શોધખોળ કરો
Advertisement
તાપી જિલ્લા ભાજપ સંગઠનનું નવુ માળખુ જાહેર, જાણો કોને મહામંત્રી, કોને ઉપપ્રમુખ બનાવાયા ?
ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા મહાનગરના આંતરિક સંગઠનની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતનાં 6 જિલ્લાના મહાનગરની આંતરિક બોડી જાહેર કરાઈ છે.
તાપી: ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા મહાનગરના આંતરિક સંગઠનની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતનાં 6 જિલ્લાના મહાનગરની આંતરિક બોડી જાહેર કરાઈ છે. તાપી જિલ્લા ભાજપ સંગઠનનું નવુ માળખુ જાહેર કરવામાં આવ્યું છે.
ભાજપે તાપી જિલ્લા ભાજપના પ્રમુખ સહિત 19 પદાધિકારીઓની જાહેરાત કરી છે. મહામંત્રી તરીકે વ્યારાના વિક્રમ તરસાડીયા, સોનગઢના મયંક જોશી અને વાલોડના પંકજભાઈની નિમણૂંક કરાઈ છે. નવા સંગઠનમાં નિમણૂક થતા કાર્યકરોએ હોદ્દેદારોને શુભેચ્છા આપી હતી.
ઉલ્લેખનીય છે કે આ પહેલા ભાજપ દ્રારા પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી હતી. આવતી કાલ સુધીમાં બાકીના જિલ્લા અને મહાનગરોની આંતરિક ટીમ પણ ભાજપ જાહેર કરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
મનોરંજન
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion