શોધખોળ કરો

પાન-મસાલાની દુકાનો અંગે સુરેન્દ્રનગર કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું? શું આપ્યો મોટો આદેશ? જાણો

સતત વધી રહેલા કોરોના કેસને લઈ સુરેન્દ્રનગર કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે. પાનના ગલ્લા અને નાના દુકાનદારો માત્ર પાર્સલ સુવિધા જ કરી શકશે.

સુરેન્દ્રનગર: સમગ્ર ગુજરાતમાં કોરોના રોકાવનું નામ લેતો જ નથી. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાનો બોમ્બ ફૂટ્યો હોય તેવું લાગી રહ્યું છે. સોમવાર રાતે 8 વાગ્યાથી લઈને આજે સવાર સુધીમાં સુરેન્દ્રનગર જિલ્લામાં નવા 49 પોઝિટિવ કેસ નોંધાતાં ખળભળાટ મચી ગયો છે. સતત વધી રહેલા કોરોના કેસને લઈ સુરેન્દ્રનગર કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે. કોરોનાને કાબૂમાં લેવા માટે સુરેન્દ્રનગર કલેક્ટર એક જાહેરનામું બહાર પાડ્યું છે. વઢવાણ ધ્રાંગધ્રા અને લીંબડી નગરપાલિકા વિસ્તાર માટે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં સવારના સાત વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી જ ધંધા-રોજગાર ખુલ્લા રાખી શકાશે. ચાર વાગ્યા બાદ તમામ દુકાનો બંધ રહેશે. આ ઉપરાંત પાનના ગલ્લા અને નાના દુકાનદારો માત્ર પાર્સલ સુવિધા જ કરી શકશે. આ સાથે જ બેથી વધુ વ્યક્તિઓ દુકાન પર ભેગા ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. જોકે દૂધ, શાકભાજી અને દવાઓ સહિતના આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો ખુલ્લી રહેશે અને જો કોઈ જાહેરનામાનો ભંગ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સુરેન્દ્રનગર કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે જે આગામી 31 જુલાઈ સુધી લાગુ પડશે. આ ઉપરાંત જિલ્લાના સાયલામાં સ્વૈચ્છિક ધંધા-રોજગાર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જ્યારે મૂળી તાલુકાના સરા ગામે રક્ષાબંધન સુધી બપોરના બે વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લા રાખશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 

South Korea: દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ ટીવી પર આવી માર્શલ લોની જાહેરાત કરી

IND vs AUS: ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં આટલા બદલાવ નક્કી, શું રોહિત લઈ શકશે આ મોટો નિર્ણય

Taj Mahal Bomb Threat: તાજ મહેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, મચી ગયો હડકંપ
Taj Mahal Bomb Threat: તાજ મહેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, મચી ગયો હડકંપ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ankleshwar Factory Blast: ધારાસભ્ય ચૈતર વસાવાના કંપનીના સત્તાધીશો પર આરોપVadodara News: વડોદરાની ઊર્મી સ્કૂલમાં સ્પોર્ટ્સ ડે દરમિયાન વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીNavsari News : હિન્દુ સંગઠનો દ્વારા ધર્માંતરણ પ્રવૃત્તિ રોકવા માટે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુંBZ Group Scam: મહાઠગ ભુપેન્દ્ર ઝાલાની વધુ એક ફ્રોડ ઓફિસનો પર્દાફાશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 
BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 
South Korea: દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ ટીવી પર આવી માર્શલ લોની જાહેરાત કરી
South Korea: દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ ટીવી પર આવી માર્શલ લોની જાહેરાત કરી
IND vs AUS: ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં આટલા બદલાવ નક્કી, શું રોહિત લઈ શકશે આ મોટો નિર્ણય
IND vs AUS: ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં આટલા બદલાવ નક્કી, શું રોહિત લઈ શકશે આ મોટો નિર્ણય
Taj Mahal Bomb Threat: તાજ મહેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, મચી ગયો હડકંપ
Taj Mahal Bomb Threat: તાજ મહેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, મચી ગયો હડકંપ
Ration Card E KYC : રાશનકાર્ડમાં e-KYC કરો ઓનલાઈન, મોબાઈલથી ઘરે બેઠા જ થઈ જશે આ કામ 

શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી

Bharuch : અંકલેશ્વર GIDCની કંપનીમાં બ્લાસ્ટ, ચાર કામદારના  કરૂણ મૃત્યુ

CBSE માં મોટો ફેરફાર, પોતાની ક્ષમતા અનુસાર પસંદ કરી શકશો પરીક્ષાનું સ્તર, સિલેબસથી લઇ કૉચિંગ કલ્ચર બદલાશે

Embed widget