શોધખોળ કરો

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું

Gujarat Rain data: સવારથી અત્યાર સુધીમાં 135 તાલુકાઓમાં વરસાદ, સવારથી અત્યાર સુધીમાં ભિલોડામાં ત્રણ ઈંચ વરસાદ.

Gujarat Rain: આગામી ત્રણ કલાક માટે ગુજરાતમાં વરસાદની આગાહી કરવમાં આવી છે. હવામાન વિભાગ અનુસાર આ વિસ્તારોમાં ભારે પવન સાથે ગાજવીજ પણ વરસી શકે છે.

 ભારેથી મધ્યમ વરસાદ:

બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને કચ્છ

મધ્યમ વરસાદ:

સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ

સામાન્ય વરસાદ:

ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર

સવારથી અત્યાર સુધીમાં 135 તાલુકાઓમાં વરસાદ

સવારથી અત્યાર સુધીમાં ભિલોડામાં ત્રણ ઈંચ વરસાદ

સવારથી અત્યાર સુધીમાં સુઈગામમાં અઢી ઈંચ વરસાદ

સવારથી અત્યાર સુધીમાં ચીખલીમાં અઢી ઈંચ વરસાદ

સવારથી અત્યાર સુધીમાં ઓલપાડમાં બે ઈંચ વરસાદ

સવારથી અત્યાર સુધીમાં બહુચરાજીમાં પોણા બે ઈંચ વરસાદ

સવારથી અત્યાર સુધીમાં ખેરગામમાં પોણા બે ઈંચ વરસાદ

સવારથી અત્યાર સુધીમાં વઘઈમાં પોણા બે ઈંચ વરસાદ

સવારથી અત્યાર સુધીમાં તલોદમાં દોઢ ઈંચ વરસાદ

સવારથી અત્યાર સુધીમાં જોટાણામાં સવા ઈંચ વરસાદ

સવારથી અત્યાર સુધીમાં સાવરકુંડલામાં એક ઈંચ વરસાદ

સવારથી અત્યાર સુધીમાં વલસાડ, કડીમાં એક-એક ઈંચ વરસાદ

સવારથી અત્યાર સુધીમાં ધરમપુર, વ્યારામાં એક-એક ઈંચ વરસાદ

છેલ્લા 22 કલાકમાં 208 તાલુકાઓમાં વરસ્યો વરસાદ

જૂનાગઢ જિલ્લામાં અનરાધાર વરસાદથી જળબંબાકાર

22 કલાકમાં વંથલીમાં સૌથી વધુ 14 ઈંચ વરસાદ ખાબક્યો

22 કલાકમાં વિસાવદરમાં સૌથી વધુ 13 ઈંચ વરસાદ

22 કલાકમાં જૂનાગઢમાં સાડા 11 ઈંચ વરસાદ ખાબક્યો

22 કલાકમાં જૂનાગઢ શહેરમાં સાડા 11 ઈંચ વરસાદ ખાબક્યો

22 કલાકમાં કેશોદમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો

22 કલાકમાં ખંભાળિયામાં સવા નવ ઈંચ વરસાદ

22 કલાકમાં માણાવદરમાં સાડા પોણા નવ ઈંચ વરસાદ

22 કલાકમાં કલ્યાણપુરમાં આઠ ઈંચ વરસાદ ખાબક્યો

22 કલાકમાં મેંદરડામાં સાડા સાત ઈંચ વરસાદ ખાબક્યો

22 કલાકમાં બારડોલીમાં સાત ઈંચ વરસાદ

22 કલાકમાં નવસારીમાં સાત ઈંચ વરસાદ

22 કલાકમાં જલાલપોરમાં સાત ઈંચ વરસાદ

22 કલાકમાં ધોરાજીમાં સાડા છ ઈંચ વરસાદ

22 કલાકમાં માળિયા હાટીના તાલુકામાં સાડા છ ઈંચ વરસાદ

22 કલાકમાં પલસાણામાં છ ઈંચથી વધુ વરસાદ

22 કલાકમાં ભેસાણ, મહુવામાં છ ઈંચ વરસાદ

22 કલાકમાં મહુવા, મોરબીમાં છ ઈંચ વરસાદ

22 કલાકમાં રાજુલા, તાલાલામાં સાડા પાંચ ઈંચ વરસાદ

22 કલાકમાં તાલાલા, ગીર ગઢડામાં સાડા પાંચ ઈંચ વરસાદ

22 કલાકમાં કુતિયાણા, માંગરોળમાં સાડા પાંચ ઈંચ વરસાદ

22 કલાકમાં કોડીનાર સાડા પાંચ ઈંચ વરસાદ

22 કલાકમાં ઉનામાં, મહુવામાં સાડા ચાર ઈંચ વરસાદ

22 કલાકમાં દ્વારકા, બગસરામાં સાડા ચાર ઈંચ વરસાદ

22 કલાકમાં ખાંભામાં સાડા ચાર ઈંચ વરસાદ

22 કલાકમાં જામજોધપુર, ભાણવડમાં ચાર ઈંચ વરસાદ             

ટોપ સ્ટોરી

ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
નવરાત્રિમાં અમદાવાદીઓને મોટી રાહત! મેટ્રો રાત્રે 2 વાગ્યા સુધી, BRTS પણ મોડે સુધી દોડશે
નવરાત્રિમાં અમદાવાદીઓને મોટી રાહત! મેટ્રો રાત્રે 2 વાગ્યા સુધી, BRTS પણ મોડે સુધી દોડશે
Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી
Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
Embed widget