શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
C.R. પાટીલનો સપાટોઃ ભાજપના ક્યા 38 નેતાને એકસાથે કરી દીધા સસ્પેન્ડ ? જાણો શું છે કારણ ?
સી.આર. પાટીલે ગુજરાત પ્રદેશ પ્રમુખનો તાજ સંભાળતા જ કડક પગલા ભરવાનું શરૂ કરી દીધું છે.
![C.R. પાટીલનો સપાટોઃ ભાજપના ક્યા 38 નેતાને એકસાથે કરી દીધા સસ્પેન્ડ ? જાણો શું છે કારણ ? Gujarat BJP president CR Patil suspends 38 leaders know why C.R. પાટીલનો સપાટોઃ ભાજપના ક્યા 38 નેતાને એકસાથે કરી દીધા સસ્પેન્ડ ? જાણો શું છે કારણ ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/08/26215856/cr-patil.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ સી.આર. પાટીલે ગુજરાત પ્રદેશ પ્રમુખનો તાજ સંભાળતા જ કડક પગલા ભરવાનું શરૂ કરી દીધું છે. મંત્રીઓને કાર્યકર્તાઓની વાત કમલમમાં બેસીને સાંભળવાનો આદેશ કર્યા બાદ હવે તેમણે તાજેતરમાં યોજાયેલી નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં પક્ષના મેન્ડેટનો અનાદર કરનારા લોકોને સસ્પેન્ડ કરી દીધા છે.
સીઆર પાટીલ દ્વારા વિવિધ જિલ્લામાંથી કુલ 38 લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
![C.R. પાટીલનો સપાટોઃ ભાજપના ક્યા 38 નેતાને એકસાથે કરી દીધા સસ્પેન્ડ ? જાણો શું છે કારણ ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/08/26215921/cr1.jpg)
![C.R. પાટીલનો સપાટોઃ ભાજપના ક્યા 38 નેતાને એકસાથે કરી દીધા સસ્પેન્ડ ? જાણો શું છે કારણ ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/08/26215942/cr2.jpg)
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)