શોધખોળ કરો

વાવાઝોડાની અસરઃ GSRTC ની 600 બસની 2300 જેટલી ટ્રીપ રદ, કોસ્ટલ વિસ્તારમાં એસટીના તમામ ઓપરેશન બંધ

કોસ્ટલ વિસ્તારના મુખ્ય સ્થળો જેવા કે દ્વારકા, પોરબંદર, માંગરોળ, સોમનાથ, નારાયણ સરોવર, જખૌ, નલિયા, તરફની અન્ય વિભાગોમાંથી જતી એક્સપ્રેસ બસો નજીકના ડેપો સુધી સંચાલિત કરવામાં આવી રહી છે.

Biparjoy Cyclone: બિપોરજોય વાવાઝોડાને લઈને એસ.ટી. નિગમ ધ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. રાજ્યમાં કોસ્ટલ વિસ્તારમાં અને તેની પાસે આવેલા સ્થળોની 10000 થી વધુ ટ્રીપ માંથી 2300 જેટલી ટ્રીપ રદ કરવામાં આવી છે. 600 એસ ટી બસની 2300 ઉપરની ટ્રીપ રદ કરવામાં આવી છે. તો પોરબંદર, વેરાવળ અને માંગરોળનું સંપૂર્ણ સંચાલન બંધ કર્યું છે. તેમજ વહીવટી તંત્રના સ્થળાંતરની પ્રક્રિયામાં મદદરૂપ બનવા 31 બસ  ફાળવવામાં આવી છે. 31 બસમાં માંથી ભુજમાં 25 જૂનાગઢમાં 4 અને અમરેલીમાં બે બસો ફાળવાઇ છે.

કોસ્ટલ વિસ્તારના મુખ્ય સ્થળો જેવા કે દ્વારકા, પોરબંદર, માંગરોળ, સોમનાથ, નારાયણ સરોવર, જખૌ, નલિયા, તરફની અન્ય વિભાગોમાંથી જતી એક્સપ્રેસ બસો નજીકના ડેપો સુધી સંચાલિત કરવામાં આવી રહી છે.

જીપીએસના માધ્યમથી પોસ્ટલ વિસ્તારને જીઓ ફેન્સી વાહનોના અવર જવર પર ટ્રેકિંગ કરવામાં આવી રહ્યું છે.

15 જૂને વાવાઝોડું ટકરાવાનું હોવાથી અને ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને જોતા આજે સાંજથી કોસ્ટલ વિસ્તારમાં એસટી વિભાગનું તમામ ઓપરેશન બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

બંધ કરવામાં આવેલ 600 બસની 2300 ઉપર ટ્રીપની વિગત

જામનગરની કુલ 1053 ટ્રીપ માંથી 410 ટ્રીપ રદ

ભુજની 1336 ટ્રીપ માંથી 200 ટ્રીપ રદ

જૂનાગઢની 2640 ટ્રીપ માંથી 884 ટ્રીપ રદ

ભાવનગરની 1663 ટ્રીપ માંથી 401 ટ્રીપ રદ

રાજકોટ ની 2323 ટ્રીપ માંથી 223 ટ્રીપ રદ

જ્યારે અમરેલીની 1882 ટ્રીપ માંથી 2ક7 ટ્રીપ રદ

કુલ 10897 ટ્રીપ માંથી 2335 ટ્રીપ રદ કરવામાં આવી

નીચે મજબના પગલાં લેવામાં આવેલ છે.

  • દરેક કોસ્ટલ વિસ્તારના ડેપો, વિભાગમાં વિભાગીય કચેરી ખાતે તેમજ મધ્યસ્થ મંત્રાલય, અમદાવાદ ખાતે કંટ્રોલરૂમ કાર્યરત કરેલ છે, ડીઝાસ્ટરના સંપર્કમાં રહી સતત કાર્યવાહી કરી રહેલ છે.
  • નિગમની માલમિલકતને નકશાન ન થાય, કોઈ પ્રવાસીઓ મુશ્કેલીમાં ન મુકાય તે હેતુથી ડેપો ખાતેના તમામ હોર્ડીંગ્સ ઉતારી લેવામાં આવ્યા છે. ડીઝલનો જથ્થો કોપ્ટલ વિસ્તારના ડેપોમાં પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવેલ છે.
  • કોષ્ટલ વિસ્તારના ગામડાઓનું પરિવહન ઓપરેશન આજ સાંજ સુધીમાં સતર્કતાના ભાગરૂપે કંટ્રોલ કરી બંધ કરવામાં આવશે.
  • કોસ્ટલ વિસ્તારના મુખ્ય સ્થળો જેવાકે ધ્વારકા, પોરબંદર, માંગરોળ, સોમનાથ, નારાયણ સરોવર, જખૌ, નલીયા તરફની અન્ય વિભાગોમાંથી જતી એક્ષપ્રેસ બસો નજીકના ડેપો સુધી સંચાલીત કરવામાં આવે છે. વધુ વરસાદને પગલે હાલ પૂરતું પોરબંદર, વેરાવળ, માંગરોળ ડેપો નું સંચાલન સ્થગિત કરેલ છે.
  • નિગમની મધ્યસ્થ કચેરીના કેટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરમાં જી.પી.એસ.ના માધ્યમથી કોસ્ટલ વિસ્તારને જીયો ફેન્સથી તેમાં પ્રવેશ કરતા વાહનોનું સીધુ ટ્રેકીંગ કરી, સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.
  • તમામ ડેપો મેનેજર, અધિકારીઓ, કર્મચારીઓ સતર્કતાથી સક્રિય ફરજમાં હેડકવાર્ટરમાં જોડાયેલા છે.
  • મીકેનીક ટીમ માલસામાન સાથે કોસ્ટલના દરેક ડેપો ઉપર સ્ટેન્ડબાય રાખેલ છે.
  •  મધ્યસ્થ કચેરીના એચ.ઓ.ડી. કક્ષાના સીનીયર અધિકારીઓને કોસ્ટલ વિસ્તારોમાં ડેપ્યુટ કરાયા છે.
  • લોકોને સ્થળાંતર કરવા જીલ્લા વહીવટી તંત્ર તરફથી બસો માંગવામાં આવે તો તે તુર્તજ આપી દેવા તમામ વિભાગ ડેપોને નિગમના ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલકને સુચનાઓ આપી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: ભરૂચ, સુરત, પોરબંદર, જુનાગઢમાં સહિત 9 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, આગામી ત્રણ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડશે

સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા

'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો

રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે

ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: ભરૂચ, સુરત, પોરબંદર, જુનાગઢમાં સહિત 9 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, આગામી ત્રણ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Rain Alert: ભરૂચ, સુરત, પોરબંદર, જુનાગઢમાં સહિત 9 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, આગામી ત્રણ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા

Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે

અહીં દર્દીઓને મળશે સૌથી સસ્તી દવાઓ, કિંમત 50% થી પણ ઓછી હોય છે

School Closed: ભારે વરસાદની આગાહીના પગલે ગુજરાતમાં અહીં સ્કૂલોમાં રજા કરવામાં આવી જાહેર, જાણો વિગત

Embed widget