શોધખોળ કરો

Gujarat Politics: મહીસાગર જિલ્લા કોંગ્રેસમાં ગાબડું, જિલ્લા ઉપપ્રમુખ સહિત અનેક હોદ્દેદારો ભાજપમાં જોડાયા

Gujarat Politics: મહીસાગર જિલ્લા કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે. મહીસાગર જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ નયનભાઈ પટેલ તેમજ વીરપુર તાલુકાના કોંગ્રેસના હોદેદારો ભાજપમાં જોડાયા છે.

Gujarat Politics: મહીસાગર જિલ્લા કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે. મહીસાગર જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ નયનભાઈ પટેલ તેમજ વીરપુર તાલુકાના કોંગ્રેસના હોદેદારો ભાજપમાં જોડાયા છે. વીરપુર ખાતે યોજાયેલ ભારતીય જનતા પાર્ટી સ્થાપના દિવસ કાર્યક્રમમાં આ તમામ નેતાઓ ભાજપમાં જોડાયા હતા. મહીસાગર જિલ્લા કોંગ્રેસના સાત હોદ્દેદારોએ કેસરિયો ધારણ કરતા રાજકારણ ગરમાયું છે. જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ બાલાસિનોર વિધાનસભાના ધારાસભ્ય સહિત હોદ્દેદારોની ઉપસ્થિતિમાં કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો ભાજપમાં જોડાયા હતા.

લક્ઝુરિયસ હોટલમાં રૂમ ભાડે રાખી જુગાર રમતાં 10 પત્તા પ્રેમીની PCB એ કરી ધરપકડ

અમદાવાદના સિંધુ ભવનમાં આવેલી તાજ હોટલમાં જુગારધામ પર PCBએ રેડ પાડી હતી. જેમાં 10 જુગારીઓ ઝડપાયા હતા. પીસીબીએ 10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જુગારીઓને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.

જુગારીના નામ

  • કૈલાશ ગોયેન્કા
  • શંકર પટેલ
  • હસમુખ પરીખ
  • અજીત શાહ
  • કનુ પટેલ
  • ભાવિન પરીખ
  • પ્રદીપ પટેલ
  • ભરત પટેલ
  • જગદીશ દેસાઈ
  •  નરેન્દ્ર પટેલ

અઠવાડિયાથી રૂમ ભાડે રાખ્યો હતો

જુગારીઓ અઠવાડિયાથી રૂમ ભાડે રાખી જુગાર રમતા હતા. આરોપીઓ ગોળ ટેબલ ફરતે કોઈનથી જુગાર રમતા હતા.  પકડાયેલ 10 જુગારીઓ સિનિયર સીટીઝન  હોવાનું સામે આવ્યું છે. જેમાંથી કૈલાશ ગોયેન્કા સંકલ્પ ગ્રુપનો માલિક છે અને તમામ 721 નંબરના રૂમમાં જુગાર રમવા બેઠા હતા. 

ભારતીય જનતા પાર્ટી  આજે તેનો 44મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ભાજપ મુખ્યાલયમાં પાર્ટીના સ્થાપના દિવસના અવસર પર ધ્વજ ફરકાવ્યો. આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા. પીએમ મોદીએ બીજેપી કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કે આજે આપણે દેશના ખૂણે ખૂણે ભગવાન હનુમાનની જન્મજયંતિની ઉજવણી કરી રહ્યા છીએ. આજે પણ હનુમાનજીનું જીવન ભારતની વિકાસ યાત્રામાં આપણને પ્રેરણા આપે છે. જ્યારે લક્ષ્મણજી પર સંકટ આવ્યું ત્યારે હનુમાનજી આખો પર્વત જાતે લઈ આવ્યા હતા. આ પ્રેરણાથી ભાજપ પણ પરિણામ લાવવા માટે લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરતો આવ્યો છે, કરતો રહેશે.

