શોધખોળ કરો

સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલની ED એ કરી ધરપકડ, 1500 કરોડના જમીન કૌભાંડમાં મોટી કાર્યવાહી

1500 કરોડના જમીન કૌભાંડ મામલે આ પહેલા ઇડીએ નાયબ મામલતદાર ચંદ્રસિહ મોરીની ધરપકડ કરીને તેમને જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતા

સુરેન્દ્રનગરને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. સુરેન્દ્રનગરમાં 1500 કરોડના જમીન કૌભાંડમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી બાદ હવે પૂર્વ કલેક્ટર પર ઇડીએ સિકંજો કસ્યો છે. 1500 કરોડના જમીન કૌભાંડમાં પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની ઇડીની ટીમે ધરપકડ કરી લીધી છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની તેમના ગાંધીનગર નિવાસસ્થાનેથી ઇડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ગુરુવારે રાત્રિ દરમિયાન ઇડીની ત્રણ ટીમો રાજેન્દ્ર પટેલના નિવાસસ્થાને પહોંચી હતી, તેમને પુછપરછ શરૂ કરી અને બાદમાં ધરપકડ કરી લીધી હતી. રાજેન્દ્ર પટેલની સાથે સાથે ઇડીએ કલેક્ટર ઓફિસ સાથે જોડાયેલા અધિકારીઓની પણ પુછપરછ કરી હતી. 

1500 કરોડના જમીન કૌભાંડ મામલે આ પહેલા ઇડીએ નાયબ મામલતદાર ચંદ્રસિહ મોરીની ધરપકડ કરીને તેમને જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતા. હવે તેમને સાબરમતી જેલમાં મોકલવાનો હુકમ કરાયો છે. આ સમગ્ર કેસમાં 24 ડિસેમ્બરના રોજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના દરોડા બાદ સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્રમાં મોટો ખળભળાટ મચી ગયો છે. રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી જિલ્લા કલેક્ટર ડૉ. રાજેન્દ્ર પટેલને પદેથી હટાવીને સામાન્ય વહીવટ વિભાગ (GAD)માં મુકતા આદેશ જાહેર કર્યા હતા. આ સાથે જિલ્લા વિકાસ અધિકારી (DDO) કે. એસ. યાજ્ઞિકને કલેક્ટર પદનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

ડૉ. રાજેન્દ્ર પટેલ (2015 બેચના IAS અધિકારી) ફેબ્રુઆરી 2025થી સુરેન્દ્રનગરના કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. EDએ તેમના નિવાસસ્થાને અને કલેક્ટર કચેરી સંલગ્ન અન્ય સ્થળોએ દરોડા પાડીને મહત્વના દસ્તાવેજો અને ફાઈલો જપ્ત કરી હતી. આ કેસમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી ઉપરાંત ગુજરાત ACBએ કલેક્ટર ડૉ. રાજેન્દ્ર પટેલ, તેમના અંગત સચિવ જયરાજસિંહ ઝાલા અને અન્ય એક વ્યક્તિ સામે ભ્રષ્ટાચારની FIR નોંધી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત

'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર

મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર

સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 

Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો

હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા

દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર

Embed widget