શોધખોળ કરો

Gujarat Corona Vaccination: ગુજરાતમાં બે દિવસમાં કોરોના રસીના કેટલા અપાયા ડોઝ ?

રાજ્યમાં આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં 4,12,499 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતાગઈકાલે 3,92,953 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. આમ બે દિવસમાં 8,05,452 લોકોને રસીના ડોઝ અપાયા છે.

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના સંક્રમણ કાબુમાં આવી ગયું છે. 10 દિવસથી ગુજરાતમાં 50 કરતાં ઓછા કેસ નોંધાઈ રહ્યા છે. આ દરમિયાન છેલ્લા ત્રણ-ચાર દિવસથી રાજ્યમાં રસીકરણની ગતિએ વેગ પકડયો છે. છેલ્લા બે દિવસમાં રાજ્યમાં આઠ લાખથી વધારે લોકોને રસીના ડોઝ અપાયા છે. રાજ્યમાં આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં 4,12,499 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. જેની સાથે કુલ રસીકરણનો આંક 3,01,46,996 પર પહોંચ્યો છે. ગઈકાલે 3,92,953 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. આમ બે  દિવસમાં 8,05,452 લોકોને રસીના ડોઝ અપાયા છે.

ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ

ગુજરાતમાં કોરોનાના (Gujarat Corona Cases) કેસ ઘટી રહ્યા છે. છેલ્લા થોડા દિવસોથી એક પણ જિલ્લામાં ડબલ ડિજિટમાં કેસ નથી નોંધાયો. રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં (Coronavirus Second Wave) નવા કેસમાં સતત ઘટાડો છે. રાજ્યના ઘણા જિલ્લામાં શૂન્ય કેસ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 29 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 61 દર્દીએ કોરોનાને માત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.73 ટકા થયો છે. 

અહીં ન નોંધાયો એક પણ કેસ

અમદાવાદ શહેરમાં 6, સુરત શહેરમાં 4, વડોદરામાં 4, વડોદરા કોર્પોરેશનમાં 3, દાહોદમાં 2, જામનગરમાં 2, બનાસકાંઠા, ડાંગ, ગીર સોમનાથ, જુનાગઢ, કચ્છ, નવસારી, સાબરકાંઠા, સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયો છે. જ્યારે     અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, ભરૂચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, જુનાગઢ કોર્પોરેશન, ખેડા, મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, રાજકોટ કોર્પોરેશન, સુરત, વલસાડ અને તાપીમાં એક પણ કેસ નોંધાયો નથી.

હાલ કેટલા દર્દી છે વેન્ટિલેટર પર

રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 10 હજાર 76 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 14 હજાર 059 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 411 એક્ટિવ કેસ છે, જેમાંથી 5 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 406 દર્દીની હાલત સ્થિર છે.

કયા શહેરમાં કેટલા દર્દીએ આપી કોરોનાને મ્હાત

અમદાવાદ શહેરમાં 25,  રાજકોટમાં 8, સુરત શહેરમાં 5, દાહોદ, સાબરકાંઠા, આણંદ, મહેસાણામાં 3-3, ભાવનગરમાં 1, દેવભૂમિ દ્વારકામાં 1, ગાંધીનગરમાં 1, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, મોરબીમાં 2, પંચમહાલમાં 1, તાપીમાં 1, વલસાડમાં 2 દર્દીએ કોરોનાને મ્હાત આપી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ટ્રંપના ટેરિફ વિવાદ વચ્ચે પ્રધાનમંત્રી મોદીને મળ્યા ચીનના વિદેશ મંત્રી વાંગ યી
ટ્રંપના ટેરિફ વિવાદ વચ્ચે પ્રધાનમંત્રી મોદીને મળ્યા ચીનના વિદેશ મંત્રી વાંગ યી
જમીન સંપાદન વિવાદો ટાળવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: હવે આ નવી સમિતિ નક્કી કરશે બજાર ભાવ
જમીન સંપાદન વિવાદો ટાળવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: હવે આ નવી સમિતિ નક્કી કરશે બજાર ભાવ
એશિયા કપ 2025 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, સૂર્યકુમાર યાદવ કેપ્ટન અને શુભમન ગિલ વાઇસ-કેપ્ટન, સિરાજ અને ઐયરને પડતા મૂકાયા
એશિયા કપ 2025 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, સૂર્યકુમાર યાદવ કેપ્ટન અને શુભમન ગિલ વાઇસ-કેપ્ટન, સિરાજ અને ઐયરને પડતા મૂકાયા
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ધોધમાર વરસાદ
Advertisement

