શોધખોળ કરો
Bipasha Basu: સ્ટાઇલિશ લુકમાં બિપાશાએ ફ્લોંટ કર્યો બેબી બંપ, જુઓ તસવીરો
બોલિવૂડ એક્ટ્રેસ બિપાશા બાસુ આ દિવસોમાં પોતાની પ્રેગ્નન્સીને લઈને ચર્ચામાં છે. અભિનેત્રી તેના પ્રેગ્નન્સી પીરિયડને જોરદાર રીતે એન્જોય કરી રહી છે.
બિપાશા બાસુ
1/7

બિપાશા ટૂંક સમયમાં તેના પહેલા બાળકને જન્મ આપશે. દરમિયાન, તાજેતરમાં તે મુંબઈમાં જોવા મળી હતી.
2/7

આ દરમિયાન બિપાશાનો મેટરનિટી લુક અને નવી હેરસ્ટાઈલ જોવા મળી હતી. અભિનેત્રીની તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.
Published at : 19 Sep 2022 11:17 AM (IST)
આગળ જુઓ




















