શોધખોળ કરો

Gujarat Corona Update: જૂનાગઢ ભારતી આશ્રમના મહંત હરિ હરાનંદ બાપુ થયા કોરોનાથી સંક્રમિત, જાણો સારવાર માટે કયા મોટા શહેરમાં લઈ જવાયા

Gujarat Corona Update: ગુજરાતમાં શનિવારે કોરોનાના 777નવા કેસ નોંધાયા અને સળંગ ત્રીજા દિવસે કોરોનાથી મૃત્યુ થયું છે.

Gujarat Corona Cases:  દેશની સાથે ગુજરાતમાં પણ કોરોના કેસ વધ્યા છે. જૂનાગઢ ભારતી આશ્રમના મહંત હરિ હરાનંદર બાપુ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. કોરોનાની અસર જણતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેમને વધુ સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. હરિ હરાનંદ બાપુ તાજેતરમાં સરખેજ આશ્રમ વિવાદ મામલે ચર્ચામાં રહ્યા હતા.

ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ

ગુજરાતમાં શનિવારે કોરોનાના 777નવા કેસ નોંધાયા અને સળંગ ત્રીજા દિવસે કોરોનાથી મૃત્યુ થયું છે. રાજ્યમાં જુલાઇના 16 દિવસમાં કુલ કોરોના સંક્રમિતોનો આંક હવે 10,057 થઇ ગયો છે. ગુજરાતમાં હાલ 4632 એક્ટિવ કેસ છે જ્યારે પાંચ દર્દીઓ વેન્ટિલેટર પર છે. અમદાવાદમાં સૌથી વધુ 1873, સુરતમાંથી 651 જ્યારે વડોદરામાંથી 360 સાથે સૌથી વધુ દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે. છેલ્લા 24 કલાકમાં રાજકોટ ગ્રામ્યમાં કોરોનાથી મૃત્યુ થયું છે. રાજ્યમાં કોરોનાથી કુલ મરણાંક હવે વધીને 10,954 છે. છેલ્લા 24 કલાકમાં 626 દર્દી કોરોનાથી સાજા થયા છે. અત્યાર સુધી કુલ 12,26,501 દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર 98.75 ટકા છે. શનિવારે વધુ 1.79 લાખ દ્વારા કોરોના વેક્સિન લેવામાં આવી હતી. જેમાં 18-59 વયજૂથમાં પ્રીકોશન ડોઝ લેનારા 1,41,479 હતા.

ભારતમાં કોરોના રસીકરણનો આંક 200 કરોડને પાર

ભારતે 200 કરોડ રસીકરણનો ઐતિહાસિક આંકડો પાર કર્યો છે. આવું કરનાર ભારત ચીન પછી બીજો દેશ છે. કોરોનાના કેસોને જોતા દેશમાં ઝડપથી રસીકરણ ચાલી રહ્યું છે, હાલમાં લોકોને બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યા છે. ભારતે માત્ર 18 મહિનામાં આ આંકડો પાર કર્યો છે. પીએમ નરેન્દ્ર મોદી દ્વારા 16 જાન્યુઆરી 2021ના રોજ કોરોના રસીકરણની શરૂઆત કરવામાં આવી હતી. ભારત જેવા દેશમાં આટલા લોકો સુધી રસી પહોંચાડવી સરળ કામ નહોતું. ભારતમાં હજુ પણ રસીકરણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. હાલ દેશમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યા છે. સાથે સાથે 12 વર્ષથી નીચેના લોકોને પણ રસી આપવામાં આવી રહી છે. રસીકરણના 200 કરોડના આંકડાને સ્પર્શવામાં સરકારની મહત્વની ભૂમિકા છે. સરકારના યોગ્ય આયોજનના આધારે જ દેશે આટલી મોટી સિદ્ધિ મેળવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
AirPods Pro 3થી લઈને Google Pixel Watch 4 સુધી, આ વર્ષે લોન્ચ થયા આ હેલ્થ ટ્રેકિંગ ગેજેટ્સ
AirPods Pro 3થી લઈને Google Pixel Watch 4 સુધી, આ વર્ષે લોન્ચ થયા આ હેલ્થ ટ્રેકિંગ ગેજેટ્સ

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
AirPods Pro 3થી લઈને Google Pixel Watch 4 સુધી, આ વર્ષે લોન્ચ થયા આ હેલ્થ ટ્રેકિંગ ગેજેટ્સ
AirPods Pro 3થી લઈને Google Pixel Watch 4 સુધી, આ વર્ષે લોન્ચ થયા આ હેલ્થ ટ્રેકિંગ ગેજેટ્સ
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
ગુગલમાં ફક્ત ટાઈપ કરો
ગુગલમાં ફક્ત ટાઈપ કરો "do a barrel roll" પછી જુઓ તમારી સ્ક્રીન પર જાદુ
T20 વર્લ્ડ કપ પહેલા 33 બોલમાં ફટકારી વિસ્ફોટક સદી,આ ભારતીય બેટ્સમેનથી વિરોધી ટીમોમાં ફફડાટ
T20 વર્લ્ડ કપ પહેલા 33 બોલમાં ફટકારી વિસ્ફોટક સદી,આ ભારતીય બેટ્સમેનથી વિરોધી ટીમોમાં ફફડાટ
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
Embed widget