શોધખોળ કરો

મોટા સમાચાર : દારુ પી ટલ્લી થનારા ભાજપ જિલ્લા પ્રમુખ સામે પક્ષે શું કરી મોટી કાર્યવાહી ? જાણો

Chhota Udepur News : ગઈકાલે રશ્મિકાન્ત વસાવાનો દારૂ પીધેલી હાલતમાં કથિત વિડીયો વાઇરલ થયો હતો.

Chhota Udepur : છોટા ઉદેપુર જિલ્લાથી મોટા સમાચાર સામે આવ્યા છે. છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવાએ રાજીનામું આપ્યું છે. ઉલ્લેખનીય છે કે  ગઈકાલે 23 જુલાઈએ  રશ્મિકાંત વસાવાનો દારૂ પીધેલી હાલતમાં કથિત વિડીયો વાઇરલ થયો હતો. આ વિડીયો વાયરલ થયા બાદ ગુજરાતમાં દારૂબંધી અંગે ઘણા પ્રશ્નો ઉઠ્યા હતા. ત્યારબાદ આજે રશ્મિકાંત વસાવાએ રજીનામું આપી દીધું છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે પ્રદેશ ભાજપે કડક કાર્યવાહી કરતા  રશ્મિકાંત વસાવાની રાજીનામું માંગી લેવામાં આવ્યું. 

શું લખ્યું છે રાજીનામામાં ? 
રશ્મિકાંત વસાવાએ પોતાના રાજીનામા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલને સંબોધીને લખ્યું છે - 

“આપ સાહેબની સૂચના અનુસાર હું છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ રાજીનામું આપું છું.”

રાજીનામામાં રશ્મિકાંત લખેલા શબ્દો પરથી સ્પષ્ટ થાય છે કે પ્રદેશ ભાજપે તેમની પાસેથી રાજીનામું લખાવી લીધું છે અને તેમને જિલ્લા પ્રમુખ પદેથી દીધા છે.

ચિક્કાર દારૂ પી ને લથડિયાં ખાતા હતા રશ્મિકાંત 
ગઈકાલે છોટા ઉદેપુરમાં મનોનિત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભવ્ય વિજય બદલ યોજાયેલા અભિવાદન સમારોહમાં રશ્મિકાંત વસાવા ચિક્કાર દારૂ પીને લથડિયાં ખાતા જોવા મળી રહ્યાં હતા. તેઓ એક વ્યક્તિના ટેક વગર ચાલી શકતા પણ ન હતા. એટલું જ નહિ, મંચ પણ રાજ્યના મહિલા મંત્રી નિમીષાબેન સુથાર પાસે બેઠા બેઠા પણ લથડિયાં ખાઈ રહ્યાં હતા. જુઓ આ વિડીયો - 

રાજ્યના મહિલા મંત્રી નિમીષાબેન સુથાર સાથે કર્યું હતું અક્ષમ્ય વર્તન 
દારૂ પીને નશામાં ચૂર થયેલા અને લથડિયાં ખાતા રશ્મિકાંત વસાવાએ રાજ્યના મહિલા મંત્રી નિમીષાબેન સુથાર સાથે અક્ષમ્ય વર્તન કર્યું હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. આથી એવી પણ શક્યતાઓ બતાવવામાં આવી રહી છે કે નિમીષાબેન સુથારે પોતે રશ્મિકાંત વસાવાની પ્રદેશ હાઇકમાન્ડમાં  ફરિયાદ કરી હતી અને ત્યારબાદ પ્રદેશ કક્ષાએથી આ પગલું લેવામાં આવ્યું છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surendranagar: ચુડામાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં 200 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ
Surendranagar: ચુડામાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં 200 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ
Valsad Rain: વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ
Valsad Rain: વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકાનું MQ-9 તબાહ, હોર્મૂઝમાં ઓઇલ ટેન્કર પર હુમલો, સતત 7મી રાત્રે યુએસનો બોમ્બમારો, ઇરાકથી બહેરીન સુધી વિસ્ફોટ
અમેરિકાનું MQ-9 તબાહ, હોર્મૂઝમાં ઓઇલ ટેન્કર પર હુમલો, સતત 7મી રાત્રે યુએસનો બોમ્બમારો, ઇરાકથી બહેરીન સુધી વિસ્ફોટ
કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
MutualFund: મહિને ₹5,000ની SIPથી બની શકો કરોડપતિ! જાણો ₹1 કરોડ બનતા કેટલો સમય લાગે?
MutualFund: મહિને ₹5,000ની SIPથી બની શકો કરોડપતિ! જાણો ₹1 કરોડ બનતા કેટલો સમય લાગે?
ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ

Embed widget