શોધખોળ કરો

Mahisagar: બાલાસિનોર નગરપાલિકામાં ચૂંટણી પહેલા જ કૉંગ્રેસને લાગ્યો મોટો ઝટકો 

વોર્ડ નંબર ત્રણમાં બે કોંગ્રેસના અને એક અન્ય પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા. ચૂંટણી પહેલા જ કૉંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે.   

મહીસાગર: મહીસાગર જિલ્લાની બાલાસિનોર નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 3માં  કોંગ્રેસ અને અન્ય પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. ચૂંટણી પહેલા જ કૉંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે.  બાલાસિનોર નગરપાલિકા વોર્ડ નંબર 3 માં ભાજપના ચાર ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવશે.  

વોર્ડ નંબર ત્રણમાં બે કોંગ્રેસના અને એક અન્ય પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા. ચૂંટણી પહેલા જ કૉંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે.   

ગઈકાલે પણ બાલાસિનોર નગરપાલિકામાં વોર્ડ નંબર 4માં અન્ય ઉમેદવારોના ફોર્મ નામંજૂર થતા ભાજપના ચાર ઉમેદવાર બિનહરીફ જાહેર થાય તેવી સ્થિતિ સર્જાઈ હતી.  બાલાસિનોર નગરપાલિકાના સાત વોર્ડમાંથી બે વોર્ડની આઠ બેઠકો ઉપર ભાજપના સભ્યો બિનહરીફ જાહેર કરાશે. 

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આજે ઉમેદવારી પત્રક પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. આ સમયે અનેક જગ્યાએ ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા હોવાના સમાચાર છે.    જુનાગઢ મનપાના 2 વોર્ડમાં ભાજપના ઉમેદવારો બિનહરી વિજેતા થયા છે, તાલુકા પંચાયતના એક અને બાટવા તેમજ માંગરોળ નગરપાલિકાના 11 ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. જુનાગઢ મનપાના વોર્ડ નંબર 03 અને 14 ના આઠ કોર્પોરેટરો અને વોર્ડ નંબર 12ના એક કોર્પોરેટરે ભાજપના સમર્થનમાં ઉમેદવારી પત્ર પરત ખેંચી લેતા ભાજપ આ બેઠકો પરથી બિનહરીફ વિજેતા જાહેર થયું છે.

બોટાદમાં ભાજપના 4 ઉમેદવાર બિનહરીફ

બોટાદ નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણીમાં ભાજપને મોટી સફળતા મળી છે. નગરપાલિકાના વોર્ડ નંબર 7માં ભાજપના ચાર ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. આ વોર્ડમાં ભાજપના ઉમેદવારો સામે કોઈપણ પક્ષ કે અપક્ષ ઉમેદવારે ફોર્મ ભર્યું ન હોવાથી મતદાન પહેલાં જ ભાજપને વિજય મળ્યો છે.

વાંકાનેરમાં પણ ભાજપના 7 ઉમેદવારો બિનહરીફ

વાંકાનેર નગરપાલિકામાં મધ્યસત્ર ચૂંટણીમાં ભાજપને મોટી સફળતા મળી છે, જ્યાં કુલ 28 બેઠકો પૈકી 7 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા છે. વોર્ડ નંબર 1ના તમામ 4 ભાજપના ઉમેદવારો સામે કોઇએ પણ ઉમેદવારી નથી નોંધાવી તેમજ વોર્ડ નંબર 5માં પણ ત્રણ સામે કોઇએ ઉમેદવારી નોંધાવી નથી.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મહત્વની તારીખો

  • ચૂંટણીની જાહેરાતની તારીખ તા 21/01/2025
  • જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તારીખ તા 27/01/2025
  • ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ તા 01/02/2025
  • ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ તા 03/02/2025
  • ઉમેદવારી પાછી ખેંચી લેવાની છેલ્લી તારીખ 04/02/2025
  • મતદાનની તારીખ તા.16/02/2025 (રવિવાર) સવારના 7-00 વાગ્યા થી સાંજના 6-00 વાગ્યા સુધી
  • પુન:મતદાનની તારીખ (જરૂરી જણાય તો) તા.17/02/2025
  • મતગણતરીની તારીખ તા.18/02/2025
  • ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ તા.21/02/2025

જૂનાગઢ મનપામાં કૉંગ્રેસને લાગ્યો મોટો ઝટકો, ચૂંટણી પહેલા જ BJP 8 બેઠક જીત્યું

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે

વિડિઓઝ

US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
માદુરોની ધરપકડથી ચીનની ઉંઘ કેમ થઈ ગઈ હરામ? કેવું હશે વેનેઝુએલાનું ભવિષ્ય? ટ્રમ્પની ચાલથી રશિયા પણ હેરાન
માદુરોની ધરપકડથી ચીનની ઉંઘ કેમ થઈ ગઈ હરામ? કેવું હશે વેનેઝુએલાનું ભવિષ્ય? ટ્રમ્પની ચાલથી રશિયા પણ હેરાન
આ તારીખે લોન્ચ થશે Tata Punch Facelift, જાણો ફિચર્સ અને કિંમત
આ તારીખે લોન્ચ થશે Tata Punch Facelift, જાણો ફિચર્સ અને કિંમત
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
શું વેનેઝુએલાના રાષ્ટ્રપતિની જેમ કોઈ પણ 'હેડ ઓફ સ્ટેટ'ની ધરપકડ કરી શકે છે અમેરિકા? જાણો શું કહે છે કાયદો?
શું વેનેઝુએલાના રાષ્ટ્રપતિની જેમ કોઈ પણ 'હેડ ઓફ સ્ટેટ'ની ધરપકડ કરી શકે છે અમેરિકા? જાણો શું કહે છે કાયદો?
Embed widget