શોધખોળ કરો

Accident: સાપુતારામાં ભયંકર રોડ અકસ્માતમાં ટ્રક સાથે અથડાતા કારનો કચ્ચણઘાણ, 4નાં મોત

ગિરિમથક સાપુતારા માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રક ચાલકે સ્ટયરિગ પરથી કાબૂ ગૂમાવતા કાર સાથે અથડાતા કારમાં સવાર 4 લોકોના મોત થયા હતા.

Saputara Road Accident:સાપુતારામાં ટ્રક અને કારના ભંયકર અકસ્માતમાં 4 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે.સાપુતારા ઘાટ માર્ગમાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. લાકડા ભરેલી ટ્રક કાર ઉપર ફરી વળતા કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. કારમાં સવાર 4 વ્યક્તિનું  મોત નિપજ્યું હતું. સ્થાનિક પોલીસ અને સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લોકોને બહાર કાઠવાની કામગીરી શરૂ કરી હતી . કારમાં સવાર કુલ 5 લોકોમાંથી 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે એકની હાલત ગંભીર છે. કારમાં 3 મહિલા, એક પુરુષ અને એક બાળકી સવાર હતા.                                                                                                                                        

આ ઘટના ગુરુવારે સાંજે 4 વાગ્યે બની હતી. કાર સાપુતારાથી અમદાવાદ જતી હતી, જ્યારે લાકડાથી ભરેલો ટ્રક દહેગામ જતો હતો. ટ્રકના ચાલકે અચાનક સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા ટ્રક આગળ જઈ રહેલ ક્રેટા કાર પર પલ્ટી જતાં 2 મહિલા, 1 પુરુષ અને એક બાળક મળી કુલ 4 લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યાં હતા. અકસ્માતમાં એકની હાલત અતિ ગંભીર હોવાથી તેમને તાબડતબો  સામગાહન સીએચસી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે. અકસ્માત એટલો ભયંકર હતો કે, કારમાંથી લોકોને કાઢવા માટે સ્થાનિકો દોડી આવ્યા હતા પરંતુ ચારેયના મૃતદેહ જ બહાર કાઢી શકાય . એક મહિલાને અતિ ગંભીર સ્થિતિ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. 
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Greater Noida News: દિલ્લીમાં દુર્ઘટના, મકાન ધરાશાયી થતાં 6 બાળકો દબાયા, ત્રણના કરૂણ મોત

UGC NET ની નવી તારીખો જાહેર, 21 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર વચ્ચે ઓનલાઇન પરીક્ષા યોજાશે

હોલોકોસ્ટ: યુનાઇટેડ નેશન્સે વિશ્વ યુદ્ધના અત્યાચારો અને AI પર શા માટે ચેતવણી આપી?

મોદી સરકારે પીએફના નિયમમાં કર્યો મોટો ફેરફાર, 6 મહિનાથી ઓછી નોકરી કરનારાઓને પણ મળશે આ લાભ

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | વૃક્ષો વાવો, જીવન બચાવોHu to Bolish | હું તો બોલીશ | રોગચાળાથી સાવધાનNavsari News: બીલીમોરામાં પ્રશાસનની બેદરકારીથી ચાર વર્ષીય બાળકી પાણી ભરેલા ખાડામાં પડીRajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Greater Noida News: દિલ્લીમાં દુર્ઘટના, મકાન ધરાશાયી થતાં 6 બાળકો દબાયા, ત્રણના કરૂણ મોત
Greater Noida News: દિલ્લીમાં દુર્ઘટના, મકાન ધરાશાયી થતાં 6 બાળકો દબાયા, ત્રણના કરૂણ મોત
UGC NET ની નવી તારીખો જાહેર, 21 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર વચ્ચે ઓનલાઇન પરીક્ષા યોજાશે
UGC NET ની નવી તારીખો જાહેર, 21 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર વચ્ચે ઓનલાઇન પરીક્ષા યોજાશે
હોલોકોસ્ટ: યુનાઇટેડ નેશન્સે વિશ્વ યુદ્ધના અત્યાચારો અને AI પર શા માટે ચેતવણી આપી?
હોલોકોસ્ટ: યુનાઇટેડ નેશન્સે વિશ્વ યુદ્ધના અત્યાચારો અને AI પર શા માટે ચેતવણી આપી?
મોદી સરકારે પીએફના નિયમમાં કર્યો મોટો ફેરફાર, 6 મહિનાથી ઓછી નોકરી કરનારાઓને પણ મળશે આ લાભ
મોદી સરકારે પીએફના નિયમમાં કર્યો મોટો ફેરફાર, 6 મહિનાથી ઓછી નોકરી કરનારાઓને પણ મળશે આ લાભ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક

NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી

Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ

IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી

Embed widget