શોધખોળ કરો
Advertisement
Amreli : કથાકાર મોરારી બાપુએ લીધી કોરોનાની રસી, લોકોને શું કરી અપીલ?
આજે સાવરકુંડલા ખાતે કથાકાર મોરારી બાપુએ પણ કોરોનાની રસી લીધી હતી. શેઠ લલ્લુભાઇ આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના વેકસીન લીધી હતી. આરોગ્ય વિભાગના સ્ટાફ સહિતના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. લોકોને વેકસીન લેવા માટે અપીલ કરી છે.
અમરેલીઃ ગુજરાતમાં અત્યારે 60 વર્ષથી વધુની ઉંમરના લોકોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલીબેન, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપરાંત મંત્રીઓએ પણ કોરોનાની રસી લીધી છે. ત્યારે આજે સાવરકુંડલા ખાતે કથાકાર મોરારી બાપુએ પણ કોરોનાની રસી લીધી હતી.
શેઠ લલ્લુભાઇ આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના વેકસીન લીધી હતી. આરોગ્ય વિભાગના સ્ટાફ સહિતના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. લોકોને વેકસીન લેવા માટે અપીલ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement