શોધખોળ કરો

GPSCના ચેરમેન હસમુખ પટેલના નામે ગઠિયાઓએ નાણા 'એક કા ચાર'ની સ્કીમ આપી, જાણો વિગતો 

હસમુખ પટેલના નામે સોશલ મીડિયામાં એકાઉન્ટ બનાવી પોંઝીનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ટૂંક સમયમાં જ નાણા ચાર ગણા કરી આપવાનો દાવો કરવામાં આવ્યો છે.

અમદાવાદ : હસમુખ પટેલના નામે સોશલ મીડિયામાં એકાઉન્ટ બનાવી પોંઝીનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ટૂંક સમયમાં જ નાણા ચાર ગણા કરી આપવાનો દાવો કરવામાં આવ્યો છે.  પૂર્વ IPS અને GPSCના ચેરમેનના નામે ઠગાઈનો કારસો સામે આવ્યો છે.  હસમુખ પટેલના નામ, ફોટાનો ઉપયોગ કરી લોભામણી સ્કીમનો કારસો રચાયો છે. હસમુખ પટેલના નામે સોશિયલ મીડિયામાં એકાઉન્ટ બનાવી એક કા ચાર બનાવવનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ટૂંક સમયમાં જ નાણા ચાર ગણા કરી આપવાનો દાવો કરવામાં આવ્યો છે. 

ફેક એકાઉન્ટ બનાવી લોભામણી જાહેરાતો

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેક એકાઉન્ટ બનાવી સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક કરીને ગઠિયાઓ દ્વારા લોકોને છેતરવાની નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. GPSC ચેરમેન હસમુખ પટેલનું ટેલીગ્રામમાં ફેક એકાઉન્ટ બનાવીને તેની પર લોભામણી જાહેરાતો કરવામાં આવી હતી. ટેલીગ્રામ પર હસમુખ પટેલના ફોટા અને નામનો ઉપયોગ કરી 'એક કા ચાર'ની ખોટી જાહેરાત કરી હતી. જોકે, પૂર્વ IPS હસમુખ પટેલે કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. હાલ તો આ એકાઉન્ટ કોણે બનાવ્યું છે અને કોના દ્વારા આ લોભામણી જાહેરાત કરવામાં આવી છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.  

 યુવરાજસિંહ જાડેજાએ પોસ્ટ કરી

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પોતાના એક્સ એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી અને કહ્યું કે, "ઠગબાજોથી સાવધાન, પૂર્વ ગુજરાત પોલીસ રિક્રૂટમેન્ટના ચેરમેન અને વર્તમાન GPSC અધ્યક્ષ આદરણીય ex. IPS હસમુખ પટેલ સાહેબના નામ અને ફોટાનો ગેર ઉપયોગ કરી કોઈ ગઠિયો સોશિયલ મીડિયા ટેલીગ્રામ ઉપર 'એક કા ચાર'ની લોભામણી જાહેરાત કરે છે. તેથી લોકો સતર્ક રહે, સેફ રહે." 

હસમુખ પટેલે તેમની કારકિર્દી દરમિયાન વિવિધ મહત્વપૂર્ણ હોદ્દાઓ પર સેવા આપી છે. તેઓ પ્રોહિબિશન, સુરત, પોરબંદર, વલસાડ અને ભાવનગર રેલવેમાં એસપી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. આ ઉપરાંત સુરત રેન્જ, ગાંધીનગર રેન્જ, એન્ટી કરપ્શન બ્યુરો, પ્લાનિંગ એન્ડ મોડર્નાઈજેશન અને સ્ટેટ મોનિટરિંગ સેલમાં પણ મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી છે.

Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડીમાં થશે વધારો, જાણો શું છે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Khan Sir: શું ખાન સરની ધરપકડ થઈ છે કે અટકાયત? બિહાર પોલીસે કર્યો ખુલાસો, જાણો શું લાગ્યો આરોપ

Stock Market: 1 લાખને પાર કરી શકે છે સેન્સેક્સ,મોર્ગન સ્ટેનલીના રિપોર્ટમાં શેરબજારને લઈ મોટો દાવો

Civil War: વહેલી તકે દેશ છોડી દો, અહીં  ફસાયેલા લોકો માટે ભારત સરકારે એડવાઇઝરી કરી જાહેર

Internet: આ 3 મુસ્લીમ દેશોમાં મળે છે સૌથી ફાસ્ટ મોબાઈલ ઈન્ટરનેટ,અમેરિકા,જાપાન અને ચીનને છોડ્યા પાછળ

ABP Premium

વિડિઓઝ

BAPS Karyakar Suvarna Mahotsav : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કાર્યકર સુવર્ણ મહોત્સવ, PM Modi વર્ચ્યુઅલ આપશે હાજરીPushpa 2 Worldwide Collection:'પુષ્પા 2' એ પહેલા જ દિવસે તોડ્યો કમાણીનો રેકોર્ડ, કરી 164 કરોડની કમાણીGujarat BJP : કયા ભાજપ નેતાની કોર્ટમાં હાજર ન રહેતા થઈ ધરપકડ? , પાટીદાર આંદોલનના નેતા જેલમાંSabarkantha Car Accident : સાબરકાંઠામાં કાર ઝાડ સાથે અથડાતા 2ના ઘટનાસ્થળે જ મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Khan Sir: શું ખાન સરની ધરપકડ થઈ છે કે અટકાયત? બિહાર પોલીસે કર્યો ખુલાસો, જાણો શું લાગ્યો આરોપ
Khan Sir: શું ખાન સરની ધરપકડ થઈ છે કે અટકાયત? બિહાર પોલીસે કર્યો ખુલાસો, જાણો શું લાગ્યો આરોપ
Stock Market: 1 લાખને પાર કરી શકે છે સેન્સેક્સ,મોર્ગન સ્ટેનલીના રિપોર્ટમાં શેરબજારને લઈ મોટો દાવો
Stock Market: 1 લાખને પાર કરી શકે છે સેન્સેક્સ,મોર્ગન સ્ટેનલીના રિપોર્ટમાં શેરબજારને લઈ મોટો દાવો
Civil War: વહેલી તકે દેશ છોડી દો, અહીં  ફસાયેલા લોકો માટે ભારત સરકારે એડવાઇઝરી કરી જાહેર
Civil War: વહેલી તકે દેશ છોડી દો, અહીં ફસાયેલા લોકો માટે ભારત સરકારે એડવાઇઝરી કરી જાહેર
Internet: આ 3 મુસ્લીમ દેશોમાં મળે છે સૌથી ફાસ્ટ મોબાઈલ ઈન્ટરનેટ,અમેરિકા,જાપાન અને ચીનને છોડ્યા પાછળ
Internet: આ 3 મુસ્લીમ દેશોમાં મળે છે સૌથી ફાસ્ટ મોબાઈલ ઈન્ટરનેટ,અમેરિકા,જાપાન અને ચીનને છોડ્યા પાછળ
Bank Job: SBIમાં નોકરી કરવાની ઉત્તમ તક, આ છે અરજી કરવાની છેલ્લી તારીખ

Pushpa 2 Worldwide Collection:'પુષ્પા 2' એ વિશ્વભરમાં કરી 400 કરોડ રુપિયાની કમાણી,તોડ્યા અનેક ફિલ્મોના રેકોર્ડ

Health: કઈ કઈ બીમારીથી પીડિત છે વિનોદ કાંબલી? જાણીને તમે પણ ચોંકી જશો

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારને મોટી રાહત! બેનામી પ્રોપર્ટી મામલે ટ્રિબ્યુનલે ક્લીન ચિટ આપી

Embed widget