શોધખોળ કરો

ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં મોટા ફેરફારો: 40 જિલ્લા અને શહેર પ્રમુખોની યાદી જાહેર, 2027 વિધાનસભા ચૂંટણી પર નજર!

"સંગઠન સૃજન અભિયાન" હેઠળ પારદર્શક પ્રક્રિયા દ્વારા નેતૃત્વની પસંદગી; 2027 વિધાનસભા ચૂંટણી પર નજર.

Gujarat Congress: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં લાંબા સમયથી રાહ જોવાઈ રહેલા સંગઠનાત્મક ફેરફારો (Congress organization change) આજે જાહેર કરવામાં આવ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge) અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ (Rahun Gandhi) ગાંધીના નિર્દેશન હેઠળ હાથ ધરવામાં આવેલા "સંગઠન સૃજન અભિયાન" અંતર્ગત, ગુજરાતના 40 જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ (DCC) પ્રમુખોની નિમણૂકને મંજૂરી આપવામાં આવી છે, જે તાત્કાલિક અસરથી અમલમાં આવશે.

પારદર્શક પ્રક્રિયા અને ગ્રાસરૂટ કનેક્શન

આ નિમણૂકો એક કઠોર સંગઠનાત્મક કવાયતનું પરિણામ છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય બૂથથી લઈને જિલ્લા સ્તર સુધી પક્ષના માળખાને પુનર્જીવિત કરવાનો હતો, જેમાં પારદર્શક, સમાવેશી અને વિચારધારા-આધારિત નેતૃત્વની પસંદગી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

12 એપ્રિલ, 2025 ના રોજ, 43 AICC (ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી) ઓબ્ઝર્વર્સ અને 183 PCC (પ્રદેશ કોંગ્રેસ કમિટી) ઓબ્ઝર્વર્સ ને ગુજરાતના તમામ જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવ્યા હતા. જેમાં રાજ્યના પ્રભારીઓ, સાંસદો, ધારાસભ્યો અને પૂર્વ PCC પ્રમુખો જેવા વરિષ્ઠ નેતાઓનો સમાવેશ થતો હતો. આ ઓબ્ઝર્વર્સે તમામ 26 લોકસભા મતવિસ્તારો, 182 વિધાનસભા ક્ષેત્રો અને લગભગ તમામ 235 બ્લોક કોંગ્રેસ કમિટીઓમાં ફિલ્ડ વિઝિટ કરી હતી. તેમણે પક્ષના કાર્યકરો, નાગરિક સમાજ અને સ્થાનિક સમુદાયો સાથે જાહેરમાં વાતચીત, વન-ઓન-વન મીટિંગ્સ અને પ્રેસ કોન્ફરન્સ દ્વારા સંગઠનાત્મક ઇકોસિસ્ટમનું મૂલ્યાંકન કર્યું હતું.નવનિયુક્ત DCC પ્રમુખો ગુજરાતની સામાજિક અને પ્રાદેશિક વિવિધતાનું પ્રતિનિધિત્વ કરે છે અને તેમને તેમના ગ્રાસરૂટ કનેક્શન, વૈચારિક સ્પષ્ટતા અને સંગઠનાત્મક ક્ષમતાના આધારે પસંદ કરવામાં આવ્યા છે. આ કવાયત 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પક્ષને તૈયાર કરવામાં એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે.

ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં મોટા ફેરફારો: 40 જિલ્લા અને શહેર પ્રમુખોની યાદી જાહેર, 2027 વિધાનસભા ચૂંટણી પર નજર!

ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં મોટા ફેરફારો: 40 જિલ્લા અને શહેર પ્રમુખોની યાદી જાહેર, 2027 વિધાનસભા ચૂંટણી પર નજર!

નવનિયુક્ત પ્રમુખોની યાદી

  • અમદાવાદ સિટી: મતી સોનલ પટેલ
  • અમદાવાદ ગ્રામ્ય: રાજેશ કુમાર ગોહિલ
  • અમરેલી: પ્રતાપ ધુડ્ડત
  • આણંદ: અલ્પેશ પાદિયાર
  • અરવલ્લી: અરનુભાઈ પટેલ
  • બનાસકાંઠા: ગુલાબ સિંહ રાજપૂત
  • ભરૂચ: રાજેન્દ્રસિંહ રાણા
  • ભાવનગર ગ્રામ્ય: પ્રવીણભાઈ રાઠોડ
  • ભાવનગર સિટી: મનોહર સિંહ 'લાલભા'
  • બોટાદ: હિંમત કટારીયા
  • છોટા ઉદેપુર: શશિકાંત રાઠવા
  • દાહોદ: હર્ષદભાઈ નિનામા
  • ડાંગ: સ્નેહિલ ઠાકરે
  • દેવભૂમિ દ્વારકા: પલભાઈ આંબલીયા
  • ગાંધીનગર: અરવિંદ સિંહ સોલંકી
  • ધીનગર સિટી: શક્તિ પટેલ
  • ગીર સોમનાથ: પુંજાભાઈ વંશ
  • જામનગર સિટી: વીરેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે દિગુભાઈ
  • જામનગર ગ્રામ્ય: મનોજ કથીરિયા
  • જૂનાગઢ સિટી: મનોજ જોષી
  • ખેડા: કાલુસિંહ ડાભી
  • કચ્છ: વી. કે. હુંબલ
  • મહીસાગર: હર્ષદ શાંતિલાલ પટેલ
  • મહેસાણા: બલદેવજી ઠાકોર
  • મોરબી: કિશોરભાઈ ચિખલીયા
  • નર્મદા: રણજીતસિંહ તડવી
  • નવસારી: શૈલેષભાઈ પટેલ
  • પંચમહાલ: ચેતનસિંહ પરમાર
  • પાટણ: ઘેમરભાઈ પટેલ
  • પોરબંદર: રામભાઈ મારુ
  • રાજકોટ સિટી: ડો. રાજદીપસિંહ જાડેજા 
  • રાજકોટ ગ્રામ્ય: હિતેશ એમ વોરા
  • સાબરકાંઠા: રામભાઈ સોલંકી
  • સુરત ગ્રામ્ય: આનંદ ચૌધરી
  • સુરત સિટી: વિપુલ બાબુભાઈ ઉધનાવાલા
  • સુરેન્દ્રનગર: નૌશાદ સોલંકી
  • તાપી: વૈભવકુમાર છીતુભાઈ ગામીત 
  • ડોદરા ગ્રામ્ય: જસપાલસિંહ પાદિયાર 
  • વડોદરા સિટી: રીત્વિક જોશી
  • વલસાડ: કિશનભાઈ બી પટેલ 
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

