શોધખોળ કરો
Coronavirus Cases LIVE: ભૂમિ પેડનેકર, વિકી કૌશલ પણ કોરોનાની ઝપેટમાં, બંને થયા હોમ આઈસોલેટ
શનિવારે રાજ્યમાં કોરોનાના નવા 2 હજાર 875 કેસ નોંધાયા હતા. તો વધુ 14 દર્દીઓના મોત નિપજ્યા છે.
Key Events

ફાઈલ તસવીર
Background
રાજ્યમાં સતત ત્રીજા દિવસે કોરોનાના કેસનો આંકડો 2800ને પાર થયો છે. શનિવારે રાજ્યમાં કોરોનાના નવા 2 હજાર 875 કેસ નોંધાયા હતા. તો વધુ 14 દર્દીઓના મોત નિપજ્યા છે. જેમાં સૌથી વધુ સુરત શહેરમાં 8, અમદાવાદ શહેરમાં 4, વડોદરા શહેરમાં 1 અને અમરેલીમાં 1 દર્દીનું સારવાર દરમિયાન મોત થયુ છે.
14:28 PM (IST) • 05 Apr 2021
ગુજરાતના મહેસુલ મંત્રી ઘરેથી કામકાજ સંભાળશે
ગુજરાતના મહેસુલ મંત્રી કૌશીક પટેલના કાર્યાલયમાં કોરોના સંક્રમણ વધ્યું છે. મહેસુલ મંત્રીના કાર્યાલયમાં કામ કરતા 6 કર્મચારીઓ કોરોના પોઝીટીવ આવ્યો છે, જેને લઈ મંત્રી પોતોના ઘરે થી જ થોડા દિવસ કાર્યાલયનું કામકામજ સંભાળશે
12:51 PM (IST) • 05 Apr 2021
બોલીવુડના બે સ્ટાર કોરોનાની ઝપેટમાં
દેશમાં કોરોનાએ તાંડવ મચાવવાનું શરૂ કર્યું છે, ગઈકાલે અક્ષય કુમાર અને ગોવિંદા કોરોનાથી સંક્રમિત થયા બાદ આજે વધુ બે સ્ટારનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ભૂમિ પેડનેકર અને વિકી કૌશલ કોરોનાગ્રસ્ત થયા છે. બંને હોમ ક્વોરન્ટાઈન થઈ ગયા છે અને ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.
Load More
Tags :
Coronavirus Delhi Ahmedabad Vadodara GANDHINAGAR Surat Mumbai Covid-19 Deaths Corona Guidelines Gujarat Corona Cases Live Updates Covid-19 Deathsગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ . બોલિવૂડ, રમતગમત, રાજકારણ સહિતના તમામ મોટા સમાચાર માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એટલે એબીપી અસ્મિતા. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો એબીપી અસ્મિતા.
New Update





















