શોધખોળ કરો

Gujarat Election 2022: ઢોલ નગારા સાથે કન્યા પહોંચી મતદાન કરવા, કહ્યું, પહેલા મતદાન પછી સાત ફેરા

Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022ને લઇ પ્રથમ ચરણની સૌરાષ્ટ-કચ્છ તેમજ દક્ષિણ ગુજરાતમાં મતદાન ચાલી રહ્યું છે. ત્યારે સુરતમાં ઢોલ નગારા સાથે કન્યા મતદાન મથકે પહોંચી હતી.

Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022ને લઇ પ્રથમ ચરણની સૌરાષ્ટ-કચ્છ તેમજ દક્ષિણ ગુજરાતમાં મતદાન ચાલી રહ્યું છે. ત્યારે સવારે આઠ વાગ્યાથી મતદાન મથકો પર કતારબંધ લાઈનમાં ઊભા રહી મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અને લોકશાહીના આ પર્વની ઉજવણી કરી રહ્યા છે ત્યારે સુરતમાં ઢોલ નગારા સાથે કન્યા મતદાન મથકે પહોંચી હતી.  સપ્તપદીના સાત ફેરા પહેલા મતદાન કરવા પહોંચી હતી કન્યા. પરિવારના સભ્યો પણ લગ્ન ગીત સાથે નાચતા ઢોલ વગાડતા પહોંચ્યા હતા.  

અંજલી પટેલ નામની કન્યા દુલ્હનના શણગાર સાથે કામરેજ વીઝડમ સ્કૂલ પહોંચી હતી. પિતાએ કહ્યું કે, આજે મારા માટે મતદાન અને કન્યાદાન માટેનો અનેરો અવસર છે. મતદાન માટે પરિવારમાં અનેરો ઉત્સાહ છે. અંજલિ પટેલે આ પ્રસંગે કહ્યું કે, આજના યુવાનો અચૂક રીતે મતદાન કરે તેવી મારી અપીલ છે.

તો બીજી તરફ ધારીના હરીપરા ખાતે નવદંપતી મતદાન કરવા પહોચ્યું હતું. લોકશાહીના પર્વને મતદાન થકી ઉજવણી કરી ધારીના નવદંપતીએ અનોખી પ્રેરણા પુરી પાડી છે.  પંકજ ડાભી અને તેમની ધર્મપત્નીએ મતદાન કરી લોકોને પણ મતદાન કરવા અપીલ કરી હતી.

કૉંગ્રેસના ઉમેદવાર હોસ્પિટલમાંથી મતદાન કરવા પહોંચ્યા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surendranagar: ચુડામાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં 200 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ

Valsad Rain: વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ

Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી

Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 

લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન

Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
MutualFund: મહિને ₹5,000ની SIPથી બની શકો કરોડપતિ! જાણો ₹1 કરોડ બનતા કેટલો સમય લાગે?

ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ

Embed widget