શોધખોળ કરો
Gujarat cold: કાતિલ ઠંડીનો ચમકારો, 5 શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Gujarat cold: કાતિલ ઠંડીનો ચમકારો, 5 શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
પ્રતિકાત્મક તસવીર
1/6

અમદાવાદ: રાજ્યમાં કાતિલ ઠંડીનો ચમકારો યથાવત છે. ગુરુવારે રાત્રે અમદાવાદમાં 11.5 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યમાં કડકડતી ઠંડીને લઈ લેટેસ્ટ આગાહી કરવામાં આવી છે. આગામી બે દિવસ ઠંડીમાં જોરદાર ચમકારો જોવા મળશે.
2/6

રાજકોટમાં 8.4, પોરબંદરમાં 8.9, ડીસામાં 9.3, નલિયામાં 9.6 લઘુતમ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગ મુજબ આગામી 3 દિવસ હજુ કડકડતી ઠંડી પડી શકે છે. ઉત્તર ભારતના ઠંડા પવનના કારણે ઠંડીનું જોર વધશે.
Published at : 16 Jan 2026 10:50 PM (IST)
આગળ જુઓ
Advertisement





















