ ગણતરી પર મોટું નિવેદન: સમર્થન પરંતુ એક શરત સાથે
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું જાતિ ગણતરી પર મોટું નિવેદન: સમર્થન પરંતુ એક શરત સાથે
રોહિત શર્મા ક્યારે છોડશે કેપ્ટન્સી? BCCIની બેઠકમાં પોતાની દિલની વાત કહી
રોહિત શર્મા ક્યારે છોડશે કેપ્ટન્સી? BCCIની બેઠકમાં પોતાની દિલની વાત કહી
શું દરિયાના પાણીથી આગ ઓલવી શકાય? અમેરિકા તેનો ઉપયોગ કેમ નથી કરતું?
શું દરિયાના પાણીથી આગ ઓલવી શકાય? અમેરિકા તેનો ઉપયોગ કેમ નથી કરતું?
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમની જાહેરાત, પ્રથમ વખત ટૂર્નામેન્ટમાં ભાગ લેશે આ દેશ
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમની જાહેરાત, પ્રથમ વખત ટૂર્નામેન્ટમાં ભાગ લેશે આ દેશ
મકરસંક્રાંતિ પર ગુજરાતમાં પવન કેવો રહેશે? હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી
મકરસંક્રાંતિ પર ગુજરાતમાં પવન કેવો રહેશે? હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી
IPL 2025ની તારીખ જાહેર, આ તારીખથી શરૂ થશે ક્રિકેટનો મહાકુંભ
IPL 2025ની તારીખ જાહેર, 23 માર્ચથી શરૂ થશે ક્રિકેટનો મહાકુંભ
Delhi Assembly Election: દિલ્હી ચૂંટણી વચ્ચે કોંગ્રેસે યુવાનો માટે કરી મોટી જાહેરાત,દર મહિને મળશે 8500 રૂપિયા
Delhi Assembly Election: દિલ્હી ચૂંટણી વચ્ચે કોંગ્રેસે યુવાનો માટે કરી મોટી જાહેરાત,દર મહિને મળશે 8500 રૂપિયા
Embed widget