શોધખોળ કરો

Coronavirus: છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 675 નવા કેસ, 21નાં મોત, કુલ સંક્રમિતોની સંખ્યા 33 હજારને પાર

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 24038 દર્દીઓ સાજા થયા છે. હાલમાં 7411 એક્ટિવ કેસ છે, જેમાંથી 63 વેલ્ટીલેટર પર છે અને 7348 દર્દીઓ સ્ટેબલ છે.

ગાંધીનગર : રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સખ્યમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 675 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 21 દર્દીઓનાં કોરોનાના કારણે મોત થયા છે. રાજ્યમાં આજે 368 દર્દીઓ સ્વસ્થ થયા છે. આ સાથે સંક્રમિત દર્દીઓની સંખ્યા 33318 થઈ ગઈ છે અને મૃત્યુઆંક 1869 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 24038 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આજે નવા નોંધાયેલ કેસમાં સુરત કોર્પોરેશનમાં 208, અમદાવાદ કોર્પોરેશનમાં 180, વડોદરા કોર્પોરેશનમાં 50, નવસારી 24, સુરત 21, જામનગર કોર્પોરેશન 15, ભરૂચમાં 15, વલસાડ 15, બનાસકાંઠા 12, સુરેન્દ્રનગર 12, મહેસાણા -10, રાડકોટ કોર્પોરેશન -9, ખેડા-9, ગાંધીનગર કોર્પોરેશન -8, આણંદ- 8 , જુનાગઢ કોર્પોરેશન -7, અમદાવાદ-7, વડોદરા-7, રાજકોટ-6, પંચમહાલ-5, સાબરકાંઠા-5, મોરબી-4, ભાવનગર કોર્પેોરેશન, અરવલ્લી, કચ્છ, ભાવનગર, જામનગરમા ત્રણ-ત્રણ કેસ, પાટણ, મહીસાગર, બોટાદ, દાહોદ, છોટાઉદેપુરમાં બે-બે કેસ, નર્મદા, ગીર સોમનાથમાં એક એક કેસ સામે આવ્યા છે. આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં વધુ 21 દર્દીઓના કોવિડ 19ના કારણે મોત થયું છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 8, સુરત કોર્પોરેશનમાં 4, રાજકોટ કોર્પોરેશનમાં 1, સુરત, ભરુચ, અરવલ્લી, બનાસકાંઠા, ખેડા, અમરેલી, દાહોદ, દેવભૂમિ દ્વારકામાં એક એક દર્દીનું મોત થયું છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 1869 લોકોનાં કોરોનાથી મોત થઈ ચૂક્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 24038 દર્દીઓ સારવાર બાદ સાજા થઈને ઘરે ગયેલ છે. હાલમાં 7411 એક્ટિવ કેસ છે, જેમાંથી 63 વેલ્ટીલેટર પર છે અને 7348 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 3,80,640 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કોંગ્રેસે 75 વખત બંધારણ બદલ્યું, ઈમરજન્સીના ડાઘ ધોઈ ન શકાય - સંસદમાં પીએમ મોદીના ચાબખા

નાગરિક ફરજોથી લઈને 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના ધ્યેય સુધી, પીએમ મોદીએ લોકસભામાં 11 સંકલ્પ રજૂ કર્યા

WPL 2025: વિમેન્સ પ્રીમિયર લીગની હરાજીમાં 120 ખેલાડીઓની બોલી લાગશે, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે લાઈવ જોવું

Aadhar Card થી પૈસા ઉપાડનારા સાવધાન! એક ભૂલ અને તમારું બેંક ખાતું ખાલી થઈ જશે
Aadhar Card થી પૈસા ઉપાડનારા સાવધાન! એક ભૂલ અને તમારું બેંક ખાતું ખાલી થઈ જશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડમ્પરHun To Bolish : હું તો બોલીશ : ગોલમાલ હૈ ભાઈ સબ ગોલમાલBanaskantha News:  બનાસકાંઠાના ખેડૂતો સાથે સરકારી વિભાગની મજાકનો પર્દાફાશ થયોAhmedabad Flower Show | અમદાવાદમાં ફ્લાવર શોની તડામાર તૈયારી, 7 નર્સરીમાં 30 લાખ રોપાને ઉછેરવાનું શરૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોંગ્રેસે 75 વખત બંધારણ બદલ્યું, ઈમરજન્સીના ડાઘ ધોઈ ન શકાય - સંસદમાં પીએમ મોદીના ચાબખા
કોંગ્રેસે 75 વખત બંધારણ બદલ્યું, ઈમરજન્સીના ડાઘ ધોઈ ન શકાય - સંસદમાં પીએમ મોદીના ચાબખા
નાગરિક ફરજોથી લઈને 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના ધ્યેય સુધી, પીએમ મોદીએ લોકસભામાં 11 સંકલ્પ રજૂ કર્યા
નાગરિક ફરજોથી લઈને 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના ધ્યેય સુધી, પીએમ મોદીએ લોકસભામાં 11 સંકલ્પ રજૂ કર્યા
WPL 2025: વિમેન્સ પ્રીમિયર લીગની હરાજીમાં 120 ખેલાડીઓની બોલી લાગશે, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે લાઈવ જોવું
WPL 2025: વિમેન્સ પ્રીમિયર લીગની હરાજીમાં 120 ખેલાડીઓની બોલી લાગશે, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે લાઈવ જોવું
Aadhar Card થી પૈસા ઉપાડનારા સાવધાન! એક ભૂલ અને તમારું બેંક ખાતું ખાલી થઈ જશે
Aadhar Card થી પૈસા ઉપાડનારા સાવધાન! એક ભૂલ અને તમારું બેંક ખાતું ખાલી થઈ જશે
Free Aadhaar Update: Aadhaar Card માં સરનામું અને મોબાઈલ નંબર ફ્રીમાં અપડેટ કરી શકાશે, UIDAI એ છેલ્લી તારીખ લંબાવી
Aadhaar Card માં સરનામું અને મોબાઈલ નંબર ફ્રીમાં અપડેટ કરી શકાશે, UIDAI એ છેલ્લી તારીખ લંબાવી
24 કલાકમાં વધુ એક પાકિસ્તાની દિગ્ગજ ક્રિકેટરે નિવૃત્તિ લીધી, બીજી વખત ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહ્યું

બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ સગાઈ કરી, વેંકટ દત્તા સાથે એક ખાસ પોસ્ટ શેર કરી

ભયંકર યુદ્ધ વિનાશ વેરશે! પૃથ્વી અને દુનિયાનો અંત આવશે... 2025 માટે બાબા વાંગાની ડરામણી આગાહીઓ

Embed widget