શોધખોળ કરો

Coronavirus: રાજ્યમાં આજે અત્યાર સુધીના સૌથી વધુ 1144 નવા કેસ, વધુ 24નાં મોત

ગુજરાતમાં અત્યાર સુધી કુલ 43195 દર્દીઓ સારવાર બાદ ડિસ્ચાર્જ થઈ ગયા છે. જ્યારે મૃત્યુઆંક 2396 પર પહોંચ્યો છે.

ગાંધીનગર: રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ 1144 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 24ના કોરોનાથી મોત થયું છે. આ સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 59,126 થઈ ગઈ છે અને કુલ મૃત્યુઆંક 2396 પર પહોંચ્યો છે. આજે 783 દર્દીઓ સાજા થયા છે. આ સાથે અત્યાર સુધી કુલ 43195 દર્દીઓ કોરોનાને મ્હાત આપી છે. આજે નવા નોંધાયેલ કેસમાં સુરત કોર્પોરેશનમાં 207, અમદાવાદ કોર્પોરેશનમાં- 141, સુરત 84, વડોદરા કોર્પોરેશનમાં-72, રાજકોટ- 40, રાજકોટ કોર્પોરેશન- 40, ગાંધીનગર -38, મહેસાણા- 36, ભરુચ-33, દાહોદ-33, સુરેન્દ્રનગર-31, મોરબી- 28, અમરેલી- 24, ભાવનગર કોર્પોરેશન-23, જુનાગઢ કોર્પોરેશન -23, વડોદરા-23, વલસાડ-19, નર્મદા-18, પાટણ- 18, નવસારી-17, જામનગર કોર્પોરેશન- 16, પોરબંદર- 14, સાબરકાંઠા-14, કચ્છ-13, ભાવનગર-12, ગાંધીનગર કોર્પોરેશન-12, મહીસાગર- 12, અમદાવાદ-11, આણંદ-10, બનાસકાંઠા-10, ખેડા-10, પંચમહાલ-10, તાપી-10, બોટાદ-8, ગીર સોમનાથ -8 , જુનાગઢ-8, જામનગર-3, છોટા ઉદેપુર-2, અરવલ્લી-1, ડાંગ-1, દેવભૂમિ દ્વારકા-1 અને અન્ય રાજ્યના 10 કેસ સામે આવ્યા છે. આરોગ્ય વિભાગ અનુસાર, આજે વધુ 24 દર્દીઓના કોવિડ-19ના કારણે મોત થયું છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 8, અમદાવાદ કોર્પોરેશન -5, સુરતમાં 3, પાટણ- 2, રાજકોટ-2, વડોદરા કોર્પોરેશનમાં 2, મહેસાણા -1 અને વડોદરામાં 1 દર્દીનું મોત થયું છે. રાજ્યમાં અત્યાર સુધી 2396 લોકોના કોરોનાના કારણે મોત થઈ ચૂક્યા છે. રાજ્યમાં હાલ 13535 એક્ટિવ કેસ છે, જેમાંથી 89 વેલ્ટીલેટર પર છે અને 13446 દર્દીઓ સ્ટેબલ છે, જ્યારે અત્યાર સુધી કુલ 43195 દર્દીઓ સારવાર બાદ ડિસ્ચાર્જ થઈ ગયા છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 7,13,006 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rahul Gandhi: રાહુલ ગાંધીના નિવાસસ્થાનનો થશે ઘેરાવ! 400 ગાડીઓ અને 6 બસમાં દિલ્હી કૂચ કરશે બીજેપી નેતા

Mark Zukerberg:  200 બિલિયન ડોલરની સંપત્તિ સાથે માર્ક ઝકરબર્ગ બન્યા વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ

Rain: ભારે ઉકળાટ બાદ અમદાવાદ અને સુરતમાં છવાયો વરસાદી માહોલ, ડાયમંડનગરીમાં અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

Vinesh Phogat: ચૂંટણી પ્રચાર વચ્ચે મોટી મુશ્કેલીમાં ફસાઈ વિનેશ ફોગાટ , NADAએ નોટિસ ફટકારી 14 દિવસમાં માંગ્યો જવાબ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ગરબા પહેલા વરસાદનો રાઉન્ડHun To Bolish | હું તો બોલીશ | પ્રસાદને વહેંચો, વેચશો નહીંSurat Heavy Rain Update | સુરતમાં ધોધમાર વરસાદે બોલાવ્યા ભુક્કા!Ahmedabad Rain Update | અમદાવાદમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી બોલાવી ધડબડાટી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rahul Gandhi: રાહુલ ગાંધીના નિવાસસ્થાનનો થશે ઘેરાવ! 400 ગાડીઓ અને 6 બસમાં દિલ્હી કૂચ કરશે બીજેપી નેતા
Rahul Gandhi: રાહુલ ગાંધીના નિવાસસ્થાનનો થશે ઘેરાવ! 400 ગાડીઓ અને 6 બસમાં દિલ્હી કૂચ કરશે બીજેપી નેતા
Mark Zukerberg:  200 બિલિયન ડોલરની સંપત્તિ સાથે માર્ક ઝકરબર્ગ બન્યા વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ
Mark Zukerberg: 200 બિલિયન ડોલરની સંપત્તિ સાથે માર્ક ઝકરબર્ગ બન્યા વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ
Rain: ભારે ઉકળાટ બાદ અમદાવાદ અને સુરતમાં છવાયો વરસાદી માહોલ, ડાયમંડનગરીમાં અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Rain: ભારે ઉકળાટ બાદ અમદાવાદ અને સુરતમાં છવાયો વરસાદી માહોલ, ડાયમંડનગરીમાં અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Vinesh Phogat: ચૂંટણી પ્રચાર વચ્ચે મોટી મુશ્કેલીમાં ફસાઈ વિનેશ ફોગાટ , NADAએ નોટિસ ફટકારી 14 દિવસમાં માંગ્યો જવાબ
Vinesh Phogat: ચૂંટણી પ્રચાર વચ્ચે મોટી મુશ્કેલીમાં ફસાઈ વિનેશ ફોગાટ , NADAએ નોટિસ ફટકારી 14 દિવસમાં માંગ્યો જવાબ
Tirupati Laddu Row: તિરુમાલા લાડુ વિવાદમાં મોટી કાર્યવાહી! TTDએ આ ડેરી સામે નોંધાલી ફરિયાદ

Health: હવે પેરાસીટામોલ લેતા પહેલા ચેતીજજો!  53 દવાઓ ક્વાલિટી ચેકમાં ફેલ, CDSCO રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

Rain Forecast: વરસાદ હજુ ગયો નથી, ચાર દિવસની આગાહી વાંચી લો, અમદવાદમાં ભારે વરસાદ પડશે
વરસાદ હજુ ગયો નથી, ચાર દિવસની આગાહી વાંચી લો, અમદવાદમાં ભારે વરસાદ પડશે
Aurangabad News: તળાવમાં ડૂબી જવાથી 8 બાળકોના મોત, પરિવારમાં શોકનો માહોલ

Embed widget