શોધખોળ કરો
Gujarat Election 2022 : ભાજપે 59 વિધાનસભા બેઠકોના પ્રભારીઓની કરી જાહેરાત, વાંચો આખું લિસ્ટ
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપની કવાયત તેજ થઈ છે. ઉત્તર ઝોનના વિધાનસભાના પ્રભારીઓની જાહેરાત કરવામાં આવી છે. ઉત્તર ઝોનની 59 વિધાનસભાના પ્રભારીઓ નક્કી કરાયા છે.

પ્રતિકાત્મક તસવીર.
ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપની કવાયત તેજ થઈ છે. ઉત્તર ઝોનના વિધાનસભાના પ્રભારીઓની જાહેરાત કરવામાં આવી છે. ઉત્તર ઝોનની 59 વિધાનસભાના પ્રભારીઓ નક્કી કરાયા છે. ભાજપ દ્વારા ઉત્તર ઝોનના મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ શહેર અને જિલ્લો, ગાંધીનગર, કચ્છ, બનાસકાંઠા અને પાટણની વિધાનસભા સીટ માટેના પ્રભારીઓની યાદી જાહેર કરી છે. જે યાદી નીચે પ્રમાણે છે.



વધુ વાંચો






















