શોધખોળ કરો

રૂપાણી અને C.R. પાટિલે ક્યા મુદ્દે જુદાં જુદાં નિવેદન આપ્યાં ? પાટિલે કરી તરફેણ તો રૂપાણીએ કહ્યું કે, સમય આવે વિચારીશું...

કરમસદમાં કિસાન સંમેલન દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, અન્ય રાજ્યોમાં ‘લવ જિહાદ’ વિરોધી કાયદો બનાવાનો વિષય ચર્ચાયો છે પણ ગુજરાતમાં સમય આવે જરૂરથી વિચારીશું.

અમદાવાદઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલના મતભેદ ફરી સામે આવ્યા છે. ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં ભાજપ સરકારે દ્વારા ‘લવ જિહાદ’ વિરોધી કાયદો બનાવાતાં ગુજરાતમાં પણ ‘લવ જિહાદ’ વિરોધી કાયદો બનાવવાની માંગ ઉઠી છે. વડોદરામાં ‘લવ જિહાદ’ના 2 કિસ્સા બનતાં  ‘લવ જિહાદ’ વિરોધી કાયદો બનાવાની કાયદાની માગ ઉઠી ત્યારે રૂપાણી અને પાટિલે વિરોધાભાસી નિવેદન આપ્યાં છે. પાટીલે ‘લવ જિહાદ’ વિરોધી કાયદો બનાવવાની તરફેણ કરી છે જ્યારે રૂપાણીએ હાલમાં ‘લવ જિહાદ’ વિરોધી કાયદો બનાવવાની કોઈ વિચારણા નથી  એવો સ્પષ્ટ સંકેત આપતાં કહ્યું છે કે, ગુજરાતમાં સમય આવે જરૂરથી વિચારીશું. કરમસદમાં કિસાન સંમેલન દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, અન્ય રાજ્યોમાં ‘લવ જિહાદ’ વિરોધી કાયદો બનાવાનો વિષય ચર્ચાયો છે પણ ગુજરાતમાં સમય આવે જરૂરથી વિચારીશું. બીજી તરફ ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલે કહ્યું હતું કે, ‘લવ જિહાદ’ વિરોધી કાયદા સાથે હું બિલકુલ સંમત છું અને ગુજરાતમાં પણ ‘લવ જિહાદ’ વિરોધી કાયદો લાવવો જોઈએ. તેમણે કહ્યું કે,  કોઈ જબરજસ્તીથી છોકરીને ભગાડવાનો પ્રયત્ન કરે તો કાયદાકીય પગલાં ભરવા જ જોઈએ. વડોદરા શહેરના સમા તળાવ પાસેની નૂતન વિદ્યાલય ખાતે રક્તતુલાના કાર્યક્રમ બાદ પત્રકારોને સંબોધતાં તેમણે કહ્યું કે, આ મુદ્દે  મુખ્યમંત્રીનો અભિપ્રાય મારાથી જુદો હોઈ શકે. તેઓ મુખ્યમંત્રી છે પરંતુ હું માનુ છું કે આવા કોઈ કિસ્સા સામે આવતા હોય અને આવશ્યકતા હશે તો જરૂર આવો કાયદો હોવો જોઈએે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
જૂનાગઢ શિવરાત્રી મેળામાં કલાકારોના ખર્ચે વિવાદ: એક વર્ષમાં ₹7 લાખથી વધીને ₹1 કરોડથી વધુ! ઉતારા મંડળે માગ્યું શ્વેતપત્ર
જૂનાગઢ શિવરાત્રી મેળામાં કલાકારોના ખર્ચે વિવાદ: એક વર્ષમાં ₹7 લાખથી વધીને ₹1 કરોડથી વધુ! ઉતારા મંડળે માગ્યું શ્વેતપત્ર
Gujarat Weather: રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, જાણો આજે કયા પહોંચશે મેઘ સવારી
Gujarat Weather: રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, જાણો આજે કયા પહોંચશે મેઘ સવારી

વિડિઓઝ

ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
Embed widget