શોધખોળ કરો

Coronavirus: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 925 નવા કેસ, 791 દર્દીઓ થયા સ્વસ્થ, જાણો ક્યાં કેટલા કેસ નોંધાયા ?

રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 44 હજારને પાર પહોંચી ગઈ છે, જેમાંથી હાલ 11221 એક્ટિવ કેસ છે.

ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો છે. છેલ્લા 24 કલાકમાં વધુ 925 કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ સંક્રમિતોની સંખ્યા 44648 પર પહોંચી ગઈ છે. જ્યારે આજે વધુ 10 લોકોનાં મોત થયા છે અને આજે 791 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં મૃત્યુઆંક 2081 પર પહોંચ્યો છે. અત્યાર સુધી કુલ 31346 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. આજે નવા નોંધાયેલ કેસમાં સુરત કોર્પોરેશનમાં 173, અમદાવાદ કોર્પોરેશનમાં-159, સુરત -63, વડોદરા કોર્પોરેશનમાં-61, ભાવનગર કોર્પોરેશન -33, રાજકોટ કોર્પોરેશન 39, સુરેન્દ્રનગર 32, ભાવનગર 28, ખેડા -24, જુનાગઢ કોર્પેોશેન 24, ગાંધીનગર-22, જુનાગઢ-19, મહેસાણા - 17, વડોદરા-16, રાજકોટ-15, અમદાવાદ - 14, અમરેલી- 14, કચ્છ- 14, ભરૂચ-14, મોરબી- 14, દાહોદ-12, બનાસકાંઠા- 11, ગીર સોમનાથ- 10, વલસાડ-10, જામનગર કોર્પોરેશન - 9, પાટણ, મહીસાગર- 9, સાબરકાંઠા - 9, આણંદ- 8, ગાંધીનગર કોર્પોરેશન -8, નવસારી- 6, નર્મદા- 6, પંચમહાલ-6, અરવલ્લી-4, જામનગર-4, બોટાદ-4, તાપી-3 કેસ સામે આવ્યા છે. આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં વધુ 10 દર્દીઓના કોવિડ-19ના કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશન - 2, સુરત કોર્પોરેશન 4, ભાવનગર કોર્પોરેશન 1, સુરત 1, નવસારી 1 અને ગાંધીનગરમાં 1 દર્દીનું મોત થયું છે. રાજ્યમાં હાલ 11221 એક્ટિવ કેસ છે, જેમાંથી 68 વેલ્ટીલેટર પર છે અને 11153 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 31346 લોકો સ્વસ્થ થયા છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 4,87, 707 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા

ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત

IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન

Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરીBhavnagar: પાંચમા ધોરણમાં ભણતી બાળકીને બાઈક પર લઈ જઈ નરાધમોએ આચર્યું સામૂહિક દુષ્કર્મWeather Updates: દેશના 14 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ, આટલા રાજ્યોમાં એલર્ટ| Watch VideoAhmedabad Coldwave: આ તારીખે પડશે હાડથીજવતી ઠંડી, પારો 10 ડિગ્રીથી જશે નીચે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો

Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો

Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી

Embed widget