વિડિઓઝ

Anand Murder : આણંદમાં પૂર્વ કાઉન્સિલરની હત્યાથી ખળભળાટ, પોલીસે હાથ ધરી તપાસ
Ahmedabad Protest : અમદાવાદમાં પૂર્વ સૈનિકોનું વિરોધ પ્રદર્શન, મંજૂરી ન હોવાથી કરાયા ડેટેઇન
Gujarat Govt Job Controversy : રાજ્ય સરકારનો વિવાદિત નિર્ણય, હવે અહીં નિવૃત્ત અધિકારીને નોકરી
Gujarat BJP:  ભાજપ પ્રભારીની ઓચિંતિ ગુજરાત મુલાકાતથી તર્ક-વિતર્ક
Asia Cup 2025 : એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, સૂર્યકુમાર યાદવ કેપ્ટન અને શુભમન ગિલ વાઇસ-કેપ્ટન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રંપના ટેરિફ વિવાદ વચ્ચે પ્રધાનમંત્રી મોદીને મળ્યા ચીનના વિદેશ મંત્રી વાંગ યી
ટ્રંપના ટેરિફ વિવાદ વચ્ચે પ્રધાનમંત્રી મોદીને મળ્યા ચીનના વિદેશ મંત્રી વાંગ યી
જમીન સંપાદન વિવાદો ટાળવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: હવે આ નવી સમિતિ નક્કી કરશે બજાર ભાવ
જમીન સંપાદન વિવાદો ટાળવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: હવે આ નવી સમિતિ નક્કી કરશે બજાર ભાવ
એશિયા કપ 2025 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, સૂર્યકુમાર યાદવ કેપ્ટન અને શુભમન ગિલ વાઇસ-કેપ્ટન, સિરાજ અને ઐયરને પડતા મૂકાયા
એશિયા કપ 2025 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, સૂર્યકુમાર યાદવ કેપ્ટન અને શુભમન ગિલ વાઇસ-કેપ્ટન, સિરાજ અને ઐયરને પડતા મૂકાયા
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ધોધમાર વરસાદ
એશિયા કપ 2025 માટે શ્રેયસ ઐયર અને યશસ્વી જયસ્વાલને ટીમમાં કેમ ન મળ્યું સ્થાન? મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે આપ્યો જવાબ
એશિયા કપ 2025 માટે શ્રેયસ ઐયર અને યશસ્વી જયસ્વાલને ટીમમાં કેમ ન મળ્યું સ્થાન? મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે આપ્યો જવાબ
અમેરિકા સાથે તણાવ વચ્ચે ચીને ભારત સાથે મિત્રતાનો હાથ લંબાવ્યો, ઇન્ડિયાને આપશે આ ખાસ વસ્તુઓ
અમેરિકા સાથે તણાવ વચ્ચે ચીને ભારત સાથે મિત્રતાનો હાથ લંબાવ્યો, ઇન્ડિયાને આપશે આ ખાસ વસ્તુઓ
IMD Weather Alert: દેશના અનેક રાજ્યમાં ભારે વરસાદને લઈ હાઈ એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 
IMD Weather Alert: દેશના અનેક રાજ્યમાં ભારે વરસાદને લઈ હાઈ એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 
ઈન્ડિયા ગઠબંધનનો ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર નક્કી, બાલકૃષ્ણ સુદર્શન રેડ્ડી પર પસંદગીની મહોર
ઈન્ડિયા ગઠબંધનનો ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર નક્કી, બાલકૃષ્ણ સુદર્શન રેડ્ડી પર પસંદગીની મહોર
Embed widget