Bypar Cyclone: વાવાઝોડાને લઈને સૌથી ચિંતાજનક સમાચાર, કચ્છ-સૌરાષ્ટ્ર માટે યલો એલર્ટ જાહેર
હવામાન વિભાગની આગાહી મુજબ બિપરજોય વાવાઝોડું સતત તેમની દિશા બદલી રહ્યું છે. હવે તે કચ્છ સૌરાષ્ટ્રમાંથી પસાર થવાનો અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે. હ
Bypar Cyclone:હવામાન વિભાગની આગાહી મુજબ બિપરજોય વાવાઝોડું સતત તેમની દિશા બદલી રહ્યું છે. હવે તે કચ્છ સૌરાષ્ટ્રમાંથી પસાર થવાનો અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ વાવાઝોડું 15 જૂને કચ્છ-સૌરાષ્ટ્રમાંથી પસાર થવાની વ્યક્ત છે. આ સ્થિતિના કારણે કચ્છ અને સૌરાષ્ટ્ર માટે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગે વાવાઝોડું 15 જૂને કચ્છ-સૌરાષ્ટ્રમાંથી પસાર થવાની વ્યક્ત શક્યતા વ્યક્ત કરી છે. IMDએ જાહેર કરી નવી આગાહી મુજબ વાવાઝોડું પોરબંદરથી માત્ર 460 કિ.મી દુર છે. વાવાઝોડાને લઈને કચ્છ-સૌરાષ્ટ્ર માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વાવાઝોડાની સ્થિતિની વાત કરીએ તો તે હાલ પોરબંદરથી માત્ર 460 કિલોમીટર, દ્વારકાથી 510 કિલોમીટર અને નલિયાથી 600 કિલોમીટર દૂર છે. 15 જૂન કચ્છમાં લેન્ડ ફોલ્સ થાય તેવા સંકેત જોવા મળી રહ્યાં છે.
વાવાઝોડાને લઈ સૌથી મોટા સમાચાર, દિશા બદલી ગુજરાત તરફ ફંટાયું, કચ્છના દરિયાકાંઠે ત્રાટકશે