બિહારમાં નવી સરકારની શપથગ્રહણની તૈયારીઓ શરૂ, CM નીતિશે બોલાવી કેબિનેટ બેઠક
બિહારમાં નવી સરકારની શપથગ્રહણની તૈયારીઓ શરૂ, CM નીતિશે બોલાવી કેબિનેટ બેઠક
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ પર NIAનો મોટો ખુલાસો, i20 કાર માલિકની પણ ધરપકડ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ પર NIAનો મોટો ખુલાસો, i20 કાર માલિકની પણ ધરપકડ
IND vs PAK: એશિયા કપમાં ભારતનો કારમો પરાજય, પાકિસ્તાને 8 વિકેટે હરાવ્યું, વૈભવ સૂર્યવંશીની લડત કામ ન આવી
IND vs PAK: એશિયા કપમાં ભારતનો કારમો પરાજય, પાકિસ્તાને 8 વિકેટે હરાવ્યું, વૈભવ સૂર્યવંશીની લડત કામ ન આવી
‘ભગવાન કોઈ દીકરી સાથે આવું ન કરે...’ - લાલુ પરિવારમાં એવું તે શું થયું કે રોહિણીએ રડતાં રડતાં આ વાત કહી?
‘ભગવાન કોઈ દીકરી સાથે આવું ન કરે...’ - લાલુ પરિવારમાં એવું તે શું થયું કે રોહિણીએ રડતાં રડતાં આ વાત કહી?
Advertisement

વિડિઓઝ

Rushi Bharti Bapu : અલ્પેશને Dycm બનાવવાના નિવેદન પર ઋષિભારતી બાપુનો ખુલાસો
Geniben Thakor : અલ્પેશ ઠાકોરને અન્યાય થયા? ગેનીબેન ઠાકોરે શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને કોનો મળ્યો સાથ?
Hun To Bolish : હું તો બોલીશ : જોખમમાં જિંદગી !
Hun To Bolish : હું તો બોલીશ : સરકારમાં 'ઠાકોર' કોણ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારમાં નવી સરકારની શપથગ્રહણની તૈયારીઓ શરૂ, CM નીતિશે બોલાવી કેબિનેટ બેઠક
બિહારમાં નવી સરકારની શપથગ્રહણની તૈયારીઓ શરૂ, CM નીતિશે બોલાવી કેબિનેટ બેઠક
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ પર NIAનો મોટો ખુલાસો, i20 કાર માલિકની પણ ધરપકડ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ પર NIAનો મોટો ખુલાસો, i20 કાર માલિકની પણ ધરપકડ
IND vs PAK: એશિયા કપમાં ભારતનો કારમો પરાજય, પાકિસ્તાને 8 વિકેટે હરાવ્યું, વૈભવ સૂર્યવંશીની લડત કામ ન આવી
IND vs PAK: એશિયા કપમાં ભારતનો કારમો પરાજય, પાકિસ્તાને 8 વિકેટે હરાવ્યું, વૈભવ સૂર્યવંશીની લડત કામ ન આવી
‘ભગવાન કોઈ દીકરી સાથે આવું ન કરે...’ - લાલુ પરિવારમાં એવું તે શું થયું કે રોહિણીએ રડતાં રડતાં આ વાત કહી?
‘ભગવાન કોઈ દીકરી સાથે આવું ન કરે...’ - લાલુ પરિવારમાં એવું તે શું થયું કે રોહિણીએ રડતાં રડતાં આ વાત કહી?
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
ગુજરાતમાં ઐતિહાસિક પહેલ! આ APMC ખેડૂતોને 22થી વધુ વસ્તુઓ અડધા ભાવે આપી રહી છે, 50% સબસિડી મળશે
ગુજરાતમાં ઐતિહાસિક પહેલ! આ APMC ખેડૂતોને 22થી વધુ વસ્તુઓ અડધા ભાવે આપી રહી છે, 50% સબસિડી મળશે
Crime News: ભાવનગર ટ્રિપલ મર્ડર, ફોરેસ્ટ અધિકારીના પત્ની અને 2 બાળકોની હત્યા? 10 દિવસથી ગુમ ત્રણેયના દાટેલા મૃતદેહ મળ્યા
Crime News: ભાવનગર ટ્રિપલ મર્ડર, ફોરેસ્ટ અધિકારીના પત્ની અને 2 બાળકોની હત્યા? 10 દિવસથી ગુમ ત્રણેયના દાટેલા મૃતદેહ મળ્યા
WTC points table: કોલકાતામાં પરાજય બાદ ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, રેન્કિંગમાં આ નંબર પર પહોંચી ટીમ
WTC points table: કોલકાતામાં પરાજય બાદ ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, રેન્કિંગમાં આ નંબર પર પહોંચી ટીમ
Embed widget