શોધખોળ કરો

Gujarat Assembly Election 2022: મિશન 2022 માટે પ્રિયંકા ગાંધી આવશે ગુજરાત, મહિલા સંમેલનને સંબોધવા સાથે ગરબામાં લઈ શકે છે ભાગ

Priyanka Gandhi: 30 સપ્ટેમ્બર આસપાસ પ્રિયંકા ગુજરાત આવી શકે છે. વડોદરા ખાતે પ્રિયંકા ગાંધી રોડ શો કરી શકે છે. ઉપરાંત આણંદ ખાતે મહિલા સંમેલનને સંબોધી શકે છે.

Priyanka Gandhi Gujarat Visit 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવવાની સાથે જ દિગ્ગજ નેતાઓના રાજ્યમાં આંટાફેરા વધી રહ્યા છે. મોદી, શાહ અને કેજરીવાલ સતત રાજ્યના પ્રવાસે આવી રહ્યા છે. કોંગ્રેસના રાહુલ ગાંધી પણ મુલાકાતે આવી ગયા છે. 30 સપ્ટેમ્બર આસપાસ પ્રિયંકા ગુજરાત આવી શકે છે. વડોદરા ખાતે પ્રિયંકા ગાંધી રોડ શો કરી શકે છે. ઉપરાંત આણંદ ખાતે મહિલા સંમેલનને સંબોધી શકે છે. આણંદ અથવા વડોદરામાં ગરબામાં પણ ભાગ લઈ શકે છે. હાલ પ્રિયંકા ગાંધીના કાર્યક્રમને કોંગ્રેસ દ્વારા આખરી ઓપ અપાઈ રહ્યો છે.

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીને અંતર્ગત ભાજ પણ તડામાર તૈયારીમાં લાગી ગયું છે. વિધાનસભા ચૂંટણીને લઈ રાજકીય પક્ષોમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે. હવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાતની મુલાકાતે આવશે.આજે મોડી રાત્રે નડ્ડા અમદાવાદ પહોંચશે.નડ્ડા અહીં રાજકીય અને સામાજિક પરિસ્થિતિનો ચિતાર મેળશે..આ સાથે જ મેયર કોન્ફરન્સને સંબોધન પણ કરશે. અમદાવાદ બાદ તેઓ રાજકોટની પણ મુલાકાત લેશે. રાજકોટમાં ભાજપનું મહાસંમેલન યોજાશે. જેમાં ભાજપના પ્રદેશ જિલ્લાના હોદ્દેદાર, સહકારી આગેવાન, જિલ્લા પંચાયત નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર રહેશે. આ મહાસંમેલનમાં નડ્ડા ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપશે.

મિશન ગુજરાત અંતર્ગત કેન્દ્રના દિગ્ગજ નેતાઓની જંગી સભાઓ, રેલીઓ યોજાશે. આ જંગ એ પ્રતિષ્ઠાનો જંગ રહેશે. આ વખતની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસને આપ પાર્ટી કાંટાની ટક્કર આપશે કે નહીં તે પણ હવે જોવાનું રહ્યું. આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ તડામાર તૈયારી કરી રહ્યુ છે.

આ પણ વાંચોઃ

સ્ટાઇલિશ લુકમાં બિપાશાએ ફ્લોંટ કર્યો બેબી બંપ, જુઓ તસવીરો

Viral Video: ડૉક્ટરની હેવાનિયત, કૂતરાને કાર સાથે બાંધીને સડક પર ખેંચ્યો, સામે આવ્યો વીડિયો

Gandhinagar: સરકાર સામે કર્મચારીઓનો મોરચો, જાણો કોણ કોણ કરી રહ્યું છે આંદોલન

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો

Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ

શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે

ABP Premium

વિડિઓઝ

Gujarat Unseasonal Rain : ગુજરાતના વાતાવરણમાં પલટો, ક્યાં પડ્યું વરસાદી ઝાપટું?Pune Dumper Accident: પૂણેમાં ફૂટપાથ પર સૂતેલા લોકોને ડમ્પરે કચડી નાંખતા 3ના મોતHun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા

Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ

2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ

રમ પીવાથી કેમ લાગે છે ગરમી, જાણો આ પાછળનું શું છે વાસ્તવિક કારણ?

Embed widget