શોધખોળ કરો

પાકિસ્તાનની નાપાક હરકતઃ ચીન જતાં 7 કન્ટેનર રોકાયા, પરમાણું હથિયાર માટેનો કાચો જથ્થો હોવાની શક્યતા

પાકિસ્તાનથી શંકાસ્પદ કન્ટેનર નીકળ્યા હતા. પાકિસ્તાન દ્વારા કન્ટેનર ચીન  મોકલાઇ રહ્યા હતા. પાકિસ્તાનની નાપાક હરકત સામે આવી છે. પરમાણું હથિયાર બનાવવાનો કાચો જથ્થો હોવાની શક્યતા છે. 

કચ્છઃ મુન્દ્રા અદાણી પોર્ટ પર પાકિસ્તાનના 7 કન્ટેનર રોકવામાં આવ્યા છે. મુન્દ્રા કસ્ટમ તેમજ DRI દ્વારા જહાજ રોકવામાં આવ્યું છે. પાકિસ્તાનથી શંકાસ્પદ કન્ટેનર નીકળ્યા હતા. પાકિસ્તાન દ્વારા કન્ટેનર ચીન  મોકલાઇ રહ્યા હતા. પાકિસ્તાનની નાપાક હરકત સામે આવી છે. પરમાણું હથિયાર બનાવવાનો કાચો જથ્થો હોવાની શક્યતા છે. 

જૉઇન્ટ કસ્ટમ્સ અને ડીઆરઆઇ ટીમે 18 નવેમ્બર 2021ના રોજ મુદ્રા પોર્ટ પરથી કેટલાક કન્ટેઇનર્સ પકડ્યા છે. આ સીઝ કરાયેલા કન્ટેઇનર્સમાં જોખમી અને અનક્લિયર્ડ માલ હતો, જ્યારે આ કાર્ગો બિન જોખમી વસ્તુઓના માલમાં લિસ્ટેડ થયેલો હતો. આ સીલ કરાયેલા કન્ટેઇનર્સ ક્લાસ 7માં જોખમી રીતે નોંધાયેલા હતા.

આ કાર્ગો કન્ટેઇનર્સ પાકિસ્તાનના કરાંચીથી ચીનના શાંધાઇના રૂટના હતા પરંતુ પરંતુ અહીં આવ્યા, આ કાર્ગો મુદ્રા પોર્ટ કે ભારતના કોઇ પોર્ટ પરના ન હતા. સરકારી ઓથોરિટીએ આ કાર્ગોને ભારતમાં મુદ્રા પોર્ટ પર વધારાની તપાસ માટે ઉતાર્યા. આ ઓપરેશનમાં સામેલ કસ્ટમ્સ, ડીઆરઆઇ અને તમામ આસિસ્ટન્ટને APSEZએ આભાર માન્યો હતો. તેમને આ રીતના એલર્ટ રહેવા અને ભારત માટે સિક્યૂરિટી એક્શન લેવા માટે સેલ્યૂટ કરી હતી. અદાણી ગૃપ રાષ્ટ્રીય સુરક્ષાને ગંભીરતાથી લે છે, અને સુરક્ષા સાથે કોઇ સમાધાન કોઇપણ ભોગે નથી કરતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: રૂપાલાએ ફોર્મ પાછું ન ખેંચતા ક્ષત્રિય સમાજનો હુંકાર, ઓપરેશન ભાજપની શરુઆત, મત એ જ શસ્ત્રનો આપ્યો નારો

Lok Sabha Election 2024: પશ્ચિમ બંગાળમાં 77.57 ટકા મતદાન, જાણો અન્ય રાજ્યોમાં કેટલું થયું વોટિંગ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BCA સેમ-4 નું પેપર લીક થયાનો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનો આક્ષેપ
ફરી પેપર ફૂટ્યું, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BCA સેમ-4 નું પેપર લીક થયાનો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનો આક્ષેપ
GSSSB Exam: ગૌણ સેવા પસંદગી મંડળે જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખી, જાણો શું આપ્યું કારણ

for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મુહૂર્ત કોને ફળશે?Hun To Bolish | હું તો બોલીશ | રાજનીતિનું મહાભારતGujarat Politics : AAP સાથે છેડો ફાડ્યાં બાદ અલ્પેશ કથીરિયા જુઓ ક્યાં જોડાયાGujarat Weather Update | અકારા તાપને લઈને શાળાના સમયમાં ફેરફાર કરાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: રૂપાલાએ ફોર્મ પાછું ન ખેંચતા ક્ષત્રિય સમાજનો હુંકાર, ઓપરેશન ભાજપની શરુઆત, મત એ જ શસ્ત્રનો આપ્યો નારો
Ahmedabad: રૂપાલાએ ફોર્મ પાછું ન ખેંચતા ક્ષત્રિય સમાજનો હુંકાર, ઓપરેશન ભાજપની શરુઆત, મત એ જ શસ્ત્રનો આપ્યો નારો
Lok Sabha Election 2024: પશ્ચિમ બંગાળમાં 77.57 ટકા મતદાન, જાણો અન્ય રાજ્યોમાં કેટલું થયું વોટિંગ
Lok Sabha Election 2024: પશ્ચિમ બંગાળમાં 77.57 ટકા મતદાન, જાણો અન્ય રાજ્યોમાં કેટલું થયું વોટિંગ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BCA સેમ-4 નું પેપર લીક થયાનો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનો આક્ષેપ
ફરી પેપર ફૂટ્યું, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BCA સેમ-4 નું પેપર લીક થયાનો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનો આક્ષેપ
GSSSB Exam: ગૌણ સેવા પસંદગી મંડળે જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખી, જાણો શું આપ્યું કારણ
GSSSB Exam: ગૌણ સેવા પસંદગી મંડળે જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખી, જાણો શું આપ્યું કારણ
દીપિકાને પોતાનો હિરો માને છે રોહિત શેટ્ટી, Singham Againમાં બતાવ્યો અભિનેત્રીનો ખુંખાર અવતાર

Manipur Polling Booth Firing: મણિપુરમાં ચાલું મતદાને ફાયરિંગ કરવામાં આવતા મતદારોમાં મચી નાસભાગ,EVMમાં તોડફોડ

Bigg Boss OTT 3: ફેન્સને જોવી પડશે રાહ! મે માં નહી આ મહિનામાં ઓન એર થશે સલમાન ખાનનો શો

કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાએ ચૂંટણી માટે મતદારો પાસે રૂપિયા માગ્યા, કહ્યું - મારી પાસે પુરતું ફંડ નથી એટલ દસ-દસ રૂપિયા માંગુ છું

Embed widget