શોધખોળ કરો

ગુજરાતમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તા પર હુમલો ખૂબ જ નિંદનીય: CM અરવિંદ કેજરીવાલ

કમલમના પ્રાંગણમાં આપ અને ભાજપની મહિલા કાર્યકરો વચ્ચે  ઝપાઝપી થઇ હતી.  આ ઘટના બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કર્યું છે. 

ઇસુદાન ગઢવી સહિતના આપના કાર્યકરો પેપરલીક કાંડને લઈને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલને આવેદન પત્ર આપવા ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ પહોંચ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. દરમિયાન કમલમના પ્રાંગણમાં આપ અને ભાજપની મહિલા કાર્યકરો વચ્ચે  ઝપાઝપી થઇ હતી.  આ ઘટના બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કર્યું છે. 

અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરી કહ્યું, ગુજરાતમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તા પર બર્બરતાપૂર્ણ હુમલો ખૂબ જ નિંદનીય છે. જનતાના હકના અવાજને આ રીતે લાકડી-દંડાઓ અથવા તાનાશાહીથી ન દબાવી શકાય.

ગોપાલ ઈટાલિયા, પ્રવીણ રામ, મનોજ સોરઠિયા સહિતના કાર્યકરોએ રામધૂન બોલાવીને કમલમના પ્રાંગણમાં દેખાવો કર્યા હતા. ઇસુદાન ગઢવીએ કહ્યું કે ભાજપે મને ફસાવવાની ચાલ રમી કરી નિમ્ન કક્ષાની રાજનીતિ કરી છે. હિંમત હોય તો સામી છાતીએ લડવાનો ઈસુદાન ગઢવીએ ભાજપને પડકાર ફેંક્યો હતો.

દરમિયાન આપના નેતા ઈસુદાન ગઢવી પર ભાજપની મહિલા કાર્યકર્તા શ્રદ્ધા રાજપૂતે છેડતીનો આરોપ લગાવ્યો હતો. ઈસુદાન ગઢવી નશાની હાલતમાં આવ્યા હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો. ઈસુદાન ગઢવીની પોલીસે અટકાયત કરી હતી.

ભાજપના કાર્યકરોએ આરોપ લગાવ્યો હતો કે આપના કાર્યકરોએ કમલમનો ગેટ તોડીને સિક્યોરિટી ચેમ્બરમાં તોડફોડ કરી હતી.  પોસ્ટર્સના દંડાથી આપના કાર્યકરોએ ભાજપના કાર્યકરો પર હુમલો કર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. હુમલામાં ભાજપના પાંચ કાર્યકરો પણ ઈજાગ્રસ્ત થયા હોવાનો દાવો કરવામાં આવ્યો હત. જ્યારે આપ પાર્ટીએ ભાજપના છેડતીના આરોપોને ફગાવ્યા હતા. ઇસુદાન નશાની હાલતમાં ન હોવાની વાત કરી હતી.

Alert: 1 જાન્યુઆરીથી આ બેંકમાં 10 હજાર રૂપિયાથી વધારે જમા કરાવવા પર આપવો પડશે ચાર્જ, કેશ વિડ્રોલ પણ થશે મોંઘુ

ગુજરાતના આ નાના ગામડામાં જર્મનીના યુવકે રશિયાની યુવતી સાથે હિન્દુ વિધિથી કર્યા લગ્ન, જાનૈયા બન્યા ગુજરાતીઓ, જાણો વિગતે

ઓમિક્રૉનના ભય વચ્ચે ક્રિસમસ સમયે જ આ મોટા શહેરમાં ટોળુ ભેગુ થવા પર લાદ્યો પ્રતિબંધ, બીજા શેના પર ફરમાવાઇ મનાઇ, જાણો વિગતે

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Gujarat Rain: આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદનું અનુમાન, બે નવી સિસ્ટમ સક્રિય છતાં વરસાદી ખેંચ
Gujarat Rain: આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદનું અનુમાન, બે નવી સિસ્ટમ સક્રિય છતાં વરસાદી ખેંચ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 
Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Embed widget