શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ધોળકા-બગોદરા હાઈવે પર CNG રિક્ષા અને કારનો અકસ્માત, દોઢ વર્ષના બાળક સહિત 4ના મોત
બગોદરા હાઈવે પર ખૂબ જ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ધોળકા-બગોદરા હાઈવે પરના ખાનપુર ફાટક પાસે રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
![ધોળકા-બગોદરા હાઈવે પર CNG રિક્ષા અને કારનો અકસ્માત, દોઢ વર્ષના બાળક સહિત 4ના મોત CNG rickshaw and car Accident Dholka-Bagodra highway, 4 died ધોળકા-બગોદરા હાઈવે પર CNG રિક્ષા અને કારનો અકસ્માત, દોઢ વર્ષના બાળક સહિત 4ના મોત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/16004519/Dholka-accident.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદ: બગોદરા હાઈવે પર ખૂબ જ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ધોળકા-બગોદરા હાઈવે પરના ખાનપુર ફાટક પાસે રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કુલ ચાર લોકોના મોત થયા છે. જ્યારે અન્ય ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ અકસ્માતને લઈને ધોળકા રૂરલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.
મૃતકમાં 14 વર્ષીય સગીરા, દોઢ વર્ષનું બાળક અને બે પુરુષ સહિત ચારના મોત છે. આ અકસ્માતમાં બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને અમદાવાદ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતમાં કુલ 3 લોકોને ઈજાઓ પહોંચી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)