પીએમ મોદીએ કહ્યું, 'ભારત સમુદ્ર જેવી મહાન શક્તિઓનો સામનો કરવા માટે પહેલા કરતા વધુ તૈયાર છે. હનુમાનજી પોતાના માટે કંઈ કરતા નથી, બીજા માટે બધું જ કરે છે. જ્યારે હનુમાનજીને રાક્ષસોનો સામનો કરવો પડ્યો ત્યારે તેઓ ખૂબ જ કઠિન બની ગયા હતા, તેવી જ રીતે ભારતમાં કાયદા અને ભ્રષ્ટાચારની વાત આવે ત્યારે ભાજપ પણ અઘરું બની જાય છે.

PM મોદીએ કહ્યું, આજે ભાજપ વિકાસ અને વિશ્વાસનો પર્યાય છે… તે નવા વિચારોનો પર્યાય છે અને દેશની વિજય યાત્રામાં મુખ્ય સેવક તરીકે તેની ભૂમિકા ભજવી રહી છે. ભાજપ સબકા સાથ-સબકા વિકાસ-સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસના મંત્ર સાથે કામ કરે  છે. અમે હંમેશા અમારા હૃદય અને કાર્યશૈલીમાં સામાજિક ન્યાય અને સશક્તિકરણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મફતામાં aadhaar update કરવાનો આજે છેલ્લો દિવસ, જાણો કઈ વિગતો ફ્રીમાં સુધારી શકાશે
મફતામાં aadhaar update કરવાનો આજે છેલ્લો દિવસ, જાણો કઈ વિગતો ફ્રીમાં સુધારી શકાશે
2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે
2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે
ડોનાલ્ડ ટ્રમ્પે 18000 ભારતીયોને 'કાઢી મૂકવાની' તૈયારી કરી છે! શપથ લેતાં જ...
ડોનાલ્ડ ટ્રમ્પે 18000 ભારતીયોને 'કાઢી મૂકવાની' તૈયારી કરી છે! શપથ લેતાં જ...
Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....
Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સતાધારમાં સંપતિનો વિવાદ કેમ ?Hun To Bolish : હું તો બોલીશ : કોના બાપની દિવાળી?Allu Arjun Arrested : પુષ્પા ફેમ અલ્લુ અર્જુનને ધરપકડ બાદ વચગાળાના જામીન, કોણ કોણ આવ્યું અલ્લુના સમર્થનમાં?Bhavnagar Murder Case : વ્યાજના વિષચક્રમાં રત્નકલાકારની હત્યા, જુઓ સમગ્ર મામલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મફતામાં aadhaar update કરવાનો આજે છેલ્લો દિવસ, જાણો કઈ વિગતો ફ્રીમાં સુધારી શકાશે
મફતામાં aadhaar update કરવાનો આજે છેલ્લો દિવસ, જાણો કઈ વિગતો ફ્રીમાં સુધારી શકાશે
2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે
2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે
ડોનાલ્ડ ટ્રમ્પે 18000 ભારતીયોને 'કાઢી મૂકવાની' તૈયારી કરી છે! શપથ લેતાં જ...
ડોનાલ્ડ ટ્રમ્પે 18000 ભારતીયોને 'કાઢી મૂકવાની' તૈયારી કરી છે! શપથ લેતાં જ...
Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....
Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....
Lucky Zodiacs 2025: વર્ષ 2025 માં આ રાશિના લોકો થઈ જશે માલામાલ
Lucky Zodiacs 2025: વર્ષ 2025 માં આ રાશિના લોકો થઈ જશે માલામાલ
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 'હાઈબ્રિડ મોડલ'ને મંજૂરી, ICCએ પાકિસ્તાનની મોટી માંગ સ્વીકારી
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 'હાઈબ્રિડ મોડલ'ને મંજૂરી, ICCએ પાકિસ્તાનની મોટી માંગ સ્વીકારી
રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે
રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે
BSNL ની ધમાકેદાર ઓફર, દર મહિને મળશે 1300 GB સુપરફાસ્ટ ઇન્ટરનેટ, Jio, Airtel ટેન્શનમાં
BSNL ની ધમાકેદાર ઓફર, દર મહિને મળશે 1300 GB સુપરફાસ્ટ ઇન્ટરનેટ, Jio, Airtel ટેન્શનમાં
Embed widget